________________
સય અને પદ-વિભાગ
૬૭૩
નિરાશ રે; રોતાં રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે; કહાં તરૂ છાયા આવાસ ૨, જલ જલ કરી ગયા સાસ રે; ખલભદ્ર ચરોતર છાસ રે, સુણી પાંડવ શિવવાસ રે, સ૦ ૫. ગાછ ગાજીને ખેલતા, કરતા હુકમ હૅશન રે; પાઢયા અગ્નિમાં એકલા, કાયા રાખ સમાન ૐ; બ્રહ્મદત્ત નરક પ્રયાણુ ૨, એ ઋદ્ધિ અથિર નિદાન રે, જેવું પીંપલ પાન રે, મ ધરા જૂડે ગુમાન ૨. સ૦ ૬. વાલેસર વિના એક ઘડી, નવ સહાતું લગાર રે, તે વિના જનમારા વહી ગયી, નહીં કાગલ સમાચાર રે; નહીં કાઇ કાઇના સહસાર રે, સ્વારથીયે પિરવાર ૐ; માતા મરૂદેવી સાર રે, પહેાતાં માક્ષ માઝાર રે. સ૦ ૭. માતા પિતા સુત મધવા, અધિક રાગ વિચાર રે; નારી અસારી રે ચિત્તમાં, વછે વિષ દેતી ભરતાર રે; નૃપ જિનષમ આધાર રે, સજ્જન નેહુ નિવાર રે. સ૦ ૮. હસી હસી દેતાં રે તાલીયા, શય્યા કુસુમની સાર રે; તે નર અ ંતે માટી થયા, લાક ચણે ઘરબાર રે, ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે; વિષય વિકાર ૐ, ધન્ય તેઢુના અવતાર રે. સ૦૯ થાચ્ચામ્રુત શિવ વર્યાં, વલી એલાચીકુમાર રે; ધિક્ ધિક્ વિષયા રે જીવને, લઈ વૈરાગ્ય રસાલ રે; મેડેલી મહ જ'જાત રે, ઘર રમે કેવલ ખાલ રે, ધન્ય કરકડું ભૂપાલ ૨. સ૦ ૧૦. શ્રીશુભવિજય સુગુરુ વહી, ધમ'રયણ ધરા છેક રે, વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે; ન ગમે તે નર લેક ૨, ધરતા ધમ'ની ટેક ૨, ભવજલ તરીયા અનેક રે. સ૦ ૧૧. ૨૮ શ્રી આપસ્વભાવની સજ્ઝાય
ડયે
આપ સ્વભાવમાં રે, અર્ધું સદા મગનમે રહેના; જગત જીવ હું કરમાધીના, અચરજ કછુઆ ન લીના. આ૦ ૧. તુમ નહી કેરા કાઈ નહી તેરા, કયા કરે મેરા મેરા; તેરા હૈ સે તેરી પાસે, અવર સખ અનેરા આ૦ ૨. વપુ વિનાશી તું અવિનાશી અખ હૈ ઇનકું વિલાસી; વપુ સગ જમ દૂર નીકાસી, તમ તુમ શિવકા વાસી. આ૦ ૩ રાગ ને રીસા ઢાય ખવિસા, એ તુમ દુઃખકા દીસા, જબ તુમ ઉનકું દૂર કરીસા, તમ તુમ જગકા ઈસા. આ ૪. પારકી આશા સદા નિરાશા, એ હું જગજન પાસા; કાટન કરી અભ્યાસા, લùા સદા સુખ વાસા. આ૦ ૫. ક્રમહીક કાજી કાહીક પાજી, કમહીક હુએ અપભ્રાજી; ક્રમહીક જગમે. ક્રીતિ' ગાજી, સખ પુગળી બાજી. આ ૬. શુદ્ધ ઉપયેગને સમતાધારી, જ્ઞાન ધ્યાન મનેાહારી; કમ કલક દૂર નિવારી, જીવ વરે શિવ નારી. આ૦ ૭.
૨૯ અઢાર નાતરાની સઝાય
મથુરા નગરી રે, કુબેરસેના ગણિકા વસે; મનહરણી રે, તરૂણી ગુણથી ઉલ્લુસે; તિષુ જાયે રે, યુગલ ઇક સુત ને સુતા; નામ દીધા ૐ, કુબેરદત્ત કુબેરદત્તા, ૧. (ઉથલે) મુદ્રાલ કૃત વસ્ર વિંટી, યુગલ પેટીમાં ઢબ્યા; એક રાત્રિ માંહી નદી પ્રવાહે, જમુના જળમાં વહ્યો; સાચિપુર પ્રભાત શેઠે, સંગ્રહી હેં'ચી કરી; એક પુત્રને પુત્રોય બીજો, રાખતાં હરખે ધરી. ૨. બિહું શેકે, ૨, ઓચ્છવ ક્રીયા આંત ઘણું, કમ' ચેાગે રે, મળીયા વિવાહ બિહુ તણેા; સારી પાસા રે, રમતાં બિઠું મુદ્રા મિલી; નિજ મધવ રે, જાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org