________________
હું
સજ્જન સન્મિત્ર લગે' દ્વીધાં કૂંડાં કલંક અપાર. એક વાર શીલ ખડવા જેવે અનના વિસ્તાર રે પ્રા૦ ૯. એક શા નવાણું ભવ લગે ખંડયા, શીયલ વિષય સબ`ધ તેહવેા એક રાત્રિભાજ નમાં, કમ' નિકાચિત ખ‘ધરે પ્રા૦ ૧૦, રાત્રિભોજનમાં ઢાષ ઘણા છે શ્યુ કહીયે' વિસ્તાર. કેવલી કેહતાં પાર ન પાવે, પૂરવ કેાડી મઝાર રે, પ્રા૦ ૧૧. એવું જાણીને ઉત્તમ પ્રાણી નિત્ય ચાવિહાર કરીજે. માસે' માસે પાસખમણુના લાભ એણે વિષે લીજે ૨. પ્રા૦ ૧૨. મુનિ વસતાની એહુ શિખામણ જે પાલે નર નારી, સુરનર સુખ નિવાસીને હાવે, માક્ષતણા અધિકારી રે, પ્રા૦. ૧૩.
૪૩ શ્રી જંબૂસ્વામીની સજ્ઝાય
રાજગૃહી નયરી વસે, ઋષભદત્ત વ્યવહારીરે, તસુષુત જ બ્રૂકુમાર નમું, ખાલપણે બ્રહ્મચારી રે. ૧૦. જંબૂ કહે જનનીસુણા, સ્વામી સુધર્મા આયા રે; દીક્ષા લેશું તે કને, અનુમતિ દ્યો મારી માયા રે. જછુ૦ ૨. માય કહે સુણેા એટડા, વાત વિચારી કીજે રે; તરૂણપણે તરુણી વરી, છાંડી કેમ છૂટીજે રે. માય૦ ૩. આગે સ્મરણિક મુનિવરા, ફ્રી પાછા ઘરે આયા રે; નાટકણી નેહે કરી, આષાભૂતિ ભેલાયા રૅ. માય૦ ૪. વેશ્યા વશ પડીયા પછી, નદીષેણુ નગીના રે; આદ્ર દેશના પાટવી, આર્દ્રકુમાર કાં કીના રે. માય૦ ૫. સહુસ વરસ સયમ લીધે, તેાહી પાર ન પાયા રે; કૂડકને કરમે કરી, પછી ઘણું પછતાયા હૈ માય૦ ૬. મુનિવરૂ શ્રીરહનેમીજી, નેમિ જિનેસર ભાઇ રે; રાજીમતી દેખી કરી, વિષય તણી મતિ મા રે. માય૦ ૭. દીક્ષા છે વત્સ દેહિલી, પાલવી ખાંડાની ધારે રે; સરસ નીરસ અન્ન જિમવું, સૂવું ફાસ સથારા રે, માય૦ ૮. દીક્ષા છે વસ્ દોહિલી, કહ્યો અમારા કીજે રે; પરણા પનાતા પદ્મમણિ, અમ મનોરથ પૂરીજે રે. માય૦ ૯. જાબુ કહે જનની સુર્ણા, ધન્ય ધન્નો - અણુગારા રે મેઘ મુનીશ્વર મેટકા, શાલિભદ્ર સ'ભારા રે. જખુ॰ ૧૦. ગજ સુકુમાલ ગુણે ભર્યાં, આતમ સાધન કીધે રે; ષટ્ના તપ પારણે, ઢંઢણે કેવલ લીધા રે. જ ખુ॰ ૧૧. દશા'ભદ્ર કેવલ લહી, પાચ લગાડયા ઇંદો રે, પ્રસન્નચંદ્ર કેવલ લડી, પામ્યા છે પરમાન દો રે. જછુ૦ ૧૨. એમ અનેક મુનિવર હુવા, કહેતાં પાર ન પાય રે; અનુમતિ દ્યો મારી માતાજી, ક્ષણુ લાખીા જાય રાજ ખુ૦ ૧૩. પાંચસે સત્તાવીસ, જબુકુમાર પરવરીયે રે; પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીચાર્જમુ૦ ૧૪. જખુ ચરમજ કેવલી, તાસ તણા ગુણ ગાયા રે; પઢિત લલિતવિજય તણેા, દ્વૈિતવિજય સુપસાયા રે. જથ્થુ૦ ૧૫.
૪૪ શ્રી મનકમુનિની સજ્ઝાય
ના નમે મનક મહામુનિ, બાળપણે વ્રત લીધેરે, પ્રેમ પિતાશ્`રે પરઠી, માયશું મેહ ન કીધારે. ન૦ ૧. પૂરણ ચૌદ પૂરવ ધણી, સિજ'ભવ જસ તાતારે; ચાથી પટાધર વીરના, મહીઅલ માંહે વિખ્યાતારે. ન૦ ૨. શ્રી સજ્જ`ભવ ગણુધરે, ઉદ્દેશી નિજ પુત્ર; સયલ સિદ્ધાંતથી ઉદ્ધરી, દશવૈકાલિક સૂત્રોરે, ન૦ ૩. માસ છએ પૂરણ ભણ્યા, દશ અધ્યયન રસાલેરે; આળસ અગથી પરિહરી, ધન ધન એ સુનિ ખળે. ન૦૪. ચારિત્ર ષટ્ માસ વાલે, પાળી પુણ્ય પવિત્ર, સ્વગે સમાધિ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org