________________
મંગલ પ્રવેશિકા ભેદ પંચદશાધિક; સવકમ વિમુક્ત ચેતન, નો૦ ૧૦. ચંદ્રસૂય દીપ મણીકી, જયોતિ તે ન ઉલ્લવિત, તે તિથી અપરમ જાતિ, નમો૧૧. એકમાંહિ અનેક રાજે, અનેકમાંહિ કિકં; એક અનેકકી નાંહિ સંખ્યા, નમો૧૨. અજર અમર અલખ અનત. નિરાકાર નિરંજન; પરબ્રહ્મ જ્ઞાન અનંત દશન, નમે૧૩. અતુલ સુખકી લહીમે પ્રભ. લીન રહે નિરંતર; ધર્મધ્યાનથી સિદ્ધ દર્શન, નમે૧૪. ધ્યાન-ધૂપં મનઃ–પુછ્યું, પંચેંદ્રી-હતાશન; ક્ષમા–જાપ સંતોષ-પૂજા, પૂજે દેવ નિરંજનં. ૧૫. તુહે મુક્તિ દાતા કમ ઘાતા, દીન જાણી દયા કરે, સિદ્ધાર્થ નંદન જગત વંદન, મહાવીર જિનેશ્વર, ૧૬.
૨૭ વીસ જિનેશ્વરને છંદ (૧) છંદ-આર્યા-બ્રહ્મસુતા વાણી નિર્વાણ, સુમતિ વિમલ આપ બ્રહ્માણી ! કમલ કમંડલ પુસ્તક પાણિ, હું પ્રણમું જોડી જુગ પાણિ. ૧, વીસે જિનવર તણા, છંદ રચૂ ચિસાલ ભણતાં શિવસુખ સંપજે, સુણતાં મંગળ માલ. ૨.
ઈદ-જાતિ-વિયા-આદિ નિણંદ નમે નરઇદ સપુનમચંદ સમાન મુખ, સમામૃત કંદ ટાલે ભાવફેદ મરુદેવીનંદ કરત સુખં; લગે જસ પાય સુરિંદ નિકાય ભલા ગુણ ગાય ભવિક જન, કંચનકાય નહિ જસ માય નમે સુખ થાય શ્રી આદિજિન. ૧. અજિત જિદ દયાલ મયાલ કૃપાલ વિસાલ નયન જુગ, અનુપમ ગાલ મહામૃગ ચાલ સુભાલ સુજાનુ બાહુ જુગ, મનુષ્ય મેલીહ મુનિસર ર્સાહ અબીહુ નરીહ ગયે મુગતી, કહે નય ચિત્ત ધરી બહુ ભક્તિ નામે જિનનાથ ભલી જુગતી. ૨. અહા ! સંભવનાથ અનાથ નાથ મુગતિકો સાથે મિત્યે પ્રભુ મેરે, ભદધિપાજ ગરીબનિવાજ સવે શિરતાજ નિવારત ફેરે; જિતારિકે જાત સુસેના માત નમે નર જાત મિલી બહુ ઘેરો, કહે નય શુદ્ધ ધરિ બહુ બુદ્ધ જિતાવન નાથ હું સેવક તેરે. ૩. અભિનંદન સ્વામ લિયે જશ નામ સરે સવિ કામ ભવિક તણે, વિનિતા જશ ગામ નિવાસકે ઠામ કરે ગુણ ગ્રામ નરિંદ ઘણો; મુનીશ્વર ભૂપ અનુપમ રૂપ અકલ સ્વરૂપ જિનંદ તણે, કહે નય ખેમ ધરી બહુ પ્રેમ નમે નર પાવત સુખ ઘણે. ૪. મેઘ નરિંદ મહાર વિરાજિત સવનવાન સમાન તનુ, ચંદ સુચંદ વદન સુહાવત; રૂપ વિનિજિત કામ તનું કમકી કોડ સવે દુઃખ છેડ નમે કરજેડ કરિ ભક્તિ, વંશ ઈફવાકુ વિભૂષણ સાહિબ સુમતિ જિનદ ગએ મુક્તિ. પ. હંસપાદ તુલ્ય રંગ રતિ અધ રગરગ અઢીસે ધનુષ અંગ દેહક પ્રમાણ હે, ઉગતો દિકુંદ રંગ લાલકેસુ કુલ રંગ રૂપ છે અનંગ ભંગ અંગકેરો વાન હે; ગગકે તરંગ રંગ દેવનાથ હિ અભગ જ્ઞાનકો વિસાલ રંગ શુદ્ધ જાકે ધ્યાન હે, નિવારીએ કલેશ સંગ પદ્મપ્રભુ સ્વામિ ઈંગ દિજિએ સુમતિ સંગ પદ્ધ કેરા જાણ . ૬. જિણુંદ સુપાસ તણુ ગુણ રાસ ગાવે ભવિ ભાવ આણંદ ઘણે, ગમે ભવપાસ મહિમા નિવાસ પૂરે રવિ આસ કુમતિ હણે ચહુ દિસે વાસ સુગધ સુખાસ ઉસાસ ની:સાસ નિંદ્ર તણો, કહે નય ખાસ મુનીંદ્ર સુપાસ તણે જસ વાદ સદૈવ ભણે. ૭. ચંદ્ર ચંદ્રિકા સમાન રુપ સૈલસે સમાન દોઢસો ધનુષ માન દેહક પ્રમાણુ હે, ચંદ્રપ્રભુ સ્વામી નામ લીજીયે પ્રભાત ામ પામીએ સુખ ઠામ ઠામ ગામજસ નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org