________________
જન સન્મિત્ર શુદ્ધ ગુરૂ દેવ પય સેવ કરવા ભણી, આપણી ખાતે કરી મ કર ભરા, પુન્ય. ૪શેલડી સરસ સાકર સમ વયણ સુણ. આપણે મન કે મુક્તિ વસ્વા; કાયા કામિની તણી શિખ સંભારતે, પ્રાણીઓ ધસ મ ધર્મ કરવા. પુન્ય, ૫. ઉગતે માંણ સુવખાણ સદગુરુ તણી, વાની હિત લઈ ચિત્ત કાન ચાખે, ઉઘ આળસ હરે જીવડે ભવ તરે, પરમ પદવી વરે પ્રીતિ ભાખે પુન્ય૦ ૬.
૧૪. પરેનિંદા વાચક હિત શિખામણની સઝાય. - મ કર હે જીવ પરતાંત દિન રાત તું, આપણે વાંક નયણે ન દેખે તિલ સમ પારકા દોષ હવે કે, તે કરી દાખવે મેરૂ લેખે. મ કર૦ ૧. કે કરે પર તણી અતિહી નિંદા ઘણી, તેહ તે તેને મેલ છે; તાસ ઉજવલ કરે પિંડ પાપે ભરે, મૂહ તે માનવી સુગુણ છે. મ ક૨૦ ૨. બહુલ મકરપણે ગુણ તજ પર તણા, સંત અણસંત જે દેષ ભાખે; બાપડો જીવડે તે મૂરખ પણે, ગજ પરે નિજ શિરે ધુળ નાંખે. મ ક૨૦ ૩. દ્રાક્ષ સાકર સરસ વસ્તુ સવિ પરિહરિ કાક જેમ ચાંચશુ મેલ ચૂંથે; નિંદકી તેમ ગુણ કેહિ કેડી કરી, ચિત્તમાં પર તણા દોષ ગૂંથે. મ કર૦ ૪. અંગ જેમ ગોપવી મીનને મારવા, બગ રહે તાકી જીમ નીર નાકે નીચ તેમ છિદ્ર ગોપવી કરી આપણાં. રડત દિન પારકા છિદ્ર તાકે. મ કર. ૫. નિપટ લંપટ પણે લંપટી કૂતરે, વમન દેખી કરી નફટ નાચે જ લવશેષ પામી તથા પાતકો, અધમ જન સબલ મન માંહિ મચે. મ કર. ૬. એક સજ્જન હેયે સેલડી સરખા, ખડ ખડે કરી કેઈ કાપે, તે હિ પણ પીડતાં આ૫ ઉત્તમપણે, સરસ રસ વસ્તુનો સ્વાદ આપે મ કર... ૭. કેડ અવગુણ પણ છે ડી જે ગુણ ગ્રહે, દેશ પરદેશ તે સુખ પાવે, દેખ પ્રત્યક્ષ પણે કુણપર તેહનાં, દેવ રાજેદ્ર પણ સુયશ ગાવે. મ કર૦ ૮. દેવ ગુરુ ધર્મ આરાધ શુદ્ધ મને, પારકે પેશમાં મૂદ્ધ કાને; સકલ સુખ કારિણી દ્વારિત દુઃખ વારિણી, ભાવના એહ ડિતશિખ માને. શ કર૦ ૯.
૧૫. જીભલડીની જઝય. બાપલટી જીભલડી તું, કાં નહિ બેલે મીઠું વિરૂ વચન તણું ફલ વિરૂ, તે શું તે નવિ દીઠું રે. બા૧. અન્ન ઉદક અણગમતાં તુજને. જે નવ રુચે અનીઠાં; અણ બેલાવો તું શા માટે, બોલે કુચન, ધી રે. બા " ૨ અગ્નિ દયે તે પણ પળ, કુવચન દુગતિ ઘાલે; અબિ થકઅધિકું તે કુવચન, તે તે ક્ષણ ક્ષણ સાલે રે. બ૦ ૩ તે નર માન મહેબત નવિ પામે, જે નર હોય મુખરોગી, તેહને તો કઈ નવિ બે લાવે, તે તે પ્રત્યક્ષ સોપી છે. બા. ૪. ક્રોધ ભયે ને કડવું બેલે, અભિમાને અણગમત, આપ તણે અવગુણ નહિ દેખે, તે કેમ જાશે મુગો રે. બા) ૫. જનમ જન ની પ્રીતિ વિણાશે, એકણ કડુવે બે વે; મીડ વચન થકી વિણ ગરશે, સબ જગ મોલે રે બાળ ૬. આગમને અનુ કારે હિતમતિ, જે નર રૂડું ભાખે; પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજજા જગ માંહિ રાખે છે. બા. ૭. સુવચન કુવચનનાં ફળ જાણી, ગુણ અવગુણ મન આણ; વાણી બેલે અમીય સમાણી; લબ્ધિ કહે સુણે પ્રાણ રે. બા. ૮
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org