________________
સજ્જન સામગ્ર શિશ નમાવે; અકંચનકે ખિરુદ ધરાવે, પણુ સેાવન પદ પકજ ઠાવે. ૧૫. રાગ નહીં પણ સેવક તારે, દ્વેષ નહીં નિગુણા સંગ વારે; તજી આર્ભ નિજ આતમ ધ્યાવે, શિવરમણીકા સાથ ચલાવે. ૧૬. તે મહિમા અદ્ભૂત કહીએ, તેરા ગુણુકે પાર ન લહિએ; તું પ્રભુ સમરથ સાહેબ મેરા, હું મન માહન સેવક તેરા. ૧૭. તું રે ત્રિલેાકતા પ્રતિપાળ, હું ૨ે અનાથને તું રે દયાળ; તું શરણાગત રાખત શ્રીરા, તુ પ્રભુ તારક છે વડવીરા, ૧૮. તુ હી સમેા વડભાગજ પાયેા, તા મેરા કાજ ચડયા રે સવાયા; કરોડી પ્રભુ વિનવું તુમણું, કરે કૃપા જિનવરજી અમથું. ૧૯. જનમ-મરણના ભય નિવારા, ભવ સાગરથી પાર ઉતારા; શ્રી હથીણુાઉર મ‘ડણુ સાહે, ત્યાં શ્રી શાંતિ સદા મન મેહે. ૨૦ પદ્મસાગર ગુરુરાય પસાયા,શ્રી ગુણસાગર કહે મન ભાયા; જે નરનારી એક ચિત્ત ગાવે, તે મનવાંછિત નિશ્ચે પાવે. ૨૧.
૩૦ શ્રી મહાવીર જિન છંદ
સેવા વીરને ચિત્તમાં નિત્ય ધારા, અરિ ક્રોધને મનથી દૂર વારા; સતાષ વૃત્તિ ધરા ચિત્ત માંહિ, રાગ દ્વેષથી દૂર થાએ ઉછાહિં. ૧. પડયા માહના પાસમાં જેહ પ્રાણી, શુદ્ધ તત્વની વાત તેણે ન જાણી; મનુ જન્મ પામી વૃથા કાં ગમે છે, જૈનમાગ છડી ભુલા કાં ભમેા છે. ૨. અલાલી અમાની નિરાગી તો છે, સલેાભી સમાની સરાગી ભજો છે; હિરાદ્ધિ અન્યથી શું રમે છે, નદી ગગ મુકી ગલીમાં પડા છે. ૩. કેઇ દેવ હાથે અસિ ચક્રધારા, ઈ દેવ ઘાલે ગલે રૂંઢમાલા; કેઇ દેવ ઉત્સંગે રાખે છે વામા, કેઈ દેવ સાથે રમે વૃંદ રામા. ૪. કેઇ દેવ જપે લેઇ જપમાલા, કેઇ માંસભક્ષી મહા વીકરાલા; કેઇ ચેાગિણી ભાગિણી ભાગ રાગે, કેઇ રૂદ્રાણી છાગના હામ માંગે. ૫. ઇસા દેવ દેવી તણી આશ રાખે, તદા મુક્તિના સુખને કેમ ચાખે; જા લેાભના થાકના પાર નાવ્યો, તદા મધના બિંદુએ મન ભાજ્ગ્યા. ૬. જેડુ દેવલાં આપણી આશ રાખે, તેહ પિંડને મનશું લેઅ ચાખે; દીન હીનની ભીડ તે કેમ ભાંજે, ફુટા ઢાલ હાયે કહા કેમ વાજે. ૭. અરે મૂઢ ભ્રાતા ભજો મેાક્ષ દાતા, અલેાભી પ્રભુને ભજો વિશ્વ ખ્યાતા, રત્નચિંતામણી સારિખા એહુ સાચા, કલકી કાચના પિંડશું મત રાચે. ૮.. મંદ બુદ્ધિ જેહ પ્રાણી કહે છે, સવિ ધમ એકત્વ ભૂલા ભમે છે; કીહાં સવા તે કીહાં મેરુધીર, કીહાં કાયરાને કીહાં શુરવીર. ૯. કીહાં સ્વણું'થાલ' કીહાં કુંભખડ, કીહાં કેાદ્રવાને કીહાં ખીરમ'ડ'; કીડાં ખીરસિંધુ કીહાં ક્ષારનીર, કીહાં કામધેનુ કીડાં છાગ
ખીર. ૧૦. કીહાં સત્યવાચા કીડાં કુડવાણી, કીહાં રક નારી કીહાં રાય રાણી; કીહાં નારકીને કીડાં દેવભેાગી, કીહાં ઇંદ્ર દેહી કીહાં કુષ્ટરાગી. ૧૧. કીહા કર્માંધાતી કીહાં કમ ધારી, નમા વીરસ્વામી ભજો અન્ય વારી; જીસી સેજમાં સ્વપ્નથી રાજ્ય પામી, રાચે મદબુદ્ધિ ધરિ જેહ સ્વામી. ૧૨. અથિર સુખ સ‘સારમાં મન્ન માચે, તે જના મૂઢનાં શ્રેષ્ઠ શું ઇષ્ટ છાજે; તો માહ માયા હરા દ ભ રાષી, સજો પુણ્ય પાષી ભો તે અરાષી. ૧૩. ગતિ ચાર સ‘સાર અપાર પામી, આવ્યા આશ ધારી પ્રભુ પાય સ્વામી; તુંહી તુંહી તુંહી પ્રભુ પરમ રાગી, ભવ ફેરની શૃંખલા માહ ભાંગી, ૧૪. માનેા વીરજી અજ છે એક મેરી, દીજે હ્રાસકું સેવના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org