________________
સજ્જન સિ દીઠા નહિ જગતમાં તુજ તુલ્ય જો. ૩. જન્મ્યા તણી નયરી ઉત્તમ જે અધ્યા, ત્રાતા નરેશ પ્રભુના જિતશત્રુ રાજા; દેદીપ્યમાન જનની વિજયા સ્વીકારી, સેવા સત્તા અજિતનાથ ઉમ‘ગકારી. ૪. વાધે ન કેશ શિરમાં નખ રામ વ્યાધી, પ્રસ્વેદ ગાત્ર નહિ લેશ સદા સમાધિ; છે માંસ શાણિત અહા અતિ શ્વેતકારી, હું સ્વામી સ`ભવ સુસ પદ ગામ તારી. ૫. છે શ્વાસ અ’મુજ સુગધ સદા પ્રમાણે, આહારને તુમ નિહાર ન કોઇ જાણે; એ ચાર છે અતિશયેા પ્રભુ ! જન્મ સાથે, વહુ હમેશ અભિનદન જોડી હાથે. ૬. ભૂમડળે વિહરતા જિનરાજ જ્યારે, કાંટા અધામુખ થઈ રજ શુદ્ધ ત્યારે; છે એક જોજન સુધી શુભ વાત શુદ્ધિ, એવા નમું સુમતિનાથ સદા સુબુદ્ધિ. ૭. વૃષ્ટિ કરે સુરવા અતિસૂક્ષ્મ ધારી, જાનુ પ્રમાણ વિરચે કુસુમે શ્રીકારી; શબ્દો મનેાહર સુણી શુભ શ્રોત્ર માંહિ, શ્રી પદ્મનાથ પ્રભુને પ્રણમું ઉછાંહિ. ૮. સેવા કરે યુગલ યક્ષ સહકરાને, વીંઝે ધરી કર વિષે શુભ ચામરોને; વાણી સુણે સરસ જોયણ એક સારી, વંદું સુપાર્શ્વ પુરુષાત્તમ પ્રીતિકારી ૯. એલે જિનેન્દ્ર મુખ માગધી અધ' ભાષા, દેવા ના તિરીગણા સમજે સ્વભાષા; આર્યાં અનાય સઘળા જન શાંતિ પામે, ચંદ્રપ્રભુ ચરણ લંછન ચંદ્ર નામે. ૧૦. વૈશ વિધી સઘળાં જન ત્યાં વિસારે, મિથ્યાત્મિએ વિનય વાકય મુખે ઉચ્ચારે, વાદી કદી અવિનયી થઇ વાદ માંડે, દેખી જિનેશ સુવિવિધ જન સવ` છાંડે. ૧૧. જે દેશમાં વિચરતાં જિનરાજ જ્યારે, ભીતી ભયકર નહિ લવલેશ ત્યારે; ઇતિ-ઉપદ્રવ-દુકાળ તે દૂર ભાજે, નિત્યે કરુ` નમન શીતળનાથ આજે. ૧૨. છાયા કરુ તરુ અાક સદૈવ સારી, વૃક્ષેા સુગધ શુભ શીતળ શ્રેયકારી; પચીસ જોયણુ લગે નહિ આધિ વ્યાધિ, શ્રેયાંસનાથ ! તુમ સવનથી સમાધી. ૧૩. સ્વપ્ના ચતુર્થાંશ લહે જિનરાજ માતા, માતગને વૃષભ સિંહ સુલક્ષ્મી દાતા; નિમ અગ્નિ શુભ છેવટ દેખી તેને, શ્રી વાસુપૂજ્ય પ્રભુના શુભ સ્વપ્ત થાને. ૧૪. જે પ્રાતિહાય શુભ આઠ અÀાક વૃદ્ધે, વૃષ્ટિ કરે કુસુમથી સુરનાદ દક્ષે; એ ચામશે શુભ સુખાસન મસ્તકે તે, છે છત્ર હું વિમળનાથ સુદુંદુભી તે. ૧૫. સસ્થાન છે સમ સદા ચતુરસ્ર હારું, સ`ઘેણુ વારુષભાદિ દીપાવનારું; અજ્ઞાન ક્રોધ મદ માહુ હર્યાં તમેાએ, એવા અન`તપ્રભુને નમીએ અમે એ. ૧૬. જે કમથી પ્રભુ તમેજ મૂકાવનારા, સંસાર સાગર થકી તમે તારનારા; છે વજ લાંછન તમે શેાભાવનારા, શ્રી ધનાથ પદ શાશ્વત આપનારા. ૧૭. શ્રી વિશ્વસેન નૃપન`દન દિવ્ય કાંતિ, માતા સુભવ્ય અચિરા તસ પુત્ર શાંતિ; શ્રી મેઘના ભવ વિષે સુર એક આવી, પારેવ સિંચનકના સ્વરૂપો બતાવી. ૧૮. પાવને અભય જીવિત દાન આપ્યું, પેાતા તણું અતિય કેમળ માંસ કાપ્યું, તેવા મહા અભયદાનથી ગભવાસે, મહા ઉપદ્રવ ભયકર સનાશે. ૧૯. શ્રી તીથ નાયક થયા. વળી ચક્રવતી, અને લહી પદવીએ ભવ એક વી, જે સાવભૌમ પદ પચમ ભાગવીને, તે સેાળમા જિન તણા ચરણે નમીને. ૨૦. ચેારાશી લક્ષ ગજ અશ્વ રચે કરીને, છનું કરાડ જન લશ્કર વિસ્તરીને, તેવી છતી અતિ સમૃદ્ધિ તજી ક્ષણે કે, શ્રી કુંથુનાથ જિન-ચક્રી થયા વિવેકે, ૨૧. રત્ના ચતુર્થાંશ નિધાન ઉમરંગકારી, ખત્રીશખદ્ધ નિત નાટક થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org