________________
- ૨૫
મંગલ પ્રવેશિકા ભારી, પ્રધાનને સાહસ ચેસઠ અંગનાઓ, તેથી તજી અર જિનેશ્વર સંપદાઓ. ૨૨. નિત્ય કરે કવલ ક્ષેપન કંઠ સુધી, ષમિત્રને તરણુકાજ નિપાઈ બુદ્ધિ, ઉદ્યાન મેન ગૃહ રચી હેમ મૂતિ, મલ્લી જિનેશ પડિમા ઉપકાર કત. ૨૩. નિસંગ દાંત ભગવંત અનતજ્ઞાની, વિશ્વોપકારી કરુણા નિધિ આત્મ યાની; પરોઢિયે વશ કરી હણી કમ આઠે, વદે જિદ્ર મુનિસુવ્રત તેહ માટે. ૨૪. ઈદ્રો સુરે નરવરે મળી સર્વ સંગે, જન્માભિષેક સમયે અતિ ભક્તિ રંગે; વિદ્યાધરી સુરવરી શુભ શબ્દ રાગે, સંગીત નાટક કરે નમિનાથ આગે. ૨૫. રાજિમતિ ગુણવતી સતી સૌમ્યકારી, જેને ત્યજી થયા મહા બ્રહ્મચારી; પૂર્વે ભવે નવ લગે તુમ સ્નેહ ધારી, હે! નેમિનાથ ભગવંત! પપકારી. ૨૬. સમેતશિલ શિખરે પ્રભુપાશ્વ સોહે, શખેશ્વરા અમિઝરા કલીકુંડ મેહે, શ્રી અશ્વસેન કુલ દીપક માત વીમા, નિત્યે અંચિત્ય મહિમા પ્રભુપાર્શ્વનામા. ૨૭. સિદ્ધાર્થ રાય ત્રિશલા સુત નિત્ય વંદે, આનંદકારક સદા ચરણારવિદે; જે શાસનેશ્વર તણા ઉપકાર પામી, પૂજું પ્રભુ ચરણ શ્રી મહાવીર સ્વામી. ૨૮.
૨૯ શ્રી શાંતિનાથ જિનને છંદ શારદા માય નમું શિરનામી, હું ગુણ ગાઉં ત્રિભુવનકે સ્વામી; શાંતિ શાંતિ જપે સબ કેઈ, તે ઘેર શાંતિ સદા સુખ હોઈ. ૧. શાંતિ જપી જે કીજે કામ, સેહી કામ હવે અભિરામ; શાંતિ જપી પરદેશ સિધાવે, તે કુશળ કમળ લેઈ આવે. ૨. ગભ થકી પ્રભુ મારી નિવારી, શાંતિ નામ દીયે હિતકારી જે નર શાંતિ તણું ગુણ ગાવે, ઋદ્ધિ અચિંતી તે નર પાવે. ૩. જે નરકે પ્રભુ શાંતિ સહાઈ, તે નરકું કોય આરતી નાઈજે કછું વછે સહી પૂરે, દુઃખ–દારીદ્ર-મિથ્યામતી રે. ૪. અલખ નિરંજન ત પ્રકાશી, ઘટ ઘટ અંતર કે પ્રભુવાસી; સ્વામી સ્વરુપ કહ્યું નવિ જાય કહેતાં મુજ મન અચરજ થાય. ૫. ડાર દીયે સબહી હથીયારા, જીત્યા મેહ તણું દળ સારા; નારી તજી શિવ શું રંગ રાચે, રાજ તમે પણ સાહીબ સાચે, ૬. મહાબળવંત કહીએ દેવા, કાયર કુંથું એક હણવા; અદ્ધિ સયલ પ્રભુ પાસ લીજે, ભિક્ષા આહારી નામ કહી જે. ૭. નિંદક પૂજકકું સમ ભાયક, પણ સેવકહી કે સુખદાયક; તજી પરિગ્રહ હુઆ જગનાયક, નામ અતિથિ સવે સિદ્ધ લાયક. ૮. શત્રુ મિત્ર સમ ચિત્ત ગણજે, નામ દેવ અરિહંત ભણજેસયળ જીવ હિતવંત કહી, સેવક જાણું મહાપદ દીજે. ૯. સાયર જેસા હોત ગંભીર, હૃષણ એક ન માંહે શરીર; મેરુ અચળ જિમ અંતરજામી, પણ ન રહે પ્રભુ એકણુ ઢામી. ૧૦. લેક કહે જિન સબ દેખે, પણ સુપનાંતર કબહુ ન પેખેરીસ વિના બાવીશ પરીસા, સેના જીતી તે જગદિશા. ૧૧. માન વિના જગ આણ મનાઈ, માયા વિના શિવ શું લઈ લાઈફ લભ વિના ગુણ રાશી ગ્રહિએ, ભિક્ષુ ભાવે ત્રિગડો સેવિજે. ૧૨. નિગ્રંથપણે શિર છત્ર ધરાવે, નામ યતિ પણ ચમર ઢળાવે; અભયદાન દાતા સુખ કારણ, આગળ ચક્ર ચાલે અરિદારણ. ૧૩. શ્રી જિનરાજ દયાળ ભણજે, કમ સવંકા મૂળ ખણજે; ચઉવિત સંઘહ તીરથ શાપે, લચછી ધણી દેખે નવિ આપે. ૧૪. વિનયવત ભગવંત કહાવે, નહિ. કીસીકુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org