________________
અજન સન્મિત્ર સાધુના, પારણાને ફળ લેઈ છે. ધન૧૮. માતપિતા જબ પુછિયું, તેહનું શીયળ વખાણે રે, કેવલિ મુખે જેમ સુ, તેમ કહે તેહ સુજાણ રે. ધન૧૯ કૃષ્ણ શુકલ પક્ષ દંપતી, ભેજન દે કઈ ભાવે રે, સહસ ચારાશી સાધુનાં, પારણાને ફળ પાવે છે. ધન૦ ૨૦. માતપિતા જબ જાણીયે, પ્રગટ એહ પ્રબન્ધ રે; શેઠ વિજય વિજયા વળી, ચારિત્ર લે અપ્રતિબંધ . ધન૨૧.
કળશ -કેવલિની પાસે, ચારિત્ર લેઈ ઉદાર, મન મમતા મુકી, પાલે નિરતિચાર; અષ્ટકમ ખપાવી, પામ્યા કેવળ જ્ઞાન, તે મુક્તિ પિતા, દંપતી સુગુણ સુજાણ, ૧ તેહના ગુણ ગાવે, ભાવે જે નર નાર, તે શિવ સુખ પામે, પહેચે ભવને પાર; નાગોરી તપગ૭, શ્રી ચંદ્રકિતિ સૂરિરાય, શ્રી હર્ષકીતિસૂરિ, જપે તાસ પસાય. ૨. જીમ કૃષ્ણ પક્ષે શુકલ પક્ષે, શીયળ પાળે નિમલ, તે દંપતીના ભાવ શુધે, સદા સદગુર સાંભલે; જેમ દુરિત દેહગ દૂર જાયે, સુખ થાયે બહુ પરે, વળી ધવલ મંગલ આવે વાંછિત, સુખ કુશળ ઘર અવતરે. ૩.
૩૫. રહનેમીની સજઝાય, કાઉસગ યાને સુન રહનેમી નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામ રે; દેવરિયા મુનિવર ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હાય ભવને પાર રે; દેવ વરસાદે ભીના ચીવર મોકલાં કરવા, રાજુલ આવ્યા તેણે ઠામ રે. દેવ૦ ૧. રૂપે રતિ રે વસે વજિત બાલા, દેખી ખેલાણે તેણે કામ ૨, દેવ દિલડું ખોલાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ. ૨. જાદવ કુળમાં જનજી નેમ નગીને, વમન કરી છે મુજને તેણ રે દેવબંધવ તેહના તમે શિવાદેવી જાય, એવડે પરંતર કારણ કે છે. દેવ ૩. પરારા સેવી પ્રાણી નરકમાં જાય, દુલભધિ હેય પ્રાય દેવસાધવી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહને છુટકારે કદીય ન થાય રે દેવ. ૪. અશુચિ કાયા રે મલ મૂત્રની કયારી, તમને કેમ લાગી એવડી પ્યારી રે; દેવ, હું રે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશે હારી રે. દેવ પ. ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઇચછે, નાગ અગંધન ફૂલની જેમ રે, દેવ, ધિક્ કુલ નીચા થઈ નેહથી નિહાલે, ન રહે સંયમ ભા એમ છે. દેવ . એહવા રસીલાં રાજુલ વયણ સુણીને, ભૂજ્યા રહનેમી પ્રભુજી પાસ રે; દેવ પાપ આલેઈ કરી સંજમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ૦ ૭. ધન્ય ધન્ય જે નર નારી શીયલને પાલે, સમુદ્ર તર્યા સમ વત છે એહ રે દેવ, રૂપ કહે તેહના નામથી હેવે, અમ મન નિમલ સુંદર દેહ રે. દેવ૦. ૮.
૩૬ શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિની સઝાય પ્રણમું તમારા પાય, પ્રસન્નચંદ્ર પ્રણમું તમારા પાય, રાજ છેડી રળીયામણું રે, જાણી અથિર સંસાર વૈરાગે મન વાળીયું રે, લીધે સંયમભાર પ્રસન્ન. ૧. સમશાને કાઉ. સગ રહી રે, પગ ઉપર પગ ચઢાય, બાહુ બે ઉંચા કરી રે, સુરજ સામી દ્રષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org