________________
૯૦
સજ્જન સન્મિત્ર
તુમ પતિ તુમ મન વલ્લભ, વીર જિષ્ણુસર આવ્યા; સાત આઠ પગ સામા જઈને, ભાવે વહન કીધું; અંગ વિભૂષણ સેવન રસના, લાખ દાન તસ દીધું. ૪. હુવે રાજા ચિંતે, મુ સમ આવર ન કાય; હુય ગય રથ ચક્ર, મણિ માણિક રિદ્ધિ હાય; તેણી પરે કરી વંદું, જિમ નવિ વદ્યા કેશે; અભિમાન ધરીને, પડતુ વજાળ્યે તેણે. પ. તેણે નયરી પડતુ વજાવ્યા, વેગે કરા સાઈ; વાહન અંગ સયલ સણુગારી, જોઈએ તે લે ભાઈ, સેાના રૂપા ઘાટ સામટા, સબલ સજાઈ કીજે, અથિર દ્રવ્ય એ સાસય સુખ જે, જિનવર વઢી લીજે. ૧. ભદ્ર જાત સરિખા, હાથી સહજ અઢાર; વરહય પાખરીયા, ચાવીસ લાખ ઉદાર, ૧૨ રથ જોતરીઆ, દ્ર એકવીશ હજાર, એક સહુસ સુખાસન,
તે ઉરી પરિવાર. ૭. અ`તે ઉરીસય પચ મનહર, સાલ સહસ રાજન; સેવા સારે કૈાડી એકાણું, પાયક ભીમ સમાન; સાલ હજાર ધજા લહુકતી, ચામર ચીઉં ૫ખે સેહે; મેઘાડંબર છત્ર બિરાજે, વિજનનાં મન મહે. ૮. ભલી કરીય સજાઈ, પુત્તુ માહિર જમ આવે; પટરાય વર ચઢી, રાજા ઈમ ભાવે; ચતુરગી સેના, રિદ્ધિ દેખી ઈમ ખેલે; મારી રિદ્ધિ આગળ, અવર સહુ તૃણુ તેલે. ૯. તૃણુ તાલે મુજ આગળ સહુ એ, એમ અભિમાને હરખે; પહેલે પે ઈંદા બેઠા, અવધિ જ્ઞાને નિરખે; જિનવર ભક્તિ કરે બહુ રાજા, પણ અભિમાને ચઢીએ; જિનવર ભક્તિ કરી કેાણ પૂજે, ત્રણ જગ આવે જડીએ. ૧૦. એમ ચિંતી ઇંદો, ઐરાવણુ સુર તેડ્યો; તે હરખ્યા અજલી, જોડી ઉભા નેડા; જિન વ ંદન જાશું, માન ઉતારણુ કાજ; ઐરાવણ સરખા, સહસ ચેાસઠ ગજરાજ, ૧૧. ગજરાજ એક એકને મસ્તક, સાહે પાંચસે ખાર; મસ્તક મસ્તક આઠ દંતુસળ, સાહે અતિહુી કાર; s તદંત પ્રત્યે આઠ આઠ વાવી, વાવે આઠ આઠ કમલ; કમલે કમલે લાખ પાંખડી, લાખ નાટક તિદ્ઘાં વિમલ. ૧૨. ડાડા વિચે વિચે એક એક, કમલ પ્રત્યે પ્રાસાદ; અગ્ર મહિષિ આઠ આઠ, સાથે ઈંદ્ર આલ્હાદ; પ્રતિ ક્રમલે બેઠા, ઇંદો આવે જામ; ખત્રીસ દ્ધ નાટક, ઝમક હુવે તામ. ૧૩. તામ વીર વાંઢીને બેઠા, દશાણુ ભદ્ર નરેશ; શુભ ઉજવલ ગજ ઘટા સધાતે, ઇંદ્ર કીઓ પ્રવેશ; ઉંચુ' વદન વિલાકે રાજા, મહેાલી રિદ્ધિ પ્રમાણ; માહરા મદ એણે ઉતાર્યાં; તે જીન્યુ અપ્રમાણ ૧૪. મે” રિદ્ધિના ગરવ, ફેાકટ કીધા આજ, ઈંદ્રની રિદ્ધિના આગળ એ, આવે કુણુ કાજ; હવે જો હું છાંડું, તેા હારે સ્વગવાસી; તવ જિનવર પાસે, ગયે ઇસ્યુ વિમાસી ૧૫. ઈસ્યુ· વિમાસીને અભિમાને, રાયે ચારિત્ર લીધું; ઇંદ્ર કહે હવે મેં નવ થાએ, તે ખેલ્યું તે કીધું; મે' જે હેડ કરી તુમ સાથે, તે ખમળે રિષિરાય; મુજમાં શક્તિ ઘણી છે ખીજી, પશુ મુજથી એ નિવ થાય. ૧૬. ઇંદ્ર વાંદી એલે, ધન માનવ અવતાર; અભિમાન કરીને, નૃપ પામ્યા ભવપાર, હવે વીર પયપે, માન માનવને હોય; ઈંદ્ર પાય લગાડ્યો, એ સમા અવર ન કાય. ૧૭. એ સમેા અવર ન ાઈ બૂઝયા, ઝુઝયા કમ સધાતે; કેવલ પામી મ્રુતે પાહાતા, માંગલિક હુવે શુ વાતે; પઢતાં ગુણુતાં ઉત્તમના ગુણ, પાંઢાથે સયલ જગીશ; શુભવિજય પઢ઼િત શિષ્ય પ્રણમે, લાલવિજય નિશ દિશ. ૧૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org