________________
સજન સપિ હે, મહાસેન અંગજાત લમણાભિધાન માત સવિ જગજતુ તાત ચંદ્રસમ કાંત છે, કહે નય છે વાત ધ્યાએ જે દિનરાત ધામીએ તો સુખ સાત દુઃખકે ભી જાત છે. ૮. દુધ સિંધુન પીંડ ઉજલે કપુરખંડ ધેનુ ખીરક મંડ વેત પદ્ય ખંડ છે, ગગકે પ્રવાહ પિંડ શભુ શેલ દંડ અમૃત સરસ કુંડ શુદ્ધ જાકે તુંડ હે; સુવિધિ જિનદ સંત કીજીયે હુકમ અંત શુભભક્તિ જાસદ ત ત જાકે વાન હે, કહે નય સુણે સત પૂછયે જે પુષ્પદંત પામીયે તે સુખ સંત સુદ્ધ જાકે ધ્યાન હે. ૯. શીતલ શીતલ વાણ ઘનાઘન ચાહત ભવિ કેક કિશોરા, કેક દિjદ પ્રજાસુ નરદ વલી જિમ ચાહત ચ"દ ચકોરા વિધ ગચંદ સુચિ સુવિંદ સતિ નિજ કંત સુમેઘ મયુરા, કહે નય નેહ ધરી ગુણ ગેહ તથા હું ધાવત સાહેબ મેરા. ૧૦. વિષ્ણુ ભૂપકો મલ્હાર જગજતુ સુખકાર વશકો શગહા૨ રૂપકે આગાર છે, છડી સવિ ચિત્તકાર માન મોહકો વિકાર કામ કોકો સંચાર સર્વ વેરી વાર હે; આદર્યો સંજમભાર પંચ મહાવ્રત સાર ઉતારે સંસારપાર જ્ઞાનકો ભડાર છે, અગ્યારમે જિણુંદ સાર ભડકી જીવ ચિન્હધાર કહે નય વારેવાર મેક્ષકો દાતાર છે. ૧૧. લાલ કેસુ કુલ લાલ રતિ અધ રંગ લાલ ઉગતો દિણ દલાલ લાલચોળ રંગ હે, કેસરીકી જીડ લાલ કેસર ઘેલ લાલ ચુનડીકે રંગ લાલ લાલ પાન રંગ હે; લાલ કીર ચચ લાલ ઈંગલ પ્રવાલ લાલ કોકિલાકી દુષ્ટિ લાલ ધમં રંગ લાલ છે, કહે નય તેમ લાલ બારેમે જિર્ણોદ લાલ જયદેવિ માત લાલ લાલ જાકો અંગ છે. ૧૨. કૃતવર્મા નરિંદ તણે એહ નદ નુમંત સુરેંદ્ર પ્રમાદ ધરી, ગમે દુ:ખ દ દીયે રુ પદ સેહત્ત ચિત્ત ધરી; વિમલ જિણુંદ પ્રસન્ન વદન જાકે શુભ મન્ન સુગગ ધરી એક મન્ન કહે નય ધન્ય નમો જિનરાજ દિjદ સુપ્રીત ધરી. ૧૩. અનંત જિદ દેવ દેવનાં દેવાધિદેવ પૂજે ભવી નિતમેવ ધરી બહુ ભાવના, સુર નર સારે સેવ સુખ કી સ્વામી હેવ તુજ પાખે ઓર દેવ ન કરું હું સેવન સિંહસેન અંગ જાત સજસાભિધાન માત જગમાં સુજસ ખ્યાત ચીહું દીશે વ્યાપ, કહે નય તાસ વાત કોએ જે સુપ્રભાત પરાજિત નિજ હોય સુખ સાત કીતિ કેડ આપત. ૧૪. જાકે પ્રતાપ પરાજિત નિબલ ભૂતલ થઈ ભમે ભાનુ આકાશે, સૌમ્ય વદન વિનિજિત અંતર શ્યામ વાસીન હોત પ્રકાશે; ભાનુ મહિપતિ વંશશૈશવ બાધ ન દીપત ભાનું પ્રકાશે, નમે નય નેહ નિત સાહિબ એહ ધમ જિર્ણદ ત્રિજગ પ્રકાશે. ૧૫. સલમા જિર્ણોદ નામે શાંતિ હોય ઠામ ઠામે સિદ્ધિ હાય સર્વ કામે નામ કે પ્રભાવ છે, કચન સમાન વાન ચાલીશ ધનુષ માન ચક્રવતિ કે ભિધાન દીપતે તે સર થે; ચૌદ રયણ સમાન દીપતા નવય નિધાન કરત સુરેદ્ર ગાન પુણ્ય પ્રભાવ છે, કહે નય જે હાથ અબ હું થયો સનાથ પાઈઓ સુમતિ સાથે શાંતિનાથકે દિદાર થે. ૧૬. કહે કંથ જિણુંદ મયાલ દયલ નિધિ સેવકની અરદાસ સુણે, ભવ ભીમ મહાર્ણવ પૂર અગાહ અથાગ ઉપાધિ સુનીર ઘણે, બહુ જન્મ જરા મરણાદિ વિભાગ નિમિત્ત ઘણાદિ કલેસ ઘણે, અબ તારક તાર કૃપા પર સાહિબ સેવક જાણીએ છે આપણે. ૧૭. અરદેવ સુદેવ કરે નર સેવ દુઃખ દેહગ દૂર કરે, ઉપદેશ ઘનાઘના નીર ભરે ભવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org