________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૬૭૧
કરે; નવ વાર્ટરે, જેહ નિમ`ળ ધરે. (ઉથલે) ધરે નિમાઁળ શીયલ ઉજ્જવળ, તાસ પ્રીતિ ઝળડળે; મન:કામના સવિ સિદ્ધિ પામે, અષ્ટ ભય દૂર ટળે, ધન્ય ધન્ય તે જાણા નરા, શીયલ ચેકખુ' આદરે; આનદના તે આધ પામે, ઉદય મહાજસ વિસ્તરે. ૧૦. ૨૪ સ્રોને શિખામણની સજ્ઝાય
નાય કહે તું સુણુને નારી, શિખામણ છે સારીજી; વચન તે સઘળાં વીણી લેશે, તેહુનાં કારજ સરશે. શાણા થઇએજી. ૧. જાત્રા જાગરણ ને વિવાહુમાં, માતા સાથે રહીએજી; સાસરીયામાં જળ ભરવાને, સાસુ સાથે જઇ એ શા૦ ૨. દિશા અધારી ને એકલડાં, મા'માં નિવ જઇએજી; એકલી જાણી આળ ચડાવે, એવડું શાને કરીએ. શા૦ ૩. વ્હાણામાં šàરા ઉઠી, ઘરના ધા કરીએજી; નણ'-જેઠાણી પાસે જઈને, સુખ-દુઃખ વાત ન કરીએ. શા૦ ૪. ચાકમાં ચતુરાઈએ રહીએ, રાંધતાં નવિ રમીએજી; સહુકાને પ્રસાદ કરાવી, પાછળ પેાતે જમીએ, શા૦ ૫. ગાંઠે પહેરી ઘરમાં રહીએ, બહાર પગ નિવ ભરીએજી; સસરા-જેઠની લાજ કરીનેર, મ્હાં આગળથી ખસીએ. શા॰ ૬. છૂટે કેશે શિર ઉંઘ:ડે, આંગણામાં નિવે જઇએજી; પુરૂષ તણેા પડછાયા દેખી, મ્હાં આગળ નિવ રહીએ. શા૦ ૭. એકાંતે (દયરીયા સાથે, હાથે તાળી ન લઈએજી; પ્રેમ તણી જો વાત કરે તે, મ્હાં આગળથી ખસીએ. શા૦ ૮. આભરણુ પહેરી અંગ શેાભાવી, હાથે દપ ણુ ન લઈએજી; પિયુડા ો પરદેશ સધાવે, તે કાજળ રેખ ન દઈએ. શા॰ ૯. પિયુઢા સથે ક્રોધ ન કરીએ, રીસાઈ નવી રહીએજી; તૈયા-રૂં કરડાંને, તાડન કક્રિય ન કરીએ. શા॰ ૧૦, ઉજજડ મઢિર માંહિ કયારે, એકલડાં વિજઇએજી; એકલી જાણી આળ ચઢાવે, એવડુ શાને કરીએ. શા૦ ૧૧. રિયલ નારીના સ`ગ ન કરીએ, તસસ'ગે નવ ક્રીએજી; મારગ જાતાં વિચાર કરીને, ઉંડા પાવ ન ધરીએ. શા૦ ૧૨. ઉદયરત્ન વાચક ઈમ બેલે, જે નર નારી ભણશેજી; તેહનાં પાતક દૂર ટળશે, મુક્તિપૂરીમાં મળશે શા૦ ૧૩. ૨૫ શ્રી પાંચમા આરાની સજ્ઝાય
વીર કહે ગૌતમ સુણે, પાંચમા આરાના ભારે દુ:ખીયા પ્રાણી અતિ ઘણા, સાંમળ ગૌતમ સુભાવરે. વીર૦ ૧. શહેર હેશે તે ગામડાં, ગામ હાથે સ્મશાનરે; વિષ્ણુ ગે.વાળે રે ધણુ ચરે, જ્ઞાન નહિ નિરવાણુરે. વી૨૦ ૨. મુજ કેડે કુમતિ ઘણા, હશે તે નિરવાદરે; જિનમતની રૂચિ નવિ ગમે, થાપશે નિજ મતિ સારરે. વીર૦ ૩ કુમતિ ઝાઝા કદાગ્રહી, થાપશે આપણા એલરે; શાસ્ત્રમાગ' સવિ મૂકશે, કરશે જિનમત માલરે વીર૦ ૪. પાખંડી ઘણા જાગશે, ભાંગશે ધમના ૫થરે; આગમમત મરડી કરી, કરશે નવા વળી ગ્રંથરે. વીર૦ ૫. ચારણીની પરં ચાળશે, ધ'ન જાણે લેશરે; આગમ સાખાને ટાળશે, આપશે નિજ ઉપદેશરે. વીર૦ ૬. ચાર ચરડ બહુ લાગશે. એન્રી ન પાળે એલરે; સાધુ જન સિદાયશે, દુજન બહુલા માલ?. વી૨૦ ૭. રાજા પ્રજાને પીડશે, હિંડશે નિધન લેાકરે; માગ્યા ન વરસે મેહુલ, મિથ્યાત્વ હશે ખડું થાકરે. વી૨૦ ૮. સ`વત ઓગણીશ ચૌઢાતરે, હેશે કલકી રાયરે; માત બ્રાહ્મણી જાણીએ, ખાપ ચડાલ કહેવાયરે.. વી૨૦ ૯ છયાસી વરસનું ઉપ્પુ', પાટલીપુરમાં હૅશેરે; તસ મ્રુતદત્ત નામે ભલેા, શ્રાવકકુળ શુભ પાષરે. વીર૦ ૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org