________________
સજન સન્મિત્ર વિધ વિધ પર જઇ પૂછ્યું છે. શાલિભદ્રને મંદિરે જી. ૩. શેઠાણી સુભદ્રા નિરખે છે, રત્નક બળ લેઈ પરખે , લેઈ પહોંચાડી છે; સાળિભદ્રને મદિરે જી, ૪. તેડાવ્યું ભંડારી છે, વિશ લાખ નિરધારી જી; ગણી દેજ છે, એને ઘર પહોંચાડજે છે, ૫. રાણી કહે સુણે રાજ છે. આપણું શ્વે કાજ જી; મુજ કાજે , એક ન લીધી લાખડી છે. ૬. સુણ છે ચલણ રાણી છે, એ વાત મેં જાણે , પિછાણી છે. એ વાતને અચબો ઘણો જ છે. દાતણ તે જ કરશું છે, શાળિભદ્ર મુખ શું જી; શણગારો જી. ગજ રથ જોડા પાલખી છે. ૮. આગળ કતલ હીંચાવતા, પાછળ પાત્ર નચાવતા રાય શ્રેણિક, શાલિભદ્ર ઘેર આવી છે. ૯, પહેલે ભુવને પગ દીયે, રાજા મનમાં ચમકિયા, કાંઈ જ જી, આ ઘર તે ચાકર તણાં જી, ૧૦. બીજે ભુવને પગ દીયે, રાજા મનમાં ચમકીયા કંઇ જે જી આ ઘર તે સેવક તણાં છે. ૧૧. ત્રીજે ભૂવને પગ દીયે, રાજા મનમાં ચમકિયા; કાંઈ જે છે. આ ઘર તે દાસી તણાંજી, ૧૨. થે ભુવને પગ દી, રાજ મનમાં ચમકિયા, કાંઈ જે જી, આ ઘર તે શ્રેષ્ઠિતણાં છે. ૧૩. રાય શ્રેણિકની મુદ્રિકા, ખેવાઈ ખેળ કરે જીકા માય ભદ્રા , થાળ ભરી તવ લાવાયાં છે. ૧૪. જાગો જાગો મા નંદજી, કેમ સૂતા આણંદ જી, કાંઈ આંગણે જી, શ્રેણિક રાય પધારીયા જી. ૧૫. હું નવિ જાણું માતા બોલમાં, હું નવિ જાણું માતા તેલમાં તમે લે છે, જિમ તમને સુખ ઉપજે છે. ૧૬. પૂર્વે કદી પૂછતાં નહીં, તે આમાં શું પૂછે સહીમારી માતાજી; હું નવિ જાણું વણજમાં છે. ૧૭. રાય કરિયાણું લેજે, મુહ માગ્યા દામ દેજો જી નાણાં ચુકવી છે, રાય ભંડારે નંખાવી દયે છે. ૧૮. વળતી માતા ઈમ કહે, સાચી નંદન સદહે, કાંઈ સાચે જ, શ્રેણિક રાય પધારીયા છે. ૧૯. ક્ષણમાં કરે કાંઈ રાજ, ક્ષણમાં કરે છેરાજી; કાંઈ ક્ષણમાં જી, ન્યાય અન્યાય કરે સહી છે. ૨૦. પૂર્વ સુકૃત નવિ કીધાં, સુપાત્રે દાન નવિ દીધાં, મુજ માથે છે, હજુ પણ એહવા નાથ છે જ. ૨૧. અબ તે કરણી કરશું છે, પંચ વિષય પરિહરશું જી; પાળી સંયમજી, નાથ સનાથ થાશું સહી છે. ૨૨. ઇંદુવત અંગ તેજ છે, આવે સહુને હેજ છે; નખ શિખ લગીજી, અંગોપાંગ શેભે ઘણું છે. ૨૩. મુક્તાફળ જિમ ચળકે છે. કાંને કુંડળ ઝળકે જી; રાજા શ્રેણિકે છે, શાલિભદ્ર ખાળે લીયે છે. ૨૪ રાજા કહે સુણે માતાજી, તુમ કુમર સુખશાતા છે, હવે એને છે, પાછો મદિર મોકલે . ૨૫. શાળિભદ્ર નિજ ઘર આવ્યા છે, રાયણિક ઘેર સિધાવ્યા પછી શાળભદ્ર છે, ચિંતા કરે મનમાં ઘણું છે. ૨૬. શ્રી જિન ધર્મ આદરૂ, મેહ માયાને પહિ હું છાંડું છે, ગજ રથ ઘોડા પાલખી છે. ૨૭. સુણીને માતા વિલ ખેજી, નારિયે સઘળી તળખેજ તિણિ વેળાઇ, અશાતા પામ્યાં ઘણી છે. ૨૮. માતા પિતા ને જાતજી, સહુ આળ પંપાળની વાત; ઈણ જગમાંજી, સ્વાથનાં સવે સગાંછ. ૨૯, હંસ વિના શાં સરોવરયાં, પિયુ વિન શાં મંદરિયાં, મેહ વશ થજી, ઉચાટ એમ કરે ઘણાજી. ૧૦. સવ ની અમૂછ, વાટકડે તેલ કુલ શાહ ધનેજી, શરીર સમારણ માંડીઓ. ૩૧. ધન્ના ઘેર સુભદ્રા નારીજી, બેઠી મહલ ઝારીજી, સામાતાજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org