________________
સક્ઝાય અને પદ-વિભાગ સીધાવીયે, કરી જગ જનને મિત્ર. ન. ૫. પુત્ર મરણ પામ્યા પછી, સિજજ ભવ ગણધારે રે, બહુ શ્રત દુઃખ મનમાં ધરે, તિમ નયણે જલધારે છે. ન૦ ૬. પ્રભુ તુમહે બહુ પડિબેધીઆ, સમ સંગીયા સાધુરે અમે આંસુ નવિ દીઠડાં, તુમ નયણે નિરાબાધ ૨. ન. ૭. શું કહીએ સંસારીને, એ એવી સ્થિતિ દીસે રે; તન દીઠે મન ઉલાસે, જોતાં હોયડલું હસે રેન ૮. અમને એ મુનિ મનક, સુત સંબંધથી મલી રે; વિશેષ અરથ કાા થકાં, પણ કેણે નવી કલીયે રે. ન. ૯ લબ્ધિ કહે ભવિયણ તહે, મ કરે મોહ વિકારે; તે તુહે મનક તણી પેરે, પામે સરગતિ સારો રે. ૧૦ ૧૦.
૪૫ શ્રો ખંધકમુનિની સઝાય હાલ પહેલી -નમો નમો અંધક મહામુનિ, બંધક ક્ષમા ભંડાર રે; ઉગ્ર વિહાર મુનિ વિચરતા, ચારિત્ર ખડગની ધાર છે. નમે૧. સમિતિ ગુપ્તિને ધાર, જિતશત્રુ રાજાને નંદ ; ધારણું ઉદરે જમીએ, દર્શન પરમાનંદ ૨. નમો, ૨. ધમષ મુનિ દેશના પામે તેણે પ્રતિબોધ રે; અનુમતિ લેઈ માત તાતની, કશું યુદ્ધ થઈ છે ૨. નમે. ૩. છઠ્ઠ અઠ્ઠમ આદિ ઘણ, દુક્કર તપે તનુ શેષ રે; રાત દિવસ પરિષહ સહે, તે પણ મન નહિ રોષ રે. નમો૪. દવ દીધા ખીજડા દેહમાં, ચાલતાં ખડખડે હાડ છે, તે પણ તપ તપે આકરા, જાણતા અથિર સંસાર રે. નમે. ૫. એક સમે ભગની પુરી પ્રત્યે, આવીયા સાધુજી સેય રે, ગેખે બેઠી ચિંતે બેનડી, એ મુજ બંધવ હોય છે. નમે૬. બેનને બંધવ સાંભ, ઉલટટ્યો વિરહ અપાર રે; છાતી લાગી છે ફાટવા, નયણે વહે જેમ નીર રે. નમે૭. રાય ચિંતે મનમાં ઇછ્યું, એ કેઈ નારીને જાર રે, સેવકને કહે સાધુની, લાજી ખાલ ઉતાર રે. નમે ૮.
હાલ બીજી -રાય સેવક કહે સાધુને, ખાલડી જીવથી હણશે રે; અમ ઠાકુરની એ છે આણ, તે અમે આજ કરેલું છે. અહ અહ સાધુજી સમતા વરીયા. ૧. મુનિવર મનમાંહિ આણું ઘા, પરિસહ આ જાણી રે; કમ ખપાવાને અવસર આવે, ફરી નહિ આવે પ્રાણ રે. અ. ૨. એ તે વળી સખાઈ મીલીઓ, ભાઈ થકી ભલે રે પ્રાણી કાયર પણું પરિહરજે, જિમ ન થાયે ભાવ ફેરો રે અ૦ ૩, રાય સેવકને મુનિવર કહે, કઠણ ફરજ મુજ કાયા રેબાધા રખે તુમ હાથે થાયે, કહે તિમ રહીએ ભાયા છે. અ. ૪. ચારે શરણ ચતુર કરીને, ભવ ચરમ આવતે રે; શુકલધ્યાન શું તાન લગાવ્યું, કાયાને સિરાયંતે ર. અ. ૫. અડચ
૨, અ ૫. ચડચડ ચામડી તેહ ઉતારે, મુનિ સમતા ૨સ ઝીલે રે; ક્ષકશ્રેણિ આરોહણ કરીને કરમ કઠણુને પીલે રે. અ. ૬. શું ધ્યાન ધરતાં અંતે, કેવલ લઈ મુનિ સિધ્યા રે; અજર અમર પદ મુનિવર પામ્યા, કારજ સઘળાં સિદમાં રે. અ૭. હવે મુહપનિને, લેહીએ ખરડી, પંખીડે આમિષ જાણી રે; રાજકારે તે લઈ નાંખી, સેવકે લીધી તાણ રે. અ૦ ૮. સેવક મુખથી વાતજ જાણી, બહેને મુહપત્તિ દીઠી રે; નિએ ભાઈ હણીઓ જાણી હૈયે ઉઠી અંગીઠી રે. અ૦ ૯. વિરહ વિલાપ કરે રાય રાણી, સાધુની સમતા વખાણી રે, અસ્થિર સંસાર સ્વરૂપ તવ જાણી, સંજમ યે રાય રાણી રે. અ૦ ૧૦. આઈ પાતક સવિ છડી, કરમ કઠણને નીદી રે; તપ દુકર કરી કાયા ગાળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org