________________
સક્ઝાય અને પદવિભાગ સનેહી કામકળા રસ કેળવે છે. ૧. મૂકે વૃતને ધંધ, સુ સનેહી પરણીને શું પરિ. હરો; પરિ. હથ મેલ્યાને સંબંધ; સુ. સનેહી ચારિત્ર વેણુકવળ જિહ્યું; કવ. ૨. તેમાં કિ સવાદ; મુ. સનેહી ભગ્ય સામગ્રી પામી કરી, પા. લેગ ભેગ આહા; સુ સનેહી ભેગ તે રોગ અનાદિને; અ. ૩. પીડે આતમ અંગ; સુ સનેહી તે રેગને શમાવવા, શ. ચારિત્ર છે રસાંગ, સુ. સનેહી કિપાકફળ અતિ કુટડા. ૪. લખતાં લાગે મિષ્ટસુ. સનેહી વિષ પસરે જબ અંગમાં, અં, ત્યારે હવે અનિષ્ટ સુ. સનેહી દી૫ મહી નિજ હાથમાં હા. ૫ કોણ ઝંપાવે કુપ, સુ. સનેહી નારી તે વિષ–વેડ, વિ. વિષયફલ વિષમ વિરૂપ સુ સનેહી એવું જાણી પરિહર ૬. સંસાર માયા જાળ; સુ. સનેહી જે મુજશું તુમ નેહ છે રે. તે વૃત યે થઈ ઉજમાળ, સુ. ૭.
ચોથી-એહવે પ્રભવો આવીએ, પાંચસે ચેરની સંગરે, વિદ્યાયે તાળાં ઉઘાયિાં, ધન લેવાતે ઉમંગ રૂ. ૧. નમે નમે જંબુસ્વામીને જ બુએ નવપદ ધ્યાનથી, થંભાવ્યા સવિ દભ રે; થભ તણી પરે સ્થિર રહ્યા, પ્રભુ પામે અચંભરે. નમે. ૨. પ્રભવ કહે જ બુપ્રત્યે, વ વિદ્યા મુજ એહ રે જંબુ કહે કે ગુરૂ કને, છે વિદ્યાનું ગેહ રે. નમે. ૩. પણસય ચાર તે બુઝવી, બુઝવ્યાં માય ને તાય રે; સાસુ સસરા નારી બુઝવી, સંયમ લેવા જાય છે. ન. ૪, પંચસયાં સત્તાવીશશુ પરવર જ બુકમાર રે, સેહમ ગણપરની કને, લીએ ચારિત્ર ઉદાર છે. નમો.–૫. વીરથી વીશમે વરસે, બીજા યુગ પ્રધાને રે, ચૌદ પૂર્વ અવગાહીને, પામ્યા કેવળજ્ઞાન છે. ન–૬. વર્સ ચેસઠ પદવી ભોગવી, સ્થાપી પ્રભવ સ્વામી રે, અષ્ટકમને હાય કરી, થયા શિવગતિગામી રે. નમ–૭ સવંત અહાર તેત્તરે, રહા પાટણ ચોમાસ રે, ચરમ કેવળીને ગાવતાં, સંયે લીલ વિલાસ પે નમો–૮મહિમા મહિમા સદગુર, તાસ તણે સુપસાય રે જ બુસ્વામી ગુણ ગાઇયા, સૌભાગ્યે ધરિય ઉત્સાહ –
૪૨ અથ રાત્રિભોજનની સઝાય પુણ્ય સંગે નરભવ લાધે, સાધે આતમ કાજ, વિષયા રસ જાણો વિષ સખે. એમ ભાંખે જિનરાજ રે. પ્રાણી. રાત્રિભેજન વારો. આગમ વાણી સાચી જાણી, સમકિત ગુણ સહી નાણી રે. પ્રાણી. શત્રિ ૧. એ આંકણું. અભક્ષ્ય બાવીશમાં રયણીજન, દોષ કહ્યાં પરધાન. તેણે કારણ રાતે મત જમજો. જે હવે હેડ શાન છે. પ્રા. ૨. દાન સ્નાન આયુધને જોજન એટલાં રાતે ન કીજે: એ કરવાં સૂરજની સાખે નીતિવચન સમજે છે. પ્રા. ૩. ઉત્તમ પશુ પંખી પણ શતે ટાલે જન ટાણે. તમે તે માનવી નામ ધરાવે, કિમ સંતેષ ન આણે રે. પ્રા. ૪. માખી જૂ કી કલીઆવો. ભોજનમાં જો આવે. કોટ જદર વમન વિકલતા એવા રાગ ઉપાવે રે પ્રા. ૫. છનું ભવ જીવહત્ય કરતાં પાતક જેહ ઉપાયું. એક તલાવ તાં તેટલું દૂષણ સુગર બતાવું રે પ્રાઇ ૬. એકલત્તર ભવસર ફોડયા સમ એક ઇવ દેતાં પાપ. એકલત્તર ભવ દવ દીધા જિમ એક કુવાણિજ સંતાપ ૨ પ્રા. ૭. એક શે ચુમ્માલીશ ભવ લગે' કીધા, કુવાણિજના છે દોષ. કુડું એક કઢક દિયાંતાં, તે પાપને પિષ ૨. પ્રા ૮. એક એકાવન ભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org