________________
સક્ઝાય અને પદ-વિભાગ આજ ૬. ઈસમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે, પડિક્કમણાશું પ્રેમ ન રાખે, કહો કેમ લાગે છે. આજ ૭. કર ઉપર તે માળા ફરતી, જીવ ફરે વનમાંહી; ચિત્તડું તે ચિહું દિશિયે ડોલે, ઈણ ભજને સુખ નહિ. આજ. ૮. પૌષધશાળે ભેગાં થઈને, ચાર કથા વળી સાધે; કાંઈક પાપ મિટાવણ આવે, બારગણું વળી બધે આજ ૯. એક ઉઠતી આળસ મોડે, બીજી ઉઘે બેઠી, નદીમાંથી કેઈક નિસરતી, જઈ દરિયામાં પિઠી. આજ. ૧૦. આઈ બાઈ નણુન્દ ભોજાઈ, ન્હાની મ્હોટી વહુને સાસુ સસરા મા ને માસી, શિખામણ છે સહુને. આજ૧૧. ઉદયરતન વાચક ઉપદેશે, જે નર નારી રહેશે; પિસામાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ૦ ૧૨.
૬. ઉપાધ્યાય શ્રી સકળચંદજી કૃત બાર ભાવનાની સઝાય.
વિમળ ફૂલ કમળના હંસ તુ જીવડા, ભુવનના ભાવચિત્ત જે વિચારી; જેણે નર મનુજગતિ રત્ન નવિ કેળવ્યું, તેણે નર નારી મણિ કેડિ હારી. વિ. ૧. જેણે સમકિત ધરી સુકૃતમતિ અનુસરી, તેણે નર નારી નિજ ગતિ સમારી, વિરતિનારી વરી કુમતિ મતિ પરિહરી, તેણે નર નારી સબ કુગતિ વારી. વિ. ૨. જૈન શાસન વિના, જીવયતના વિના, જે જન જગ ભમે ધમહિના જૈન મુનિ દાન બહુ માન હીણા નરા, પશુ પરે તે મરે ત્રિજગ દિના. વિ. ૩. જૈનના દેવગુરૂ ધર્મગુણ ભાવના, ભાવિ નિત જ્ઞાન લોચન વિચારી, કમર નાશની બાર વરભાવના, ભાવિ નિત તું આ૫ તારી. વિ. ૪. સર્વ ગતિ માંહીવર નરભવ દુલહે. સર્વ ગુણ રત્નને શેધિકારી; સર્વ જગ જતુને જેણે હિત કીજીયે, સેઇ મુનિ વંદીયે શ્રત વિચારી. વિ. ૫
હાલ બીજી –ભાવના માલતી ચૂશીયે, જમર પેરે જેણે મુનીરાજ રે, તેણે નિજ આતમા વાશીયે, ભરત પેરે મુક્તિનું રાજ રે. ભા૧, ભાવના કુસુમ શું વાસિયા, જે કરે પુણ્યના કાજ રે; તે સવ અમર તરૂ પરે ફળે, ભાવના દિયે શિવરાજ રે. ભા. ૨. ભૂમિ જનની થકી ઉપના, સુતારે જે જગે ભાવ રે, તે સર્વ ભૂજગી ગલે, જેમ ગળે વનતરૂ દાવ રે. ભા૦ ૩. ભૂમિના વ૨ અનંતા ગયા; ભૂમિ ન ગઈ કિણ સાથ રે, રૂદ્ધિ બહુ પાપી જે તસ મળી, તે ન લીધી કેણ સાથ રે. ભાવ ૪. ગઈ એ દ્વારા હારિ ગયે, અથિર સબ લોકની રૂઢિ રે, સૂણી એમ પાંડવા મુનિ હુવા, તેણે વરી અચળ પદ સિદ્ધિ રે. ભા૫, રાજ્યને પાપ ભર શિર થકે, જશ હવા શુદ્ધ પરિણામ , ભરત ભૂપતિ પર તેહને, ભાવના પુણ્યના ગામ છે. ભા૬. રાજ્યના પાપ ભર શિર થકે, જશ હવા શુદ્ધ મન ભાવ રે; ભાવના સિંધુમાં તે વળે, ઉતરે મહમદ તાવ રે. ભા. ૭, જે પદાર્થ તુજ આપણે, નવિ ગણે પ્રેમ રતિ બંધ ; જો ગણે તે હતું આપણું, જીવ હિ મતિ અધ રે. ભા. ૮. કૃણ લેગ્યા હશે કિજીયે, કમ જે રૌદ્ર પરિણામ રે, તે સવિ ધમ નાવ જાણીયે, શુભ હવે શુદ્ધ પરિણામ રે. ભાવ ૯. જે જગ આશ્રવ છણે ભણ્યા, તે સર્વ સંવર હાય રે ધમજે અશુભ ભાવે કરે, તે તસ આશ્રવ જોય રે. ભા૧૦.
અનિત્ય ભાવના સજઝાય હાલ ત્રીજીઃ-મુંઝમાં મુંઝમાં મહમાં જીવ તું, શબ્દ વર રૂ૫ રસ ગધ દેખી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org