________________
૧૭૦
સજન સન્મિત્ર વેગલા, અપવાદ માથે ચઢે મટા, નરકે થઈએ દોહિલા; ધન્ય ધન્ય તે નર નારી જે દ, શીયલ પાલે કુલ તિલે; તે પામશે યશ જગત માંહિ, કુમુદ ચંદ સમ ઉજલે ૧૦.
૨૩. શીયલ વિષે સ્ત્રીને શિખામણની સજઝાય. (ચાલ) એક અનુપમરે, શિખામણ ખરી સમજી લેજો રે, સઘળી સુંદરી. (ઉથલે) સુંદરી સહેજે હૃદય હેજે, પર સેજે નવ બેસીએ ચિત્ત થકી ચૂકી લાજ મૂકી, પર મદિર નવિ પસીએ બહુ ઘેર હડે નારી નિલજ, શારે પણ ત્યજવી કહી; જેમ પ્રેત દષ્ટિએ પડયું ભજન, જમવું તે જુગતું નહિ. ૧. (ચાલ) પર શું પ્રેમે રે, હસીય ન બોલીએ; દાંત દેખાડી રે, ગુદ્દા ન ખોલીએ; (ઉથેલે) ગુહ્યા ઘરનું પરની આગે, કહેને કેમ પ્રકા - શીએ વળી વાત જે વિપરીત ભાસે, તેહથી દૂર નાશીએ; અમુર સવારી અને અગેચર, એકલડાં નવિ જાઇએ સહસાત્કારે વાત કરતાં, સહેજે શીયળ ગુમાવીએ. ૨. (ચાલુ) નટ વિટ નરશું રે, નયણું ન જોડીએ; માગ જાતાં રે, આવું એ.ટી એ. (ઉથલે) આવું તે ઓઢી વાત કરતાં, ઘણાંજ રૂડાં ભીએ; સાસુ અને માના જાણ્યા વિણ, પલક પાસ ન થોભીએ સુખ–દુઃખ સરજયું પામીએ, પણ કુળાચાર ન મૂકીએ; પરવશ વસતાં પ્રાણ જાતાં, શીયળથી નવિ ચૂકીએ. ૩. (ચાલ) વ્યસની સાથે વાત ન કીજીએ, હા હાથરે, તાળી ન લીજીએ. (ઉથળે) તાળી ન લીજે નજર ન દીજે ચંચલ ચાલ ન ચાલીએ, એક વિષય બુદ્ધ વસ્તુ કેહની, હાથ પણ નવિ ઝાલીએ; કેટિ કંઇપ રૂપ સુંદર, પુરૂષ પેખી ન મોહીએ; તણખલા ગણી તેહને, ફરીય સામુ ન જોઈએ. ૪. (ચાલ) પુરૂષ પ્યારેરે, વળી ન વખાણીએ; વૃદ્ધ તે પિતારે, સરખે જાણીએ. (ઉથલો જાણીએ પિયુ વિષ્ણુ પુરૂષ, સઘળાં સહોદર સમવડે પતિવ્રતાને ધમ જોતાં, ના કેઈ સમોવડે; કુરૂપ કુષ્ટિ કુબડે ને, દુષ્ટ દુબળ નિ ભરતાર પામી ભામિની તે ઈન્દ્રથી અધિક ગણે. ૫. (ચાલ) અમરકુમારરે, તછ સુરસુંદરી; પવનજયેરે, અંજના પરિહરી. (ઉથલે) પરિહરી સીતા રામે વનમાં, નળે દમયંતી વળી; મહાસતી માથે કષ્ટ પડ્યાં પણ, શીયલથી તે નવિ ચળી, કટીની પરે કસીય જોતાં, કત શું વિહડે નહીં તન મન વચને શીયલ રાખે, સતી તે જાણે સહી. ૬. (ચાલ) રૂ૫ દેખાડીરે, પુરૂષ ન પાડીએ, વ્યાકુળ થઈને રે, મન ન બગાડીયે. (ઉથલ) મન ન બગાડીયે પર પુરૂષનું, જગ જેવાં નવિ મળે; કલંક માથે ચઢે કૂડાં, સગાં સહ ફર ટળે, અણુ સો ઉચાટ થાએ, પ્રાણ તિહાં લાગી રહે, ઈહ લેક પામે આપદા, પર લેક પીડા બહુ સહે. ૭. (ચાલ) રામને રૂપેરે. સુપનખા મહી; કાજ ન સિવું રે, વળી ઈજત ખેઈ (ઉથલ) ઈજત બેઈ દેખ અભયા, શેઠ સુદર્શન નવિ ચળ્યો; ભરતાર આગળ પડી લેડી, અપવાદ સઘળે ઉછળ્યો; કામની બુદ્ધિ કામિનીએ, વંકચૂળ વાહો ઘણું પણ શીયલથી ચૂક્યું નહીં, દ્રષ્ટાંત એમ કહેતાં ભણું. ૮. (ચાલ) શીયલ પ્રભાવે રે, જુઓ સોળે સતી, ત્રિભુવનમાહેશે, જે જે થઈ છતી. (ઉથલ) છતી થઈ તે શીયલ રાખ્યું, કહપના કીધી નહીં નામ તેહના જગત જાણે, વિશ્વમાં ઉગી રહી; ત્રિવિધ રને જડિત ભૂષણ, રૂપ સુંદર કિન્નરી એક શીયલ વિણ શોભે નહીં, તે સત્ય ગણજો સુંદરી. ૯. (ચાલ) શીયલ પ્રભાવે રે, સહુ સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org