________________
સક્ઝાય અને પદ-વિભાગ વેદ રે, સર્વ પાખંડ તે અનુભવ્યા, તિહાં ન સંવેગ નિવેદ ૨. સ. ૬. રડવયે જીવ મિથ્યામતિ, પશુ હણ્યા ધમને કાજ રે; કાજ કીધાં નવિ ધમના, હરખિયે પાપને કાજ રે. સ. ૭. કુગુરૂની વાસના ડાકિણ, તિણે દમ્યા જીવ અનંત રે તિહાં નવિ મુક્તિ પથ ઓળખ્યો, તેણે નવિ હોવો ભવ અંત સે સ. ૮. .
એકત્વ ભાવના સ ઝોય. ઢાલ છઠ્ઠી -એ તેહિ આપકું તેહિ થાજી, ધ્યાન જ્ઞાન અકેલા જહાં તિહાં તું જાયા અકેલા, જાવેગા અકેલા. એ તું હિ૦ ૧ હરિહર પ્રમુખ સુરનર જાયા, તેથી જ અકેલા; તે સંસાર વિવિધ પર ખેલી, ગયા તે ભી અકેલા. એ હિ૦ ૨. કભી લીના સાથ ન તેણે, રુદ્ધિ ગઈ નવિ સાથે; નિજ નિજ કરણી લઈ ગયા તે, ધન વિણ ઠાલે હાથે એ તું હિ૦ ૩. બહુ પરિવારે મ રાચે લોકા, મુધા મળે સબ સાથે ત્રદ્ધિ મુધા હાંસે સબ ચિત, ગગનતણી જીમ બાથે. એ તુહિ૦ ૪. શાન્તી સુધારસ રસમાં ઝીલે, વિષય વિષચ નિવારે; એકપણું શુભધ્યાને ચિંતી, આ૫ આ૫કું તારે. એ (હિ. ૫. હિંસાદિક પાપે એ જીવે, પામે બહુવિધ રેગે, જળ વિણ માસ્ય એકલો, પામે દુઃખ પર લગો. એ તુહિ. ૬. એક પણું ભાવિ નિમિરાજા, મૂકી મિથીલા રાજ; મૂકી નર નારી સવિ સંગતિ, પ્રણમે તસ સૂર રાજ. એ તુહિ૦ ૭.
અન્યત્વ ભાવના સક્ઝાય. ઢાળ સાતમી -ચેતના જાગી સહચારિણી, આળસ ગોદડુ નાંખી રે, હદય જ્ઞાન દેવે કરે, સુમતિ ઉઘાડી નિજ આંખ રે. ચે. ૧. એક રાત અધિક અઠાવના, મેહિ રણિયા ઘરબારી રે; હું સદા તેહ વિટ રહું, તુજ ન ચિંતા કિસી માહરી રે. ચે. ૨. જઈ મુજ તે અળગો કરે, તે ૨મું હું તુજ સાથે રે; તેથી અળશે રહે, જો રહે તે મુજ હાથે રે. ચે૩. મન વચન તનુ સવે ઈ દિયા, જીવથી જાન્યુઆ હાય રે; અપર પરિવાર સબ જીવથી, તું સદા ચેતના જેય રે. ૨૦ ૪. (પાઠાંતરે) તનું વચન સવે દિયા, જીવથી જુજુઆ જોય , જે રમે તું ઈણે ભાવના, તે તુજ કેવળ હાય રે. ચે. ૪. સર્વ જગ ગણુ જુજુઓ, કેઈ કુણુનો નવિ હોય રે, કમ વશે સર્વ નિજ નિજ તણો, કર્મથી નવિ ત કેય રે. ચે૫. દેવ ગુરુ જીવ પણે જીજીઆ, જીજીઆ ભગતના જીવ રે; કમ વશ સવ નિજ નિજ તણે, ઉદ્યમ કરે નવિ કિલ બરે. ચે. ૬. સર્વ શુભ વસ્તુ મહિ માહરે, કળિયુગે દુષ્ટ ભૂપાળ રે; તિમ દુકાળપિ જનને હરે, અપરાની આશ મન વાલ રે. ૨૦ ૭. ચિંતા કરે આપ આપણી, મમ કરે પરતણી આશ રે; આપણું આચર્યું અનુભવ્યું, વિચરી પર વસ્તુ ઉદાસ રે. ચે૮. કેકાણે જગ નવિ ઉદ્ધ, ઉદ્વરે આપણે જીવ રે, ધન્ય જે ધીમે આદર દિયે, તે વસે ઇંદ્ર સમી વરે ૨૦ ૯. જે જુએ જુઆ આતમા, દેહ ધન જન કથી ધ્યાન રે, તે ગઈ દુઃખ નવિ ઉપજે, જેહને મન જીન જ્ઞાન રે. ૨૦ ૧૦.
અશુચી ભાવના સક્ઝાય. ઢાળ આઠમી -માંસ મળ મૂત્ર રૂધિર ભય, અશુચિ નર નારીના દેહ રે વારૂણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org