________________
સઝાય અને પદ-વિભાગ દુખ સહું ન જાય; હું તે વારી રે ધનજી આજ નહિ સે કાળ. ૧. વનમે તે રહેવું એકેલું રે ધન્ના, કેણ કરે તારી સાર, ભૂખ પરિષહ દેહિ રે ધન્ના, મત કરે એસી વાત. રે હે ધનજી; મત લીએ સંયમ ભાર. ૨. વનમેં તે મૃગ એકલો રે માતા, કે કરે ઉનકી સાર; કરણું તે જે સી આપકી રે માતા, કેણ બેટે કુણુ બાપ. રે હો જનની હું લેઉં સંયમ ભાર. ૩. પંચ મહાવ્રતકે પાળવા રે ધન્ના, પાંચ મેરૂ સમાન; બાવીસ પરિષહ જીતવારે ધન્ના, સંયમ ખાંડાકી ધાર. રે હે ધનજી; મત૪. નીર વિનાની નદી કીસી રે ધન્ના, ચંદ વિના કેસી રાત, પિયુ વિના કેસી કામિની રે ધન્ના, વદન કમળ વિલખાય. રે હે ધનજીમત ૫. દિપક વિના મંદિર કિસ્યાં રે ધન્ના, કાન વિના કેસે રાગ નયણ વિના કર્યું નિરખવું રે ધન્ના, પુત્ર વિના પરિવાર, રે હે ધનજી; મત૦ ૬. તું મુજ અબાલાકડી રે ધન્ના, શે કેઈ ટેકે રે હેય; જે લાકડી તેડો રે ધન્ના, અધ હશે ખુવાર. રે હે ધનજી; મત ૭ રત્ન જડિત કે પિંજરો રે માતા, તે સૂડો જાણે બંધ, કામ જોગ સંસારના રે માતા, જ્ઞાનીને મન ફં. રે જનની હું લેઉ સંયમ ભાર. ૮. આયુ તે કંચન ભયે રે ધન્ના, રાઈ પરબત જેમ સાર; મગર પચ્ચીશી અસતરી રે ધા, નહિ સંયમકી વાત, રે હે ધનજી; મતe ૯ નિત્ય ઉઠી ઘોડલે ફિરતે રે ધન્ના, નિત્ય ઉઠી બાગમેં જાય; એસી ખુબી પરમાણે રે ધન્ના, ચમર ઢોળાયાં જાય. રે ધનજી, મત. ૧૦. ચેડી પાલખીયે પિઢતે રે ધન્ના, નિત્ય નઈ ખુબી માણ; એ તો બત્રીસ કામિનીરે ધન્ના, ઉભી કરે અરદાસ. રે હે ધનજી; મત૦ ૧૧. નાયં સકારા હું ગયે રે માતા, કાને આ રાગ; મુનિશ્વરની વાણી સુણી રે માતા, આ સંસાર અસાર. રે હે જનની, હું લેઉં. ૧૨. હાથમેં તેને પાતરે રે ધન્ના, ઘેર ઘેર માંગવી ભીખ; કઈ ગાળજ દેઈ કાઢશે રે ધન્ના, કે દેવેગે શીખ. રે હે ધનજી; મત. ૧૩. તજ દિયા મંદિર માળીયાં રે માતા, તજ દિયે સબ સંસાર; તજ દીની ઘરકી નારીયો રે માતા, છેડ ચાલ્યા પરિવાર. રે હે જનની; હું લેઉં. ૧૪. જહાં તે મંદિર માળીયાં રે માતા, જૂઠે તે સબ સંસાર; જીવતાં ચૂંટે કાળજો રે માતા, મુવા નરક લેઈ જાય. રે હે જનની હું લેઉ૦ ૧૫. રાત્રિ ભોજન છેડદે હે ધન્ના, પારનારી પચખાણું; પરધન શું દૂર રહે રે ધન્ના, એહજ સંયમ ભાર. ૨ હે ધનજી; મત૦ ૧૬. માતા પિતા વરસે નહિ રે ધન્ના. મત કર એસી વાત એહ બત્રીશે કામિની રે ધન્ના, એસી દેગી શાપ રે હે ધનજી મત૦ ૧૭ કમ તણું દુઃખ મેં સહ્યાં છે માતા, કેઈ ન જાણે ભેદ; રાગ દ્વેષકે પુંછડે રે માતા, વાધ્યાં વૈર વિરોધ. રે હે જનની હું ૧૮. સાધુપણામે સુખ ઘણું રે માતા, નહિ દુઃખને લવ લેશ; મળશે સેઈ ખાવશું રે માતા, સેઈ સાધુ ઉદેશ. રે હે જનની, હું ૧૯ એકલે ઉડી જાશે રે માતા, કેઈ ન રાખણહાર, એક જીવકે કારણે જે માતા, કયું કરે છે તે વિલાપ. રે હે જનની, હું લેટ ૨૦. ન કેઈ ધ મર ગયે રે માતા, ન કેઈ ગયે પરદેશ; ઉગ્યા સઈ આથમે રે માતા, મૂલ્યા સો કરમાય રે. હે જનની, હું લે૨૧. કાળ એચિંતે મારશે રે માતા, કેણ છેડાવણ હાર, કમ કાટ મુકતે ગયા રે માતા, દેવલેક સંસાર રે હે જનની, હું ૨૨. જે જેસી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org