________________
સઝાય અને પદ-વિભાગ શિથિલ મુનિ ચંગરે. શાં. ૧. સ્વહિત કરમ કર ભવપૂરણ, મ કર તું ધર્મમાં ફૂડ રે, લેક રંજન ઘણું મમ કરે, જાણ કર્યું હેયે મૂઢ રે. શાં. ૨. જે યતિવર થયે જીવડા, પ્રથમ તું આપને તાર રે, આપ સામે મુનિ જે તયે, તે પછી લેકને તાર રે. શા• ૩. તુજ ગુણવંત જાણી કરી, લોક દિયે આપણા પુત્ત રે, અસન વસનાદિક ભરી દીયે, બેટડુ મ ધર મુનિ સુત્ત રે. શાંત ૪. નાણુ દસણ ચરણ ગુણ વિના, તું કેમ હેય સુપાત્ર રે; પાત્ર જાણી તુજ લેક રે, મ ભર તું પાપે નિજ ગાત્ર ૨. શાં. ૫. સુધીય સુમતિ ગુપ્તિ નહિ, નહિ તપ એષણા શુદ્ધિ ૨. મુનિ ગુણવંતમાં મૂળગે, કેમ હેયે લબ્ધિની સિદ્ધિ છે. શાં. ૬. વ્યાપ માં ઘણે ગુણ વિના, ભૂરિ આઠબર ઈચ્છે રે; ઘર તજી માન માયા પડે, કેમ હૈયે સિંહ ગતિ રીંછ રે. શાં. ૭. ઉપશમ અંતરંગે નહિ, નહિ તુજ ચારુ નિવેદ રે; નતિ મુનિ પૂજ્ય તું અભિલશે, મ કર અણમાનીયે ખેદ રે. શા૮. ઉદર ભરણાદિ ચિંતા નહિ, સજજન સુત કલત્ર ઘર ભાર રે; રાજ ચેરાદિ ભય તુજ નહિ, તેહી તુજ શિથિલ આચાર રે. શાં૯. વિવિધ દુખ દેખી તું લેકના, તુજ કિસિ ચિંતા મુનિરાજ રે; તું જેના વજજનાદિક પટે, ચૂક મ આપણું કાજ રે. શાં ૧૦. આપણું પાકુ મ મ કરે, મૂક મમતા પરિવાર રે, ચિત્ત સમતારસે ભાવજે, મ કર બહુ બાહા વિસ્તાર છે. શાં. ૧૧. લેક સત્કારે પૂજે સ્તવે, મુજ મળી લેકના વૃદ રે; સુજ યશ નામ જગ વિસ્તર્યું, ઇ અભિમાન મુણિંદ . શાં. ૧૨. પૂરવ મુનિ સારિખી નહિ કીસી, આપણી લબ્ધિ ને સિદ્ધિ રે, અતિશય ગુણ કિ તુજ નહિ, તે નહિ જ માનની બુદ્ધિ રે. શા૧૩. પૂર્વે પ્રભાવક મુનિ હુઆ, તેહને તું નહી તેલ રે, આપ હીણું ઘણું ભાવજે, મુખ વાણું ઘણુંઅ મ બેલા રે. શા. ૧૪. નિયડી કરી જે જન જીયા, વશ કર્યો જેહ બહુ લેક રે; પઠ ઢીધે ન તે તારાં, શહી મુનીના તરૂ કરે. શાં૧૫. ગુરુ પ્રસાદે ગુણહીનને, હવે છે તે ગુણ ઋદ્ધિ રે; તું ગુણ મત્સરી મત હોયે, નિજ જીવની શુદ્ધિ ૨. શાં. ૧૨. સંયમ એગ મૂકી કરી, વશ કયાં જેહ બહુ લોક ૨, શિષ્ય ગુરૂ ભક્ત પુસ્તક ભય, અંતે દીયે સમ વિણું શેક છે. શાં. ૧૭ પ્રથમ સમતા સુખ જળધિમાં, સુર નર સુખ એક બુંદ રે; તેણે તુ સિંચ સમવેલડી, મૂકી દે અવર સબ છેદ ૨. શાં. ૧૮. એક ક્ષણ વિશ્વજત પર તું વસી જીવ સમભાવે રે, સવ મૈત્રી સુધાપાનપે, સકળ સુખ સન્મુખ લાવે રે, શાં. ૧૯. આ૫ ગુણવંત ગુણ રંજીઓ, દીન દુઃખ દેખી દુઃખ ચુર નિર્ગુણી દેશ વિરતી રહી, સકળ મુનિ સુખ શુચિ પૂર રે. શાં. ૨૦.
૧૩. પુણ્યની સઝાય. પુય કર પુય કર પુરય કર પ્રાણીઓ, પુણય કરતાં સયલ રિદ્ધિ વૃદ્ધિ કનકની કેડી કર જોડી કાયા કહે, લચ્છી લીલા લહે ધમ બુદ્ધિ, પુન્ય. ૧. આહટ હિટ છેડી છોકરપણું, અતિ ઘણું મન તણું છેડી પાપં, પાપ સંતાપ આલાપ પરહર પીયુ, પંચ પરમેષ્ટિપદ સમર જાપ. પુય. ૨. તું મુજ કંત હું કામિની તાહરી, માહરી, શિખ સુણ કાન જાગે, શુભ મતિ માંડતાં અશુભ ગતિ છાંડતાં, ધર્મ કરતાં કીસી લાજ લાગે. પુન્ય. ૩. મુજ મતિ વાહલા પૈષ ધર નાહલા, છેડલા વયણ અવધાર મેરા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org