________________
સજન સન્મિત્ર જે નવિ મળે તે પાસેનું પરજાળે. ક. ૪. કેતણી ગતિ એવી, કહે કેવળનાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી. ક. ૫. ઉદયરત્ન કહે ધને, કાજે ગળે સાહી કાયા કર જે નિમંળી, ઉપશમ સ નાહી. ૬.
૯. માનની સઝાય. રે જીવ માન ન કીજીયે, મને વિનય ન આવે રે, વિનય વિણ વિદ્યા નહિ, તે કિમ સમકિત પાવે રે. રે જી૧. સમકિત વિના ચારિત્ર નહી, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે, મુક્તિ વિના સુખ શાશ્વતાં, તે કેમ લહિયે યુક્તિ રે. જી૨. વિનય વડે સંસારમાં, જે ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, ચિત્ત જૂઓ વિચારી રે. રે છે. ૩. માન કરાયું જે રાવણે, તે તે રામે મા રે; દુર્યોધન ગ કરી, અને સવિ હારો રે. રે જી. ૪. સૂકાં લાકડાં સારિખ, દુઃખદાયી એ બેટો રે; ઉદયરત્ન કહે માનને, દેજે દેશવટેરે. રે જી ૫.
૧૦. માયાની સજઝાય. સમકિતનું બીજ જાણીયે છે, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ રે; પ્રાણી મ કરો માયા લગાર. ૧. મુખ મીઠે જુઠે મનેજી, ફૂડ કપટને રે કોટ જીભે તે છ છ કરેજી, ચિત્તમાં તાકે ચેટ રે. પ્રાણી. ૨. આપ ગરજે આઘે પડેછે, પણ ન ધરે વિશ્વાસ મેલ ન છડે મન તણોજી, એ માયાને પાસ છે. પ્રાણી, ૩. જેહશું માંડે પ્રીતડી જ, તેહશું રહે પ્રતિકુળ; નવિ મૂકે મન આમળે, એ માયાનું મૂળ છે. પ્રાણ. ૪. તપ કીધે માયા કરું , મિત્રશું રાખે રે ભેદ; મહિલ જિનેશ્વર જાણજે જ, તે પામ્યા સ્ત્રી વેદ રે. પ્રાણ પ. ઉદય રતન કહે સાંભળે છે, મૂકે માયાની બુદ્ધ મુક્તિ પુરી જાવા તણે છે, એ મારગ છે શુદ્ધ રે બાણ. ૬.
૧૧ લાભની સઝાય તમે લક્ષણ જે લેભનાં રે, લેભે મુનિજન પામે છેભના રે; લોભે ડાહ્યા મન ડેલ્યા કરે રે, લેભે દુર્ઘટ પંથે સંચરે રે. ત. ૧. તજે લોભ તેહનાં લેઉં ભામણાં રે, વળી પાય નમીને કરું ખામણાં રે, લેભે મર્યાદા ન રહે કેની રે, તમે સંગત મૂકે તેની રે. ત. ૨. લેલે ઘર મૂકી રણમાં મરે રે, લેભે ઉંચ તે નીચું આદરે રે. લોભે પાપ ભણું પગલાં ભરે રે, લેભે અકાર્ય કરતાં ન આસરે રે ત૮ ૩. લેભે મનડું ન રહે નિમંળું રે, બે સગપણ નાસે વેગળું રે; લેજો રહે પ્રીતિને પાવઠું રે, લેબે ધન ન મળે એકઠું છે. તા. ૪. લેભે પુત્ર પ્રત્યે પિતા હણે રે, લેજે હત્યા પાતક નવિ ગણે રે; તે તે દાતણે લેભે કરી રે, ઉપર મણિધર થાયે તે મારી સે. તા ૫. જતાં લોભને થોભ દીસે નહી રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહ્યું સહી રે, લોભે ચકી સુભમ નામે જુએ , તે તે સમુદ્ર માંહે ડૂબી મૂઓ રે. ત. ૬. એમ જાણીને લેભને છેડો રે, એક ધમ શું મમતા મંડળે રે કવિ ઉદયરતન ભાખે મુદા રે, વંદુ લેભ તજે તેહને સદા રે. ત૦ ૭.
૧૨ શાંતસુધારસની સજઝાય શાંત સુધારસ કુંડમાં તું રમે મુનિવર હંસ રે, ગારવ રેણશું મત રમે, મૂકજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org