________________
માંગલ પ્રવેશિકા
માનસ માનસ ભૂરી તરે; સુદર્શન નામ નરેસર અંગજ ભવ્ય મને પ્રભુ જાસ વસે, તસ સકટ શાક વિયેાગ કુયાગ દરિદ્ર કુસંગતિ ન આવત પાસે. ૧૮. નીલ કીર ૫ખી નીલ નાગવલિ પત્ર નીલ તરુવર રાજી નીલ નીલ નીલ દ્રાખ હૈ, કાચકા સુગાલ નીલ ઇંદ્ર નીલ રત્ન નીલ પત્ર નીલ ચાસ હે; જમુના પ્રવાહ નીલ ભૃગરાજ પ`ખી નીલ જેહવા અશોક વૃક્ષ નીલ નીલ રગ હૈ, કહે નય તેમ નીલ રાગ થૈ સુસ્વર નીલ મલ્લીનાથ દેવ નીલ તકો અંગ નીલ છે. ૧૯. સુમિત્ર નરીદ તણા વર નંદ સુચદ્ર વદન સાહાવત હૈ, મદર ધીર સેવે નરહીર સુસામ શરીર વિરાજિત હૈ; કલવાન સુછપ યાન કરે ગુણગાન નદિ ઘણા, મુનિસુવ્રત સ્વામી તણા અભિધાન લહે નય માન આનદ ઘણા. ૨૦. અરિહંત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દૂર કરે, નિજ વાણી સુધારસ મેઘ જલે ભિવ માન સમાન સભૂરી ભરે; નમીનાથકે દન સાર લહી કુણુ વિષ્ણુ મહેશ ઘરે જો કે, અઞ માનવ મુઢ લહિ કુણુ સકર કે કકર હાથ રે; ૨૧. જાદવ વાંસ વિભુષણ સાહિબ નેમિ જિષ્ણુદ મહાન દકારી, સમુદ્ર વિજય નરિંદ તણેા સુત ઉજ્વલ શ`ખ સુલક્ષણ ધારી; રાજુલ નાર મુકી નિરધાર ગયે ગિરનાર કલેસ નિવારી, કજલ કાય શિવા દેવી માય નમે નય પાય મહાવ્રતધારી. રર. પાર્શ્વનાથ અનાથ કે નાથ સનાથ ભયેા પ્રભુ દેખત થે, સવિ રાગ વિજોગ કુજોગ મહાદુ:ખ દૂર ગએ પ્રભુ ધાવત થે; અશ્વસેન નરેશ સપુત વિરાજિત ઘનાધનવાન સમાન તનુ, નય સેવક વ‘છીત પૂરણ સાહિબ અભિનવ કામ કર રમવુ. ૨૩. કુકમઠ કુલ ઉલ’ૐ હઠી હઠે ભજન જાસ પ્રતાપ વિરાજે, ચંદન વાણી સુવામા નદન પુરુષાદાણી બિરુદ જસ છાજે; જસ નામકે ધ્યાન થકા વિ દેહગ દારિદ્ર દુઃખ મહા સિવ ભાંજે, નય સેવક વષ્ઠિત પૂરણ સાહિબ અષ્ટ મહા સિદ્ધિ નિત્ય નીવાજે. ૨૪. સિદ્ધારથ ભૂપ તણા પ્રતિરૂપ નમે નર ભૂપ આન ંદ ધરી; અચિંત્ય સ્વરૂપ અનુપમ રૂપકે લંછન સેાહત જાસ હુરી; ત્રિસલાનદન સમુદ્રમ કદન લઘુપણે કપતિ મેરુગિરિ, નમે નય ચંદ વદન વિરાજિત વીર જિણુંદ સુપ્રીત ધરી. ૨૫. ચાવીશ જિનદ તણા ઇંડું છંદ ભણે વિન્રુ જે ભાવ ધરે, તસ રાગ વિચાગ જોગકુ ભાગ સર્વિ દુઃખ દોહગ દૂર કરે; તસ અંગણુ માર ન લાલે પાર સુમતિ તાખાર હુંખાર કરે, કહે નયસાર સુમ`ગલ ચાર ધર્મે તસ સપદ ભૂરી ભ. ૨૬. સવેગી સાધુ વિભૂષણ વંસ વિરાજિત શ્રી નયવિમલ જનાન દકારી, તસ સેવક સંજમધાર સુધારકે ધીવિમલગણી જયકારી, તાસપત્તાંભુજ઼ ભંગ સમાન શ્રી નવિમલ મહાવ્રત ધારી, કહે એ છંદ સુણા વિટ્ટ કે ભાવધારીને ભણ્ણા નરનારી. ૨૭. ૨૮ ચાવીશ જિનેશ્વરના છંદ (૨)
શ્રી તીરાજ વિમલાચળ નિત્યવા, દેખી સસ્તું નયનથી જેમ પુચ દે; પૂજે મળી સુરવા નરનાથ જેને, ધારી સદા ચરણું લછન માંહી તેને. ૧. શ્રેયાંસના ઘર વિષે રસ ઇક્ષુ લીધેા, ભિક્ષાગ્રહી નિજ પ્રપૌત્ર સુપાત્ર કીધા; માતા પ્રતિ વિનય ભાવ ધરી પ્રભુએ, અપી અહા પરમ કેવળ શ્રી પ્રભુએ. ૨. દેવાધિદેવ ગજ લઈન ચંદ્રકાંતિ, સ`સાર સાગર તણી હરનાર ભ્રાંતિ; એવા જિનેશ્વર તણા યુગપાદ પૂજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org