________________
સજજન સન્મિત્ર તે આતમ અવલબે કા૨જ કર્યા રે લેલ. ૨, હરિ મારે દેવ થકી તુમ કુખે લિયે અવતાર, સાંભળી રહીણી જ્ઞાન આરાધન ફલ ઘણાં રે લોલ હરે મારે ચાર ચતુરા વિનય વિવેક વિચાર, ગુણ કેટલા લખાયે તુમ પુત્રી તણરે લેલ. ૩.
હાલ ૫ -જ્ઞાનીને વયણથી ચારે બેહેની, જાતિ સમરણ પામી, જ્ઞાની ગુણ વતા ત્રીજા ભવમાં ધારણ કીધી, સિદ્ધાં મનમાં કામ છે. જ્ઞાની. ૧, શ્રી જિનમંદિર પંચનેહર, પંચવરણી જિન પહિમા રે જ્ઞા. જિનવર આગમને અનુસાર, કરી ઉજમને મહિમા રે. જ્ઞાની ૨. પંચમી તિથિ આરાધન પંચમ, કેવલનાશિ તે થાયરે; જ્ઞાનીશ્રીવિજય લક્ષમીસૂરિ અનુભવ નાણે, સંઘ સકલ સુખદાય ૨. જ્ઞા૩.
૪. શ્રી આઠ મદની સજઝાય. મદ આઠ મહા સુનિ વારિયે, જે ગતિના દાતારે રે, શ્રી વીર જિણેસર ઉપદિશે, ભાખે સહમ ગણધારે છે. મદ, ૧ હજી જાતિનો મદ પટેલે કહ્યો, પૂર્વે હરિકેશીયે કીધર, ચંડાળતણે કૂળ ઉપજે, તપથી સાવ કારજ શીધરે. મદ. ૨. હજી કુળમદ બીજે દાખિયે, મરિચી ભવે કીધે પ્રાણી રે; કોડાયેડિ સાગર ભવમાં ભમે, મદ મ કરો ઈમ મન જાણી રે. મદ૩. હાંજી બળદથી દુઃખ પામીયા, શ્રેવિક વસુભૂતિ જીવર; જઈ જોગવ્યાં દુખ નરકતણાં, મુખ પાડતા નિત રીવરે મદ. ૪. હાંજી સનતકુમાર નરેસરૂ. સુર આગળ રૂપ વખાણ્યું જેમ રોમ કાયા બગડી ગઇ, મદ ચોથાનું એ ટાણું છે. મદo પ. હાંજી મુનિવર સંયમ પાળતા તપને મત મનમાં આયર થયા લૂગડુ ઋષિ રાજીયા, પામ્યા તપને અંતરાયોરમદ૬. હજી દેશ દશારણને ધણી, રાય દશાર્ણભદ્ર અભિમાનીઈદ્રની દ્ધિ દેખી બુઝી, સંસાર તજી થયે જ્ઞાની રે. મદ૦ ૭. હાંજી સ્થળભદ્ર વિદ્યાને કર્યો, મદ સાતમે જે દુખદાઈ, શ્રત પુરણ અર્થ ન પામીયા, જુઓ માનતણી અધિકાઇરે. મદ• ૮. રાય સુભમ ષખંડને ધણી, લેનને મદ કીધે અપાર; હય ગય રથ સબ સાયર ગયું, ગયે સાતમી નરક મેઝારરે. મદ૦ ૯. ઈ તન ધન જોબન રાજ્યને, મ ધરો મનમાં અહંકારે એ અથિર અસત્ય સવિ કારમું, વિણસે ક્ષણમાં બહુ વારેરે. મદ૦ ૧૦. મદ આઠ નિવારે વ્રતધારી, પાળે સંયમ સુખકારી રે, કહે માનવિજય તે પામશે, અવિચળ પદવી નર નારી રે. મદ૦ ૧૧.
૫. શ્રી મનએકાદશીની સઝાય. આજ મહારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ; પૂગ્યાને પડુત્તર પાછે, કેહને કાંઈ ન કહીએ. આજ૦ ૧. મહારે નણદેઈ તુજને હાલે, મુજને હા વીરો, ધૂમાડાના બાચકા ભરતાં હાથ ન આવે હીરો. આજ૦ ૨. ઘરને ધંધે ઘણે કર્યો પણ, એક ન આવ્યું આડે પરભવ જતાં પાલવ ઝાલે, તે મુજને દેખાડે. આજ૦ ૩. માગસુર શુદિ અગીયારશ હેટી, નેવું જિનનાં નિરખે દેહસે કલ્યાણક હેટાં, પોથી જોઈ જોઈ હરખે. આ૦ ૪. સુવ્રત શેડ થયે શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીએ; પાવક પુર સઘળે પરજાન્યો, એહનો કાંઈ ન કહીયે. આજ૦ ૫. આઠ પહોર પિસહ તે કરીએ, થાન પ્રભુનું ધરીએ, મન વચ કાયા જે વશ કરીએ, તે ભવસાગર તરીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org