________________
સજ્ઝાય અને પદ–વિભાગ
૨૭૫
પરણાવીયાં રે, વિલસે સુખ અપાર. ભ૦ ૧૨.
ઢાળ બીજી:–એક દિન બેઠા માળીયે રે લાલ નરનારી મળી રગ રે; ૨'ગીલા કત, સાર પાસે રમતાં સોગઠે રે લાલ, આણી મનમાં ઉમગરે. ર'. ૧. આવાને પિયુડા આપણુ ખેલીએ રે, કહું છું ઘણી મનેહાર રે ૨. હાસ્ય વિનાદ કરે ઘણાં રે લાલ, માને ધન્ય અવતાર રે, ૨. આ. ૨. રમત રમે ખુશીમાં ઘણાં રે ૩.૯, ૮.૩ નાખે ભરતાર રે; ૨. દીઠી નામાંકિત મુદ્રિકા રે લાલ, હૈડે વિમાસે નાર રે. ૨. . ૩. એહુ રૂપે મેહુ સરીખાં રે લાલ, સરખાં વીટીમાં નામ રૂ. ૨. નારી વિચારે ચિત્તમાં રે લાલ, મે એ કીધા અકામ રે. . આ. ૪, ૨મત મેન્ની પિયરમાં ગઇ રે લાલ. પૂછે માતાને વાત રે; ૨. માત કહે હું જાણું નહીં રે લાલ, જાણે તાતુર તાત રે. ૨. આ. ૫. તાત કહે સુણુજ સુતા રે લાલ, સંક્ષેપે સઘળી વાત રે; ૨. પેટીમાંથી વ્હેચીયાં રે લાલ; બાળક દાય વિખ્યાત રે. ૨. આ. ૬. કુબેરદત્તા મન ચિંતવે રે લાલ મે' કીધા અપરાધ રે, ૨. ભાઈ વર્યા ને ભાઈ ભાગબ્યા રે લાલ, એ સિવ કર્મની વાત રે ર. આ. છ. એમ ચિંતવીને સયમ લીધે રે લાલ, પાળે ૫'ચાચાર રે; ર સમિતિ ગુપ્તિના ખપ કરે રે લાલ, છ કાયરક્ષા સાર રે. ર. આ. ૮. કુબેરદત્ત મન ચિંતવે રે લાલ, એ નગર માંહેન રહેવાય ૐ; ૨. હૅન વરીને મ્હેન ભોગવી રે લાલ, ઘર ઘર એ કહેવાય ૨. ૨. આ ૯. કુબેરદત્ત તિહુાંથી ચાલ્યા રે લાલ, આવ્યે મથુરા માંય રે; ૨. વેશ્યા મન્દિર આવીયેા રે લાલ, કરે વેશ્યા શું અન્યાય રે. ૨.... આ. ૧૦. કુબેરદત્ત નિજ માત શું રે લાલ, સુખ વિલસે દિન-રાત રે; ૨. એમ કરતાં સુત જનમીયા રે લાલ, એ સિવ કમ'ની વાત રે, ર્ં. આ. ૧૧. તપ-જપ-સંયમ સાધતા રે લાલ, પાળતાં કીરિયા સાર રે; ૨. કુબેરદત્તાને અવધિ ઉપન્યું રે લાલ, ઢિયે તિહુાં જ્ઞાનવિચાર રે. ૨. આ. ૧૨. અવધિજ્ઞાને સાધવી રે લાલ, દેખે મથુરા માઝાર રે; ર'. નિજ જર્મનથી સુખ વિલસત રે લાલ, ધિકધિક તસ અવતાર રે. ૨. આ. ૧૩. ગુરૂણીને પૂછી કરી રે લાલ, આવી મથુરા ગામ રે; ૨. વેશ્યા મન્દિર જઇ ઉતરી રે લાલ, કરવા ધર્મનું કામ રે. ૨. આ. ૧૪.
પણ
ઢાળ ત્રીજી:-ઇણ અવસર નાના બાલુડા રે કાંઈ, પારણે પાઢા જેઠુ; ગાઉં હાલરૂમ હાલા હાલા કહી હુલરાવતી રે કાંઈ; સાધવી ચતુર સુજાણુ, ગા. ૧. સગપણુ છે તાહરે મારે રે, કોઈ દીકરો દેવ૨ ભાઈ. સુ॰ ર. સગપણ છે તાહરે માહુરે રે કાંઈ, ખટ ખીજા કહું તેહ, શુ॰ મધવ પિતા વડવા રે કાઇ, સસરો સુત ભરતાર. સુ૦ ૩. સગછે તાડુરે માહુરે રે કાંઈ, ખટ ખીજાં કહું તેડુ, સુણુ તું માતાજી. માતા કહું સાસુ કહું રે કાંઈ, વળી કહ્યું કય ભાજાઈ. સુ॰ માતાજી. ૪. વડીઆઈ વળી પુત્રવધુ કહું રે કાંઈ તુજ મુજ સગપણુ એહુ; સુ॰ માતાજી. એહુ સંબ`ધ સવિ સાંભળી રે કાંઈ, ઘરમાંથી આવ્યાં ઢાય, સુણુ તુ શ્રમણીજી. ૫. મછતાં આળ ન દિજીયે રે કાંઈ, તુમ મારગ નહિં એહ; સુ॰ શ્ર॰ શ્રમણી કહે સુણા દોઈ જારે કાંઈ, ખાટું નહિઁય લગાર; તુમે સાંભળજો. ૬. પેટીમાં ઘાલી મૂક્યાં રે કાંઈ, જમુનાયે વહેતી જોગ, તુમે સાંભળજો. શૌરીપુર નગર તિહાં વળી રે કાંઇ, પેટી કાઢી સેાય. તુ. ૭. ઇમ નિસુણી તે દોય જણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org