________________
સય અને પદ-વિભાગ
૫૦ શ્રી વયર સ્વામિની સજ્ઝાય
સાંભળજો તુમે અદભુત વાતા, વયર કુમાર મુનિવરની, ખટ મહિનાના ગુરૂ જોળીમાં, આવે કેલ કરતા; ત્રણ વરસના સાધવી મુખથી, અંગ અગ્યાર ભણતા રે. સાંભળજો ૧. રાજ સભામાં નહિ ફૈભાણા, માત સુખડલી દેખી; ગુરૂએ દીધા આધા મુહુત્તિ, લીધે સર્વાં ઉવેખી રે. સાંભળો ૨. ગુરુ સધાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર; બાલપણાથી મહા ઉપયાગી, સંવેગી શિરદાર રે. સાંભળજો ૩. કાળાપાકને ઘેખર ભિક્ષા, દોય ઠામે નવ લીધી; ગગન ગામિની વૈક્રીય લબ્ધિ, દેવે જેહને દીધી રે. સાંભળજો ૪. ક્રેશ પૂરવ ભણીયા જે મુનિવર, ભદ્ર ગુપ્ત ગુરૂ પાસે; ખીરાઅવ પ્રમુખ જે લબ્ધિ, પ્રગટ જાસ પ્રકાસે રે. સાંભળજો૦ ૫. કાડી સેંકડા ધનને સ`ચે, કન્યા ફિકમણી નામે; શેઠ ધનાવા ઢીચે પણ ન લીધે, વધતે શુભ પરિણામે રે. સાંભળજો૦ ૬. દેઇ ઉપદેશને રિક્રમણી નારી, તારી દિક્ષા આપી; ચુગ પ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રૂં. સાંભળજો॰ ૭ સમકિત શિયળ તુંબ ધરી કરમાં, માહ સાયર કર્યાં છોટે; તે કેમ મૂડે નારી નદીમાં, એ તે મુનિવર માટે રે. સાંભળજો૦ ૮. જેણે ભિક્ષ સંધ લેઇને, મૂકયા નયર સુગાલ; શાસન શાભા ઉન્નતિ કારણ, પુખ્ પદ્મ વિસાલ રે. સાંભળો ૯. ખેાધરાયને પણ પ્રતિ બેધ્યા, કીધે શાસન રાગી; શાસન શાભા જય પતાકા, અખર જઈને લાગી રે. સાંભળો ૧૦. વિસમાં સુંઠ ગાંઠીયા કાને, આવશ્યક વેળા જાણ્યે; વિસરે નહિં પણ એ વિસરીયેા, આયુ અલ્પ પીછાણ્યા રે, સાંભળજો ૧૧. લાખ સોનૈયે હાંડી ચડે જિમ, ત્રીજે દિન સુગાલ; એમ સંભળાવી યસેનને, જાણી અણુસણુ કાલ રે. સાંભળજો૦ ૧૨. રથાવત પત્રત જઇ અણુસણુ કીધું, સાહમ હરિ તિહુાં આવે; પ્રદક્ષિણા પતને દેઇને, મુનિવર વઢે ભાવે. સાંભળજો ૧૩. ધનસીંહગિરિ સૂરિ ઉત્તમ, જેહના એહ પટધારી રે; પદ્મવિજય કહે ગુરૂ પદ પ`કજ, નિત્ય નમીયે નર નારી રે. સાંભળજે ૧૪.
૬૧
૫૧ શ્રી મૈતારજ મુનિની સઝાય
સમ ક્રમ ગુણુના આગરુજી, પાંચ મહાવ્રત ધાર; માસ ખમણુને પારણુંજી, રાજગૃહી નગરી મઝર; મેતારજ મુનિવર, ધન ધન તુમ અવતાર. ૧. સોનીને ઘરે આવીયાજી, મેતા. રજ ઋષિરાય; જવલા ઘડતા ઉઠીયેાજી, વંદે મુનિના પાય. મેતારજ॰ ૨. આજ કલ્યા ઘર આંગણેજી, વિષ્ણુ કાલે સહકાર, ત્યા ભિક્ષા છે સુજતીજી, માદક તણેા એ આહાર. મેતારજ॰ ૩. ક્રાંચ જીવ જવલા ચર્ચાજી, વહેારી ચાલ્યા રિષિરાજ; સાની મન શકા થઇજી, સાધુ તણા એ કાજ, મેતારજ૦ ૪. રીશ કરીને રૂષિને કહેજી, ઘો મુજ જવલા આજ, વાઘરશિષે બાંધીયાજી, તડકે રાખ્યા મુનિરાજ, મેતારજ૦ ૫ ફૂટ ફટ ફૂટે હાડકાંજી, ત્રટ ત્રટ છુટે ચામ; સાનીડે સિદ્ધ ક્રીયાજી, સાધુ રાખ્યા મન ઠામ, મેતા૨જ ૬. એહુવા પણ મોટા જતિજી, મન્ન ન આણે રાષ; આતમ નિંદ્રે આપણેાજી, સાનીના જ્યે દ્વેષ. મેતારજ૦ ૭, ગજ સુકુમાલ સતાપીયાજી, ખાંખી માટીની પાળ, ખેર અગારા શિરે ધર્યાજી, મુગતે ગયા તત્કાલ, મેતારજ૦ ૮. વાઘણુ શરીર વલુરીયું”,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org