________________
६७४
સજજન સન્મિત્ર થઈ આકળી. ૩. (ઉથલે) આકુળી થઈ તવ ભગિનિ, વિષય વિરક્ત તે થઈ; સાધવી પાસે ગ્રહી સંજમ, અવધિનાણી સા થઈ, વ્યવસાય કાજે કુબેરદત્ત, હવે અનુક્રમે મથુરા ગયે; વળી કમલેગે વેષ ભેગે, વિલસતાં અંગજ થયે. ૪. (ચાલ) નિજ બંધવ રે, પ્રતિબંધનને સાહણી, વેશ્યા ઘર છે. આવીને સા સાહણી; ધર્મશાળા રે, પારણાને પાસે રહી; હલરાવે રે, બાળકને સાઈમ કહી ૫. (ઉથલે) ઈમ કહી પુત્ર ભત્રીજ બંધવ, દેવર કાકો પિત; ઈમ નાતરા ષટ તુજ સાથે, રુદન કરતી ઉચ્ચરે; પતિ પિતા બંધવ જેઠ, સુમરે પિરિયે ધણી રે કહી; કુબેરદત્ત સુ સાધવી ષટ, નાતરા ઈણ પરે લહી. ૬. (ચાલ) ભોજાઈ , શાક માતા સાસુ વહુ બડી માતા રે, ઈણી પરે ૧૮ સગપણ લહ; તવ ભાષે રે, સાવીને વેશ્યા ઈશું; અસમંજસ રે, શું ભાષે છે એ કિશું. ૭. (ઉથલે) કિશું ભાષે લાજ ન રાખે, સાધ્વી વેશ્યા કહે; મંજુષ માંહી ઠવિય મેલ્યા, તેહ વિતક સબ કહે, ઈમ સુણીય ગણિકા લીયે સંજમ, પાર પામી ભવ તણે સાધ્વી ઇમ ઉપદેશ દીધે, કરી ઉપકાર અતિ ઘણે. ૮. (ચાલ) સુણી પ્રભાવ રે, ઈણી પરે સહુ સંસારમેં; એકેકે રે, સગપણ દશ અઠ ઈમ કહ્યા ચિંહુ જણના રે, ગણતા ઈમ બહુતર થયા. ૯ (ઉથલે) થયા બહુંતર ઈમ પડુત્તર, કહે જ બુકૂમાર એ સંસાર વિષમવિકાર ગિરૂઆ, દુઃખના ભંડાર એ; તેહ ભણે સંજમ ગ્રહે, પ્રભ સુખ તિણ પરે હલસે; કવિરાજ ધીર વિમળ સેવક, નયવિમળ ઉપદિશે. ૧૦.
૩૦ અઢાર નાતરાની સજઝાય ઢાળ પહેલી:-પહેલા તે સમરું પાસ પંચાસરો, સમરી સરસતી માય; નિજ ગુરૂ કેશરે ચરણ નમી કરી રે, રચશું રંગે સઝાય. ભવિ તમે જો જે રે સંસાર નાતરારે ૧. એક ભવે દુઆરે અઢાર, એહવું જાણુને દૂરે નિવારજે રે; જિમ પામ સુખ અપાર. ભ૦ ૨. નગરમાં મોટુ મથુરા જાણીએ રે, તિહાં વસે ગણિકા એક કુબેરસેના રે નામ છે તેહનું રે; વિલાસે સુખ અનેક ભ૦ ૩. એક દિન રમતાં પર શું પ્રેમમાં રે, ઉદરે ૨ ઓધાન; પૂરણ માસે પ્રસવ્યુ જેડલું રે, બેટે બેટી સુજાણ ભ. ૪. વેશ્યા વિમાસે આપણે ઘરે રે, કુણ જાળવશે એ બાળ; ક્ષણ ક્ષણ જોવા–ધોવાં ને ધવરાવવાં રે, કુણ કરે સાર-સંભાળ. ભ૦ ૫ એહવું વિમાસી રે પેટીમાં લઈ રે, ઘાલ્યાં બાળક દેય; માંહે તે મેલી નામાંકિત મુદ્રિકા રે, નદીમાં ચલાવે સોય, ભ૦ ૬. જમુનામાં વહેતી રે આવી શૌરી પુરે વાણુંરે વાહ્યું તે વાર; તવ તિહાં આવ્યા રે દય વ્યહવારીયા રે; નદી કાઠે હર્ષ અપાર. ભ૦ ૭. દૂરથી દીઠી પેટી આવતી રે, હૈડે વિમાસે દેય; એહમાં જે હશે તે આપણ બિહ રે, વહેચી લેશું સેય. ભ૦ ૮, બેલ બધુ કીધી વ્યહવારીએ રે, કાઢી પેટી તે બાર, પેટી ઉપાડી રે છાની સેડમાં રે, લેઈ આવ્યા નગર મોઝાર. ભ૦ ૯. પિટી ઉઘાડી રે તેમાં નિહાળતાં રે, દીઠાં બાળક દેય મનમાં વિચારે રે દય વ્યવહારીયા રે, શું જાણે પુર કેય. ભ૦ ૧૦. જેને સુત નહિ હવે તેણે બેટે લીયો રે, બીજે બેટી છે લીધ; મુદ્રિકા મેળે રે નામ કુબેરદત્ત દિયે રે, કુબેરદત્તા વળી દીધ. ભ૦ ૧૧. અનુક્રમે વાધ્યાં રે દેય ભણ્યાં ગણ્યાં રે પામ્યા જોબન સાર; માત તાતે જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org