________________
સજજન સન્મિત્ર જે કાંઈ, સંયમ લીધે તેણી વાર તમે સંયમ લઈ તપ આદરી રે કાંઈ દેવલોક પહોંચ્યા સાર રે, મન રંગીલા ૮. તપથી સવિ સુખ સંપજે રે કાંઈ, તપથી પામે જ્ઞાન રે, તપથી કેવળ ઉપજે રે કાંઈ, તપ મોટું વરદાન રે, મ. ૯. તપગચછપતિ ગુણ ગાવતાં રે કાંઈ, ત્રાદ્ધિ વૃદ્ધિ ઘર થાય; મ૦ પંડિત દાનવિય તણો રે કાંઈ, હેતવિજય ગુણ ગાય. મ. ૧૦.
૩૧ શ્રી ભવદેવનાગીલાની સજઝાય. ભવદેવ ભાઈ ઘેર આવીયારે, પ્રતિબધા મુનિરાજ હાથમાં તે લીધું છૂતનું પાતરૂં રે, ભાઈ મુને આઘેરે વળાવ નવિ રે પરણ્યા તે ગેરી નાગીલા રે. ૧. એમાં કરી ગુરુ પાસે આવીયા રે, ગુરુ પૂછે દીક્ષાના કાંઈ ભાવ રે, લાજે નાકારે તેમણે નવ કહ્યો રે, દીક્ષા લીધી ગુરૂની પાસ રે. નવિ ૨. બાર વર્ષ સંજમે રહ્યા છે, મનમાં ધરતે નાગલાનું ધ્યાન રે, હા! હા! મૂખ! મેં આ શું કર્યું રે, નાગીલા તજી જીવન-પ્રાણ ૨. નવિ. ૩. માત ને પિતા તેહને નથી રે, એકલડી અબળા બાળ રે, સોલ વર્ષની
સંદર તન સમાર રે. નાવ. ૪. શશી વની મગલોયણી રે. વલવલતી મૂકી ઘરની નાર રે; મુજ ઉપર અનુરાગીણું હશે રે, હવે લેહુ તેહની સંભાળ રે. ન, પ. ભવદેવ ભાંગે ચિત્ત આવીયા રે, વિણ ઓળખી પૂછે ઘર નાર રે, કેઈએ દીઠીરે ગોરી નાગીલા રે, અમે આવ્યાછી વ્રત છેડનહાર રે. ન. ૬. અમર લેક તજી કરી રે, નરક ગ્રહે કોણ હાથ રે; પામી સુખ તજી કરી રે, હા હા પડી કષ્ટ જ જાળ રે. ન. ૭. નારી ભણે રે સુણે સાધુજી રે, વચ્ચે ન લેવે કઈ આહાર રે, હસ્તિ છડી ને ખર કઈ નવ પ્રહે રે, તમે છો જ્ઞાનના ભંડાર રે. ૮. ઉદક વાગે લીએ આહારને રે, નહિ માનવને આચાર રે; તમે જે ઘર તરૂણી તયા રે, હવે શી તેહની સંભાળ રે. ૯. નારી નરકની ખાણ છે રે, નરકની દીવી છે નાર રે; તમે તો મહા મુનિશજ છે રે, જેમ પામો ભવ પાર રે. ન. ૧૦. અંકુશે ગજ વશ્ય આયે રે, રાજમતિએ રહનેમ રે, વચન અંકશે વાળીએારે નાગીલાએ ભવદવ તેમ રે. ન. ૧૧. નાગીલાએ નાથ સમજાવીઓ રે, ફરી લીધે સંજમભાર રે, ભવદેવ દેવલોકે ગયા રે, હવા છે શિવકુમાર રે. ૧૨. ત્રીજે ભવે જબૂસ્વામીજી રે, પરયા પદમણી આઠ રે; કોડ નવાણું કંચન લાવીયા રે, તે છે સિદ્ધાં તને પાઠ છે. ન. ૧૩. પ્રભવાદિક ચાર પાંચશે રે, પદ્દમણ આઠે નાર રે; કમ ખપાવી મુકાતે ગયા રે, સંઘ વિજય (સમયસુંદર) સુખકારરે, ન, ૧૪.
૩૨ શ્રી મૃગાપુત્રની સજઝાય. દુહા-પ્રણમી પાર્શ્વકિર્ણને, સમરી સરસ્વતી માય; નિજ ગુરુચરણ નમી કરી, ભણશું મડ મુનિરાય. ૧. રાજકદ્ધ લીલા પરિહરિ, લીયે સંયમભાર; તેહ મૃગાપુત્ર ગાયશું, સુજો સહુ નર-નાર. ૨. સંક્ષેપ કરી વણવું, સૂત્રે છે વિસ્તાર ભણતાં-સુણતાં ધ્યાવતાં, લહીએ ભવન પાર. ૩. ભેગી નરમાં ભમરેલે, ઋષિમાંહી શિરદાર; તસ ગુણ વર્ણવતાં થકાં, ગુટે કમ અપાર. ૪,
હાજી :-સુગ્રવનગર સોહામણુંજી બલભદ્ર તિહાં રાય; તસ ઘર ઘરણ મૃગાવતીજી, તસ નંદન જુવરાય, હે માડી, ક્ષણ લાખેણી રે જાય ૧: બળ શ્રી નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org