________________
૬૭૮
સંજ્જન સન્મિત્ર
રે માય; ક્રુર ચારિત્ર દાખિયુંજી, કાયર પુરૂષને થાય. ૨ જાયા. ર૭. કુમાર ભણે સુણુ માયડીજી, સયમ સુખ ભડાર; ચૌદરાજ નગરી તણાજી, ફેશ તે ટાળણુહાર. હા માડી, ૨૮. અનુમતિ તે લેા આપું ખરીજી, કુણુ કરશે તુજ સાર; રાગ જખ આવી લાગશેજી, નહિં ઔષધ ઉપચાર. ૨ જાયા. ૨૯. વનમાં રહે છે મૃગલાંજી, કુણુ કરે તેઢુની સાર; વનમૃગની પરે વિચરશુ'જી, એકલડા (નરધાર. હા માડી. ૩૦. અનુમતિ આપે માયડીજી, આવ્યા વનહુ મઝાર; પાઁચ મહાવ્રત આદર્યાંજી, પાળે સયમ ભાર, મુનીશ્વર ધન ધમ તમ અવતાર. ૩૧. મૃગપુત્ર ઋષિ રાજીયેાજી, ષટ્કાયના ગાવાળ, એ સમ નહિ વૈરાગીયાજી, જિણે ટાળ્યેા આતમ સાલ. મુનીશ્વર. ૩૨. ભણ્યા અધ્યયન એગણીસમે’જી, મૃગાપુત્ર અધિકાર; તપ-જપ-કીરિયા શુદ્ધ કરીજી, આરાધી આચાર. મુનિશ્વર. ૩૩. સંયમ દુર પાળયુંજી, કરી એક માસ સથાર; કમ' ખપાવી કેવલ લહીજી, પહોંચ્યા મુક્તિ મઝાર મુનીશ્વર ધન ધન તુમ અવતાર. ૩૪.
૩૩. શ્રી દેવાનંદાની સજ્ઝાય.
જિનવર રૂપ દેખી મન હરખીત, સ્તનસે' દૂધ અરાયા; તવ ગૌતમ ખયા અચંભા, પ્રશ્ન કરનકું આયા. હા ગૌતમ એ તે મેરી અંખા. ૧. તસ કૂખે તુમ કાં એક વસીયા, કવણુ કીયા એણે કર્યાં; તવ શ્રી વીરજિંદ્ર એમ બેલે, એઇ કીયા એણે ક્રમ. હા ગૌતમ૦ ૨. ત્રિસલાદે દેરાણી હતી, દેવાન દા જેઠાણી; વિષય લાભ કરી ક્રાંઇ ન જાણ્યા, કપટ વાત મન આણી, હૈ ગૌતમ૦ ૩. દેરાણીકી રત્ન ડાબડી, બઉલાં રત્ન ચારાયાં; ઝગડા કરતાં ન્યાય જબ હુવા, તબ કછું નાણાં પાયાં. હા ગૌતમ૦ ૪. ઐસા શ્રાપ દીયા દેરાણી, તુજ સતાન મૂજ હાજો; કમ આગળ કાંઇ ન ચાલે, ઇંદ્ર ચક્રવતિ' જોજો, હા ગૌતમ૦ ૫. ભરત રાય જખ રૂષભને પૂછે, એહુમાં કાઈ જિષ્ણુ દા મરિચી પુત્ર ત્રિદ‘ડી તે, ચાવિસસા જિષ્ણુ દા, હે ગૌતમ૦ ૬. કૂળના ગવ કિયેા મેં ગૌતમ, ભરતરાય જખ વદ્યા; મન વચન કાયાએ કરીને, હરખ્યા અતિ અણુ દ્વા. હા ગૌતમ૦ ૭. કમ` સંજોગે ભિક્ષુક મૂળ પામ્યા, જનમ ન હોવે કબહુ; ઇંદ્ર અવધે જોતાં અપહર્યાં, દેવ ભૂજંગમ આંહે હૈ. ગૌતમ૦ ૮. ખ્યાશી દિવસ તિયાં કર્થે વશીયા, હરિણુ ગમેષિ જબ આયા; સિદ્ધારથ ત્રિસલા દેરાણી, તસુ કૂખે -છટકાયા. હા ગૌતમ૦ ૯. સિદ્ધારથ ત્રિસલાદેરાણી, અચ્યુત દેવલેાક જાશે; જે અંગે આચારાંગે, તે સૂત્રે કેહેવાશે. હા ગૌતમ૦ ૧૦. રિખવદ્યત્તને દેવાનદા, લેશે સજમ ભાર; તવ ગૌતમ એ મુક્તે જાશે, ભગવતી સૂત્ર વિચાશ, હે ગૌતમ૦ ૧૧. તપ ગચ્છ શ્રી હીરવિજયસૂરી, યે મનેરથ વાણી; સકળચંદ પ્રભુ ગૌતમ પૂછે, ઉલટ મનમાં આણી. હું ગૌતમ૦ ૧૨.
૩૪. વિજય શેઠ વિજયા શેઠાણીની સઝાય. ઢાળ પહેલી:–મહુ ઉડી રે પચ પરમેષ્ટિ સદા ચરણે હું નમું, ઘુર તેહમાં રે અરિહંત સિદ્ધ વખાણુિએ,
Jain Education International
For Private & Personal Use Only
નમું, મન શુદ્ધે રે તેને આચારજ ૨ ઉપાધ્યાય મન
www.jainelibrary.org