________________
૯૨
સજ્જન સન્મિત્ર સાધુ સુકાસલ સાર; કેવલ લહી મુગતે ગયાજી, એમ અરણીક અણુગાર. મેતારજ૦ ૯. પાપી પલકે પીલીયાજી, ખંધક સુરીના શિષ્ય; અખડ ચેલા પાંચશે, નમા નમે તે મુનિ શિષ્ય. મેતારજ૦ ૧૦. એહુવા પુરુષ સંભારતા, મેતારજ ઋષિરાય; અતગઢ હુઆ કેવલીજી, વદે મુનિના પાય. મેતાર૪૦ ૧૧. ભારી કાષ્ટની સ્રી તિહુાંછ, લાવી નાંખી તેણી વાર; ધમકે ૫'ખી જાગીયેાજી, જવલા કાઢ્યા તિથૅ સાર. મેતારજ૦ ૧૨. દેખી જવલા વીટમાંજી મનમાં લાન્ચે સેાનાર; આઘા યુદ્ઘપત્તિ સાધુનાજી, લેઈ થા અણુગાર, મેતારજ૦ ૧૩. આતમ તાર્યાં આપણેાજી, થી૨ કરી મન વચ કાય; રાજવિજય રંગે ભણે, સાધુ તણી એ સજ્ઝાય. મેતારજ૦ ૧૪.
પર શ્રી મેધરથ રાજાની સજ્ઝાય
દશમે ભવે શ્રી શાંતિજી, મેઘરથ જીવડા રાય; રૂડા રાજા પાસહશાળામાં એકદા, સહ લીયેા મન ભાય; રૂડા રાજા૦ ધન્ય ધન્ય મેઘરથ રાયજી, જીવયા ગુણુ ખા; ધર્મી રાજા ધન્ય. ૧. ઈશાનાધિપ ઇંદ્રજી, વખાણ્યા મેઘરથ રાય; રૂ૦ ધમે ચળા નિવ ચળે, ભાસુર દેવતા આય. રૂ॰ ધન્ય૦ ૨. સીંચાણેા મુખે અવતરી, પડીયું પારેવું ખાળા માંય; રૂ॰ રાખ રાખ મુજ રાજવી, મુજને સીંચાશેા ખાય. રૂ૦ ધન્ય૦ ૩. સીંચાણા કહે રાજવી, એ છે મારા આહાર, રૂ॰ મેઘરથ કહે સુણુ પ‘ખીયાં; હિંસાથી નરક અલતાર. રૂ॰ પંખી ૪. શરણે આવ્યું રે પારેવડું, નહી આપું નિર્ધાર; રૂ॰ માટી મગાવી તુજને દેઊં, તું તેના કર આહાર. રૂ૦ ધન્ય૦ ૫. માટી ખપે મુજ એન્ડ્રુની, કાં વળી તાતુરી દેહ; રૂ॰ જીવદયા મેઘરથ વંસી, સત્ય ન મ્હેલે ધર્મી તેહ. રૂ॰ ધન્ય૦ ૬. કાતી લેઈ પિંડ કાપીને, માંસ તું સીંચાણુ; રૂ॰ ત્રાજીયે તેાળાવી મુજને ઢીએ, એ પારેવા પ્રમાણુ, રૂ૦ ધન્ય૦ ૭. ત્રાજીમાં મંગાવી મેઘરથ રાયજી, કાપી કાપી મૂકે છે માંસ; ૐ દેવમાયા ધારણ સમી, નાવે એકણુ અશ. રૂ॰ અન્ય૦ ૮. ભાઈ સુત રાણી વલવલે, હાથ ઝાલી કહે તેહ; રૂ॰ એક પારવાને કારણે, શું કાપેા છે. દેહ. ૩૦ અન્ય૦ ૯. મહાજન લાક વારે સહુ, મ કરા એ વડી વાત, ૩૦ મેઘરથ કહે ધૂમ ફળ ભતાં, જીવયા મુજ ઘાત, રૂ॰ ધન્ય૦ ૧૦. ત્રાજીએ બેઠા રાજવી, જે ભાવે તે ખાય; રૂ॰ જીવથી પારેવા અધિક ગણ્યા, ધન્ય પિતા તુજ માય. ૐ ધન્ય૦ ૧૧. ચઢતે પરિણામે રાજવી, સુર પ્રગટયે તિહાં આય; ફ્॰ ખમાવે બહુ વિષે કરી, લળી લળી લાગે પાયરૂ૦ ધન્ય૦ ૧૨. ઇંદ્રે પ્રશંશા તાહરી કરી, તેહને તું છે રાય; રૂ૦ મેઘરથ કાયા સાજી કરી, સુર પહેાત્યા નિજ ઢાય. ફ્॰ ધન્ય૦ ૧૩. સંયમ લીધે મેઘરથ શયજી, એક લાખ પૂરવનું આય; ૩૦ વીશ સ્થાનક વિષે સેવીયાં, તીર્થંકર ગોત્ર બધાય. રૂ॰ ધન્ય૦ ૧૪ અગ્યારમે ભવે શ્રી શાંતિજી, પાત્યા સર્વાથ' સિદ્ધ; ૩૦ તેત્રીશ સાગર આઉપ્પુ', સુખ વિલસે સુર ઋદ્ધ; રૂ॰ ધન્ય૦ ૧૫. એક પારેવાની ચા થકી, એ પદવી પામ્યા નરેશ, રૂ૦ પાંચમા ચક્રવર્તિ' ઉપન્યા, સેાળમા શાંતિ જિનેશ. રૂ॰ ધન્ય૦ ૧૬. લાખ વર્ષ આયુ શાંતિજી, પહેાત્યા શિવપુર વાસ; રૂ॰ જીવદયા પરસાદથી, રુળે સહુ મનની આશ. રૂ૦ ધન્ય૦ ૧૭. દયા થકી નવનિધિ હાવે, દયા તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org