________________
સક્ઝામ અને પદ-વિભાગ
૬૮૯ કબ. આંબો, પ. શુલિભદ્ર કેશ્યાને બુઝવી, દીધે સમકિત સાર, ૨૫ વિજય કહે શીલથી, લહીએ સુખ અપાર. અબ૦ ૬.
૪૮ શ્રી સ્યુલિભદ્રજીની સઝાય શ્રી સ્યુલિભદ્ર મુનિગણમાં શિરદાર જે, જેમાસું આવ્યા કેશ્યા આગાર, ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યા જે. ૧, આદરીયા વ્રત આવ્યા છે. આમ ગેહ જે, સુંદરી સુંદર ચંપક વરણી દેહ જે અમ તુમ સરિખે મેળે આ સંસારમાં જે ૨. સંસારે મેં જોયું સકળ સવરૂપ જે, દર્પણની છાયામાં જેવું રૂપજો, સુપનાની સુખાલી ભૂખ ભાંગે નહિ જો. ૩. ના કહેશો તે નાટક કરશું આજજે, બાર વર્ષની માયા છે મુનિરાજ જે, તે છેડી કેમ જાઉં હું આશા ભરી જે. ૪. આશા ભરીયે ચેતન કાળ અનાદીજે, ભમી મને હિણ થયે પરમાદિ જે, ન જાણી મેં સુખની કરણી જગની જે. ૫. જેગી તે જગલમાં વાસો વસીયા, વેશ્યાને મંદિરીયે ભેજન રસીયા જે, તમને દીઠા એવા સંયમ સાધતા જે. ૬. સાધશે સંયમ ઈચ્છારા વિચારી , કુમ પુત્ર થયા નાણી ઘરબારી જે, પાણીમાં પંકજ કે જાણીએ જે. ૭. જાણીએ તે સઘળી તમારી વાત છે, મેવા મીઠા રસવંતા બહુ જાત જે, અમર ભૂષણ નવ નવલી ભાતે લાવતા જે. ૮ લાવતા તે તું દેતી આકાર માન , કાયા જાણું રંગ પતગ સમાન છે, ઠાવીને શી કરવી એવી પ્રીત જે. ૯. પ્રીતલડી કરતાને રંગ ભર સેજજે, રમતાને દેખાતા ઘણું હેત જે, રિસાણી મનાવી મુજને સાંભરે જે. ૧૦. સાંભળે તે મુનિવર મનડું વાળે જે, હાં અગ્નિ ઉઘાડે પરજવાળે જે, સંયમમાંહિ એ છે દ્વષણુ મોટકુ જે ૧૧. મોટકું આવ્યું રાજા નંદનું તેડું જે, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જે, મેં તમને તિહાં કેલ કરીને મોકલ્યા છે. ૧૨. મોકલ્યા તે મારગ માંહિ મળીયા રે, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા જે, સંયમ દીધું સમકિત તેણે શીખવ્યું છે. ૧૩. શિખવ્યું તે કહી દેખાડે અમને જે, ધમ કરતા પુય વડેરું તમને જે, સમતાને ઘેર આવી વેશ્યા એમ વદે જે. ૧૪. વદે મુનિશ્વર શંકાને પરિહાર જે, સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બારજે. પ્રાણાતિપાતાહિક સ્થલથી ઉચ્ચરે જે. ૧૫. ઉચ્ચરે તે વિર્યું છે ચોમાસું જે, આણુ લઈને આવ્યા ગુરૂની પાસે જે, શ્રતના કહેવાણું ચૌદેપૂવી જે. ૧૬. પૂવ થઈને તાય પ્રાણ થેક જે, ઉજવળ ધ્યાને લેહ ગયા દેવલેક જે, ઋષમ કહે નિત્ય તેહને કરીએ વદના જે. ૧૭.
૪૯ શ્રો દશાર્ણભદ્રની સઝાય શારદ બુધરાઈ, સેવક નયણાનંદ, પ્રણમું હું નિજ ગુરુ, ભાવિક વિકાસને વૃધ વંદુ શાસન પતિ, સાચે વીર જીણુંદ ગાઈશ હું ભરત, દશાર્ણભદ્ર મુણાંદ ૧ દશાભદ્ધ દેશ અતિ ઉત્તમ, દશાર્ણભદ્ર પુર સોહે દશાર્ણભદ્ર રાજા અતુલી બલ, વિજનનાં મન મેહે ન્યાયે રાજ પ્રજાપતિ પાલે, હાલે પરદલ પીડ વ્યસન નિવારે ધમ વિચારે, કરે રંગ રસ કીડા, ૨. ઈશુ અવસરે અનુક્રમે, જિનવર વિહાર કરતા પહેલા તિ નયરી, સમવસરણ વિચરતા ગણધરને મુનિવર, ખેચર ભૂચર વૃંદ; કિન્નરને સુરવર, પામ્યા પરમાણંદ. ૩. પરમાણંદ પામ્યા વન પાલક, રાયંને જઈ વધાવ્યા, સ્વામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org