________________
સજન સન્મિત્ર શંખેશ્વરા મેજ પાવું; નિત્ય પરભાત ઉઠી નમું નાથજી, તુઝ વિના અવર કુંણ કાજ દબાવું. પાસ) ૨૦. અઢાર એકાસીએ ફાલ્ગણ માસીએ, બીજ કજજલ પખે છેદ કરીયે; ગૌતમ ગુરુ તણાં વિજયખુશાલને, ઉત્તમે સંપદા સુખ વરી. પાસ૨૧.
૩૨ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (૨) સે પાસ શખેશ્વરે મન શુધે, નમે નાથ નિચે કરી એક બુધે; દેવી દેવલાં અન્યને શું નામ છે ? પડયા પાસમાં ભૂલા કાં ભમે છે? ૧. ત્રિલોકના નાથને શું તજે છે ? પડયા પાસમાં ભૂતને કાં ભજે છે ? સુધેનુ છડી અજા શું જચે છે ? મહાપંથ મુકી કુપથ વ્રજે છે? ૨. તજે કેણુ ચિંતામણિ કાચ માટે ? ગ્રહે કેણુ રાસભને હસ્તિ સાટે ? સુરમ ઉખાડી કેણુ આક વાવે? મહામૂહ તે આકુલા અંત પાવે. ૩. કીહાં કાંકરો ને કહાં મેરુ ગ? કહાં કેસરી ને કહાં તે કુરગં? કહાં વિશ્વનાથ કીહાં અન્ય દેવા? કરે એક ચિતે પ્રભુ પાસ સેવા. ૪. પૂજે દેવી પ્રભાવતી પ્રાણનાથ, સહુ જીવને જે કરે છે સનાથ; મહાતત્ત્વ જાણી સદા જેહ દયાવે, તેના દુઃખ દારિદ્ર દ્વરે પલાવે. ૫. પામી માનુને વૃથા કાં ગમે છે? કુશીલે કરી દેહને કાં દમ છે? નહીં મુક્તિવાસ વિના વીતરાગ, ભજ ભગવંત તજે દૃષ્ટિરાગ. ૬. ઉદયરત્ન ભાખે સદા હિત આણી, દયા ભાવ કીજે પ્રભુ દાસ જાણી; આજ માહરે મોતીડે મેહ વૃઠયા, પ્રભુ પાસ શખેશ્વરે આપ તુઠયા. ૭.
૩૩ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ છંદ (૩) પ્રભાતી:-પાસ શએશ્વરા સાર કર સેવક દેવકાં એવડી વાર લાગે? કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. ૧. પ્રગટ થા પાસજી મેલી પડદે પરે, મેડ અસુરાણને આપે છેડે; મુજ મહિરાણ મંજુષમાં પેસીને, ખલકના નાથજી બંધ
લે. ૨. જગતમાં દેવ જગદીશ તું જાગતો, એમ શું આજ જિનરાજ ઊંઘે ? મેટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દે જેહ જગ કાળ મેં. ૩. ભીડ પડી જાદવા જેર લાગી જરા, તક્ષણે ત્રિકમે તુજ સંભાર્યો; પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ, ભક્તજન તેહને ભય નિવાર્યો. ૪. આદિ અનાદિ અરિહંત તું એક છે, દીનદયાળ છે કેણુ દુજે? ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી, પામી ભયભંજનો એહ પૂજે. ૫.
૩૪ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનો છંદ (૪) * દેહા-સારદ માતા સરસ્વતિ, પ્રણમું તેહના પાય. શ્રી શંખેશ્વર ગાયચ્યું, જેમ મુજ મન આનંદ થાય. 1. ઉપજે આનંદ અતિ ઘણે, સમરંતા જિનરાજ, છંદ ભેદ ભાવે કરી, ગાઈસ્યુ ગરીબ નિવાજ. ૨. ગરિબ નિવાજ સાહિબ સુણે, સેવકની અર- . દાસ, મહેર કરી મહારાજ તુમ, આપ લીલ વિલાસ. ૩. લીલ વિલાસિ ભગવંત તું, પરતા પૂરણહાર, પરતક્ષ સુરતરુ અવતર્યો, રિદ્ધ સિદ્ધ દાતાર. ૪. દાતારી તુમ સમ અવર, મેં નવિ દિઠે કોય, સમતા સવિ દુઃખ ટલે, આનંદ અધિકે હોય. ૫.
હાલ પહેલી અડિયલ ઈદ-જિમ જિન મંદિર ઘંટા રણકે. એ દેશી. શ્રી શંખેશ્વર સાહિબ દિઠે, તે મુજ નયણે અમિય પછઠેદિસે મૂરતિ મોહનગારી, તે મુજને લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org