________________
સક્ઝાય અને પદ વિભાગ
१७६ આણીએ. ૧. આણીએ મન ભાવ ધે, ઉપાધ્યાય મન રુલી, જે પન્નર કમ ભૂમિ માંહિ, સાધુ પ્રણમું તે વલી; જેમ કૃષ્ણ પક્ષે શુકલ પક્ષે શીયલ પાલ્યું નિમલ, ભરથાર ને સ્ત્રી બેને તેહનું ચરિત્ર ભાવે ભણું. ૨. ભરત ક્ષેત્રમાં જે સમુદ્ર તીરે દક્ષિણ દિશે કચ્છ દેશે રે શેઠ વિજય શ્રાવક વસે, શીલવ્રત શું રે અંધારા પક્ષને લિયે, વ્રત ચેથું રે બાલપણે નિશ્ચય કર્યો. ૩. બાલપણે તેણે કી નિશ્ચય કૃષ્ણ પક્ષ વ્રત પાળશું, એહ નિશ્ચય એણી રીતે વિષય સેવા ટાળશું છે એક સુંદર રૂપ વિજ્યા નામે કન્યા તિહાં વળી, તેણે શુકલ પક્ષને નિયમ લીધે સુગુરુ જેગે મન રૂલી. ૪. કમ જગેરે માંહોમાંહે તે બેઉ તો, શુભ દિવસરે ઓ વિવાહ સેહામણે; તવ વિજ્યારે સોળ શણગાર સજી કરી, પિયુ મંદિર રે પહોંચી ઉલટ મન ધરી. પ. મન ધરી ઉલટ અધિક પહોંચી, પિયુ પાસે સુંદરી, તે દેખી હરખી શેઠ ભાખે, આજ તે છે આખરી; મુજ શિયલ નિયમ છે પક્ષ અંધારે તેના દિન ત્રણ છે, તે નિયમ પાળી શુકલ પક્ષે ભેગ ભગવશું પછે. ૬. એમ સાંભળી રે તવ વિજયા વિલખી થઈ, પિયુ પુછે રે કાં ચિંતા તુજને હુઈ તવ વિજયા રે કહે શુકલ પક્ષનો મેં લીયો, વ્રત ચેાથું રે બાલપણે નિશ્ચય કર્યો. ૭. બાલ પણે મેં કી નિશ્ચય, શુકલ પક્ષ વ્રત પાળશું, ઉભય પક્ષ હવે શીયળ પાળી, નિયમ દુષણ ટાળે છે પરણી અવરનારી શુકલપક્ષ સુખ ભેગ, કૃષ્ણ પક્ષે નિજ નિયમ પાળી, અભિગ્રહ એમ જોગ. ૮. તવ વળતું રે તસ ભરથાર કહે ઈર્યું. વિધ્યા રસ રે કાલકૂટ હૈયે જિહ્યું; તેહ છાંડીને શીયળ સબળ અમે પાળશું, એહ વારતારે માતપિતાને ન જણાવશું. ૯ માતપિતા જબ જાણશે તબ દીક્ષા લેશુ ધરી દયા, એમ અભિગ્રહ લેઈને તે ભાવ ચારિત્રીયા થયા; એકત્ર શય્યા શયન કરતાં ખડગ ધારા વ્રત ધરે, મન વચન કાયા ધરિય શુદ્ધ શીયલ બેઉ આચરે. ૧૦.
ઢાળ બીછ -વિમલ કેવલિ તામ, ચંપા નયરીએ; તતક્ષણ આવી સમસર્યા એ, આણી અધિક વિવેક, શ્રાવક જીનદાસ; કહે વિનય ગુણે પરિવયે એ. ૧૧. સહસ રાશી સાધુ. મુજ ઘરે પારણું કરે મનોરથ તો ફળે એ, કેવલિ જ્ઞાન અગાધ, કહે શ્રાવક સુણે એ વાત તે નવિ બને એ ૧૨. કિહાં એટલા અણગાર, કિહાં વલી સુજતો; ભાત પાણી હવે એટલે એ, તો હવે તે વિચાર, કરે તમે જીમ તિમ ફળ હવે તેટલો એ ૧૩. છે એક કચ્છ દેશ, શેઠ વિજય વળી, વિજયા ભાર્યા તસ ધરે એ, ભાવયતિ ગ્રહિ ભેખ, તેહને ભેજન દીધે; ફળ હવે એટલે એ. ૧૪. જીનદાસ કહે ભગવંત તિહાં, માંહે એટલા; કુણુ ગુણ કુણુ વ્રત છે ઘણું એ, કેવલિ કહે અનંત, ગુણ તસુ શીયળના, કૃષ્ણ શુકલ પક્ષ વ્રત તણા એ. ૧૫.
હાલ ત્રીજીઃ-કેવાલ મુખે સાંભળી, શ્રાવક તે જીન રાસો રે કચ્છ દેશે હવે આવિયો, પુરે મનની આશ રે, ધન ધન શીયળ સહામણો. ૧૬, ધન ધન શીયળ સેહામ, શીયળ સમ નહિ કેય રે; શીયળ સુર સાનિધ્ય કરે, શીયળે શિવસુખ હાય રે. ધન૧૭. શેઠ વિજય વિજયા ભાણ, ભક્તિ શું ભજન દેવ રે, સહસ ચોરાશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org