________________
સાય અને પદ-વિભાગ
૬૮૧ લગાય પ્રસન્ન. ૨. દુર્મુખ દૂત વચન સુણી રે, કોપ ચડયે તત્કાળ, મનશું સંગ્રામ માંડી રે, જીવ પડ જંજાળ પ્રસંન્ન. ૩. શ્રેણીક પ્રશ્ન પૂછે તે સમે રે, સવામિ એહની કુણ ગતિ થાય, ભગવંત કહે હગણ મરે તે, સાતમી નરકે જાય, પ્રસન્ન. ૪. ક્ષણ એક આંતરે પૂછીયું રે, સ્વાર્થ સિદ્ધ વિમાન વાગી દેવની દુભિ ૨, કષિ પામ્યા કેવળ જ્ઞાન, પન્ન. પ. પ્રસન્નચંદ્ર રાષિ મૂક્ત ગયા ૨, શ્રી મહાવીરના શિષ્ય રૂપવિજય કહે ધન્ય એ દીઠા, સૂત્રમાં પ્રત્યક્ષ પ્રસન્નચંદ્ર. ૬.
૩૭ શ્રી બલભદ્રમુનિની સઝાય શા માટે બંધવ મુખથી ન બોલે, આંસુડે આનન દેતાં મોરારી રે, પુન્ય જેગે દડીઓ એક પાણી, જયે છે જગલ જોતાં મોરારી રે. શા. ૧. ત્રીકમ રીસ ચઢી છે તુજને, વન માંહે વનમાળી મેરારી વીરે વારને મનાવું છું હાલા, તું તે વચન ન બોલે ફરી વાળી મોરારી રે શા. ૨. નગરી રે દાઝીને શુદ્ધિ ન લીધી, હારી વાણી નિસણ હાલા મોરારી રે, આ વેળામાં લીધે અબોલે, કાનજી કાં થયા કાલા મોરારી ૨. શા. ૩. શી શી વાત કહું શામળીયા, વિઠ્ઠલજી આ વેળા મારી રે, શાને કાજે મુજને સંતાપ, હરિ હસીને બેલેને હેલાં મેરારી ૨ શા. ૪. પ્રાણ હમારા જાશે પાણી વિ, અધલડીને અણબલે મેરારી રે, અરતિ સવળી જાયે અળગી, બાંધવ જે તું બેલે મોરારી રે. શા. ૫. ષટ માસ લગે પાળે છબી, હૈયા ઉપર અતિ હેતે મેરારી , સિધુ તટે સુરને સંકેત, કરિ દહન નિયા શુભ રીતે મેરારી રે, શા. ૬. સંયમ લઈ ગયે દેવક, કવિ ઉદયરત્ન એમ બોલે મોરારી રે, સંસાર માંહે બળદેવ મુનિને કઈ નવ આવે તે મારી ૨. શા. ૭.
૩૮ સામાયિક લાભ સઝાય કર પડિકકમણું ભાવશું, તોય ઘડી શુભ યાન લાલ ૨, પરભવ જાતાં જીવને, સંબળ સાચું જાણું લાલ ૨, કર૦ ૧. શ્રી મુખ વીર ઈમ ઉચ્ચરે, શ્રેણકરાય પ્રતે જાણ લાલ રે, લાખ ખાંડી સોના તણી. રીયે દિન પ્રત્યે દાન લાલ છે. કર૦ ૨. લાખ વર્ષ લગે તે વળી, એમ દીયે દ્રવ્ય અપાર લાલ રે, એક સામાયીકને તેલે, ના તેહ લગાર લાલ રે, કર૦ ૭. સામાયિક ચઉવિસ, ભલુ વંદન દોય દોય વાર લાલ રે. વ્રત સંભારા ૨ આ૫ણા, તે ભવ કમ નિવાર લાલ રે, કર૦ ૪. કર કાઉસગ્ગ શુભ દયાનથી, પચ્ચખાણ સૂવું વિચાર લાલ ૨, દેય સજઝાયે તે વળી, ટાળે ટાળે અતિચાર લાલ રે.. કર૦ ૫. શ્રી સામાયિક પ્રસાદથી, લહીયે અમર વિમાન હાલ રે. ધમસિંહ મુની એમ ભણે, એ છે મુક્તિ નિદાન હાલ ૨. કર. ૬.
૩૯ શ્રી શાલિભદ્રની સજઝાયા રાજગડી નયરી મઝરા છે, વણઝારા દેશાવર સારો છે ઈણ વણજે, તનકબળ લેઈ આવીયા છે. ૧. લાખ લાખની વસ્તુ લાખેણી, એ વસ્તુ છે અતિ શ્રેણી; કાંઈ પરિમલ જી, ગઢ મઢ મંદિર પરિસરી જી, ૨. પૂછે ગામને ચેતરે, લોક મલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org