________________
૭૭.
સક્ઝાય અને પદ-વિભાગ ભલજી, મૃગાપુત્ર પ્રસિદ્ધ માતાને નામે કરીજી, ગુણ નિષ્પન્ન તસ દીધ. હે માડી. ૨. ભણી-ગણી પંડિત થજી, જોબનવય જન આય; સુંદર મંદિર કરાવીયાંછ, પરણાવે નિજ માય. હે માડી. ૩. તવ વય રૂપે સારિખીજી, પરણ્યા બત્રીશ નાર; પંચ વિષયસુખ ભગવેજી, નાટકના ધમકાર. હે. માડી ૪ રત્ન જડિત સોહામણાજી, અદ્દભૂત ઉંચા આવાસ, દેવ દેગુંદકની પરેજી, વિલસે લીલ-વિલાસ. હે માડી. ૫. એક દિન બેઠાં માળીયજી, નાર ને પરિવારનું મસ્તક પગ દાઝે તળાજી, દીઠા શ્રી અણગાર. હે માડી. ૬. મુનિ દેખી ભવ સાંભળ, વસીયે મન વૈરાગ ઉતર્યો આમણ દુમાજી, જનનીને પાયે લાગ. હે માડી. ૭. પાય લાગીને વિનવે, સુણ સુણ મેરી માય; નટુવાની પરે નાચીયેજી, લાખ ચોરાશીમાંય. હે માડી. ૮. પૃવી–પાણું–તેમ-તેઉમાંજી, ચોથી રે વાઉકાય; જન્મ-મરણ દુઃખ ભોગવ્યાં છે, તેમ વનસ્પતિમાંય હો માડી. ૯. વિકપ્રિય તિયચમાંછ, મનુષ્ય દેવ મઝાર; ધમ વિણે આતમાજી, રડવડીયે સંસાર હે માડી. ૧૦, સાત નરકે હું ભાગ્યેજી, અનતી અનતી રે વા૨ છેદન-ભેદન ત્યાં સહ્યાજી, કહેતા ન આવે પાર. હે માડી. ૧૧. સાયરના જળથી ઘણુજી, પીધાં માતાનાં થાન તૃપ્તિ ન પામે આતમાજી, અધિક આરોગ્યા ધાન. હે માડી. ૧૨. ચારિત્ર ચિંતામણિ સમજી. અધિક મહારે મન થાય; તન-ઘન-જોબન કારમાંજી, ક્ષણ ક્ષણ ખુટે આય. હે માડી. ૧૩. માતા અનુમતિ આપીયેજી, લેઈ શું સંયમભા; પંચ રત્ન મુજ સાંભય જી, કરીશું તેની સાર. હે માડી. ૧૪. વયણ સુણી બેટા તણછ, જનની ધરણી હળત; ચિત્ત કર્યું તવ આરડેજ, નયણે નીર ઝરંત રે જાયા, તુજ વિણ ઘડી રે છ માસ. ૧૫. વળતી માતા ઈમ ભણેજી, સુણ ગુણ મેરા રે પુત્ર; મનમોહન તું વાલાજી; કાંઈ ભાગે ઘર સૂત્ર રે. જાયા. ૧૬. મોટાં મંદિર માળીયાં, શન સમેવડ થાય; તુજ વિણ સહ અળખામણુંજી; કિમ જાએ દિન-રાત. રે જાયા. ૧૭. નવ માસ વડા ઉદર ધછ, જન્મ તણું દુઃખ દીઠ; કનક કાળે પિષીયજી, હવે હું થઈ અનીઠ રે જાયા. ૧૮. જેબનવય નારી તણાજી, ભોગ બહાળા રે ભેગ; જેબનવય વિત્યા પછીજી, આદરજો ત૫. જેગ. રે જાયા. ૧૯. પડયે અજાડી (ખાડા) જિમ હાથીએજી, મૃગલે પાડીયો રે પાસ પંખી પડયે જિમ પાંજરેજી, તેમ કુંવર ઘરવાસ. રે જાયા. ૨૦. ઘર ઘર ભીક્ષા માગવીજી, અરસ વિરસ હોય આહાર, ચારિત્ર છે વચ્છ દોહિલું છે, જેની ખાંડાની ધાર. રે જાયા. ૨૧. પંચ મહાવ્રત પાળવાજી પાળવા પંચ આચાર; દોષ બેતાલીશ ટાળીનેજી; લે સુઝતે આહાર. રે જાયા. ૨૨. વીણ દાંતે લેહમય ચણજી, કિમ ચાવીશ કુમાર વેલુ સમેવડ કેળીયાજી, જિને કહ્યો સંયમભાર. રે જાયા. ૨૩. પલંગ તળાઈએ પહતેજી, કરે ભૂમિ સંથાર, કનક કોળાં છાંડવાંછ, કાચલીયે વ્યવહાર. રે જાયા. ૨૪. માથે લગ્ન કરાવવા, તું સુકુમાલ અપાર; બાવીશ પરિષહ જીતવાજ, કરવા ઉગ્ર વિહાર. રે જાયા. ૨૫. પાય અણુવાણે ચાલવું, શિયાળે શીત વાય; માસું વચ્છ દેહિલુંજી; ઉનાળે લ વાય. રે જાયા. ૨૦. ગગા સાયર આદિ કરી છે, ઉ૫માં દેખાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org