________________
સજજન સન્મિત્ર કુભ પરે ભાવિયે, અને દિયે જીવને છેષ્ઠ રે. માંસ૧. અશુભ બહુ રોગ કફ નિતુ વહે, એ ભખે ભય અભક્ષ્ય રે; દેહને જાણી જોખમ ઘણ, દેહ બહુ જીવને ભક્ષ્ય . માંસ૨.
આશ્રવ ભાવના સજઝાય. હાલ નવમી -જગ શુભાશુભ જેણે કમતતિ વેલી જે, શુભ અશુભાશ્રવ તે વખાણે, જળ ધરો જેમ નદિવર સરોવર ભરે, તેમ ભરે જીવ બહુ કમ જાણે. જગ ૧. મમ કરે જીવ તુ અશુભ કર્માદારા, વાસવા પણ સકમાં ન છૂટે; જેણે જગ દાન વાર પશ્ય નવિ આદર્યા, તે કપણ નિર્ધાના પેટ કટે. જગ ૨. મન વચન કાય વિષય કષાયા તથા, અવિરતિ અશુભ ધ્યાન પ્રમાદે; મૂકે મિશ્યામતિ વર ઉપાસક ગતિ, જગ શુભાશ્રવ થકીને વિષાદે. જગ૩ રાચ મમ જીવ તું કુટુંબ આડંબરે, જળ વિના મેઘ જેમ ફેક ગાજે; ધર્મના કાજવિણ મકર આરંભ તું, તેણે કરી છત સંવર વિશાળ. જગ ૪.
* નિર્જરા ભાવના સક્ઝાય હાલ દશમી-તાપે મીણ ગળે જીમ માંખશુ, તથા કમ તપતા પેરે, કંચન કાટ ગળે જેમ આગે, પાય ગળે ન જાપે સે. તા. ૧. તે તપ બાર ભેદ શું કીજે, કમ નિજા હેવે રે; સે મુનીવરને હોય સકામા, અપર અકામા જેવે રે. તા. ૨. અણુશણુ ઉદરી રસ ત્યાગે, કીજીએ વૃત્તિ સંક્ષેપ રે; સલીનતા કરી કાય કિલેશે, ટળે કમના લેશે રે તા. ૩. પ્રાયશ્ચિત વિનય વૈયાવચ્ચ, સઝા વર જાણે રે; કાઉસગ કીજે જેણે ભવિજન, તસ તપ મુક્તિ નિદાન . તા. ૪.
ધર્મ ભાવના સઝાય હાલ અગ્યારમી-ધમથી જીવને જય હવે, ધમથી સવિ દુઃખ નાશે રે રાગ ને શોક ભય ઉપશમે, ધમથી અમર ઘર વાસ રે ધર્મ૧. દુગતિ પાપથી જીવને, ધર્મ વિણ નવિ ધરે કાંઈ રે, વાંછિત કિયે સુર તરૂ પરે, દાન તપ શીલથી જોઈ . ધર્મ, ૨. ધમંધર સાધુ શ્રાવક તણે, આચાર્યો ભાવ શું જે રે, સર્વ સુખ સર્વ મંગળતણું, આદર્યું કારણ તેહ રે. ધર્મ, ૩.
દાન ભાવના સક્ઝાય ઢાલ બારમી –જે નરા સાધુ આધાર વર દાયકા, તે નરા ધન્ય જગ વિબુધ ગાયા જે છતે ગવર સાધુને નવિ દીયે, તે કાશ કુસુમ પરે ફિક જાય. જે. ૧. નિમળે મુક્તિને માગ છન શાસન, સાધુ વિણ ક્ષણ ન ચાલે, પામતે મનુજ જે સાધુને નવિ હીયે, સો કરશે કપિલ દાસીય વાલે. જે. ૨. અલનું હાર નર મુક્તિની વાર નર, નાટd મકર તપ પુણ્ય કેરો કમને કાટ ઉતાર નર ભવ લહી, ધીમ બોલ ભવ વારિ ફેરો જે. ૩. જ્ઞાન વિજ્ઞાન આચાર પદ નર ભવે, પામી પૂર્વભવ પુણ્ય ભેગે; પુણ્ય વિણ પશુભવે જીવ પરવશ પહયે, શ શું મારિયે અધમ કે. જે. ૪. જીવ તે નરભવે અશુભભાવે પશુપણે, જીવતાં જીવની કેહિ મારી પુણ્ય વિણ પશુ રાશભ ઉકરડે, ભલબળે ૫ક તણ, ગુણ ધારી. જે. ૫. જીવ હિંસા સવિ પાપ એ જીવને, પાપીએ આદય જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org