________________
મંગલ પ્રવેશિકા ચરણ તરી; પુણ્ય ઉદય હેઓ ગુરુ આજ મેરે; વિવેકે લહ્યો મેં પ્રભુ દશ તેરો. ૧૫.
- ૩૧ શ્રી પાર્શ્વનાથ જિનના ૧૦૮ નામને છંદ (૧)
પાસ જિનરાજ સુણી આજ શખેશ્વરા, પરમ પરમેશ્વરા વિશ્વ વ્યાપે; ભીડ ભાંગી જરા જાદવોની જઈ, થિર થઈ શખપુરી તામ થા. પાસ) ૧. સારી કરી સારી અને હારિ મહારાજ તું, માની મુજ વિનતિ મન્નમાચી; અવર દેવા તણી આસ કુણ કામની, સ્વામીની સેવના એક સાચી. પાસ) ૨. તૂ હી અરિહંત ભગવંત ભવ તારણે, વારણ વિષમ ભય દુઃખ વાટે; તૂહી સુખ કારણે સારણો કાજ સહુ, તૂહી મહારણે સાચા માટે. પાસ ૩. અંતરીખ અમીઝરા પાસ પંચાસરા, લેયર પાસ ભાભા ભટેવા; વિજયચિંતામણિ સમચિંતામણિ, સ્વામી શ્રી પાસ તણું કરે સેવા. પાસ૦ ૪. ફલવૃદ્ધિ પાસ મનમેહના મગસિયા, તારસલ્લા નમું નાંહિ તોટા; સકબલેચા પ્રભુ આસગુલ અરજિયા, બમણુ ભણુ પાસ મેટા. પાસ. ૫. ગેબી ગોડી પ્રભુ નીલકંઠા નમું, હલધરા સામલા પાસ પ્યારા; સુરસરા કંકણ પાસ દાદા વલી, સૂરજમંડણ નમું તરણતારા. પાસ. ૬. જગતવલ્લભ કલિકુંડ ચિંતામણિ, લઢણ સેરિસા સ્વામી નમીએ નાકેડા હાવલા કલિયુગા રાવણ, પિસીના પાસ નમી દુઃખ દમીએ. પાસ૦ ૭. સ્વામી માણિક નમું નાથ સારડિયા, નકુડા રવાડી જમેશા; કાપલી દૌલતી પ્રસમિયા મુંજપરા, ગાડરીયા પ્રભુ ગુણ ગીરેશા. પાસ. ૮. હમીરપુર પાસ પ્રણમું વલી નવલખા, ભીડભજન પ્રભુ ભીડ ભાંગે; દુઃખભંજન પ્રભુ ડેકરીયા નમું, પાસ છાવલા જગત જાગે. પાસ ૯. અવંતી ઉજજેણિએ સહસફણા સાહિબા, મહિમદાવાદી કેકા કડેરા; નારિંગા ચંચચલ્લા ચવલેસરા, તવલી ફલવિહાર નાગેન્દ્રનેરા. પાસ ૧૦. પાસ કલ્યાણ ગગાણિયા પ્રણમીએ, પલ્લવિહાર નાગેન્દ્ર નાથા; કુકુંટ ઈશ્વરા પાસ છત્રાઅહિ, કમઠદેવે નમ્યા શક સાથા. પાસ ૦ ૧૧. તિમિરી ગોગો પ્રભુ દૂધિયા વલ્લભા, શૃંખલ ઘતકલ્લોલ બૂઢા; ધીંગડમલ્લા પ્રભુ પાસ ટીંગજી, જાસ મહિમા નહિં જગત ગૂઢા. પાસ૧૨. ચોરવાડી જિનરાજ ઉદ્દામણિ, પાસ અજાહરા ને વન ગા; કા૫ડેરા વજે બે પ્રભુ છે છલી,. સુખસાગર તણા કરીએ સંગા. પાસ ૧૩. વિજજુલા કરકડુ મંડલિકા નલી, મહરિયા શ્રી ફલોધિ અહિંદા; અઉઆ કુલ પાક કંસારિયા બરા, અણિયલા પાસ પ્રણમું આણંદા. પાસ ૧૪. નવસારી નવપલ્લવા પાસજી, શ્રી મહાદેવ વરકાણુ વાસી; પરેકલ ટાંકલ નવખંડા નમું, ભવતણું જાય જેથી ઉદાસી. પાસ) ૧૫. મનવંછિત પ્રભુ પાસજીને નમું, વલી નમું નાથ સાચા નગીના દુઃખદેહગ તજી સાધુ મારગ ભજી, કમના કેસરીથી ન બીના. પાસ) ૧૬. અશ્વગૃપનંદ કુલચંદ પ્રભુ અલવર, બીબડા પાસ કલ્યાણ રાયા; હવે કલ્યાણ જસ નામથી જય હે, જનની વા માને ધન જેહ જાયા. પાસ ૦ ૧૭. એકશત આઠ પ્રભુ પાસ નામે થુણ્યા, સુખસંપતિ લહ્યો સર્વ વાતે ત્રાદ્ધિ યશ સંપદા સુખ શરીરે સદા, નાહિ મણ માહરે કઈ વાતે. પાસ) ૧૮. સાચ જાણી સ્તવ્યો મનમાહરે ગમે, પાસ હદયે રમ્યો પરમ પ્રીતે; સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્ય સહ, મુજથકી જગતમાં કેન જીતે. પાસ. ૧૯. કાજ સહુ સારજે શત્રુ સંહારજે, પાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org