________________
સક્ઝાય અને પદ વિભાગ
૬૫૭ ધર૦ ૧ કિયા તે ખાતર નાંખીયેર લે, સમતા જિજે ખેડ સુત્ર ઉપશમ નીરે સિંચરે લે, ઉગે ક્યું સમકિત છેડરે. સુત્વ ધરજો. ૨. વાડી કરે સંતોષની લે, તસ પાવિલી ચિહું રે સુઇ વ્રત પચ્ચખાણ કી ઠરે લો, વારે યું કમને ચેરરે. સુહ ધર૦ ૩. અનુભવ કેરે કુલડેરે લે, મેહ હરે સમકિત વૃક્ષ, સુ. શ્રત ચારિત્ર ફળ ઉતરેરે લો, તે ફળ ચાખે શિક્ષ. સુ ધર . ૪. જ્ઞાનામૃત રસ પિજીયેરે લે, સ્વાદ ત્ય સામ્ય તાંબૂલરે; સુત્ર ઈણ રસે સંતેષ પામોરે લે, લહે એ ભવનિધિ ફૂળરે. સુ ધર૦ ૫. ઈણ વિધ બીજ તમે સહારે લે, છાંડી રાગ ને શ્રેષરે; સુ કેવળ કમળા પામી લે, વરિયે મુક્તિ વિવેકરે. સુ ધર૦ ૬. સમક્તિ બીજ તે સહે૨ લે, તે ટાળે નરક નિગેદરે સુ વિજ્ય લબ્ધિ નિત સદા લહેરે લે, નિત વિવિધ વિદરે લે. સુત્ર ધર૦ ૭.
૩. શ્રી જ્ઞાન પંચમીની સઝાય. હાલ ૧ - શ્રી વાસુપૂજ્ય જિનેસર વેણથી રે, રૂ૫કુંભ વચન કુંભ મુનિ દય; રહીણી મંદિર સુંદર આવિયા રે. નમી ભવ પુછે દંપતિ સોય; ચઉનાળું વયણે દંપતિ મોહિયારે ૧. રાજા રણ નિજ સુત આઠનું રે તપ ફલ નિજ ભવ ધારી સંબંધ; વિનયે કરી પુછે મહારાજને રે, ચાર સુતાના ભાવ પ્રબંધ. ચઉ૦ ૨. રૂપવતી શીળવતી ને ગુણવતી, સરસ્વતી જ્ઞાનકલા ભંડાર; જન્મથી રોગ સેગ દીઠે નથી રે, કુણ પુજે લીધે રે એહ અવતાર. ચઉ૦ ૩.
હાલ ૨ -ગુરૂ કહે વૈતાઢય ગિરિવરે રે, પુત્રી વિદ્યાધર ચાર; નિજ આયુ જ્ઞાનીને પૂછીયું રે, કરવા સફળ અવતાર, અવધારે અમ વિનતિ રે. ૧. ગુરૂ કહે જ્ઞાને પયોગથી રે, એક દિવસ તુમ આય; ધમ અપરાધે દેવાનુપ્રિયા રે, જેહથી શીવ સુખ થાય. અવ. ૨. થડા માં કાર્ય ધર્મનાં રે, કિમ કરીએ મુનિરાજ; ગુરુ કહે યેગ અસંખ્ય છેરે, જ્ઞાનપંચમી તુમ કાજ. અવ૦ ૩. ક્ષણ અધે સાવ અઘ ટળે રે, શુભ પરિણામે સાધ્ય; કલ્યાણક જિન તણે નેવું રે, પંચમી દિવસે આરાધ્ય અવ૦ ૪.
હાલ ૩ -ચૈત્ર વદિ પાંચમ દિને, સુણે પ્રાણીજીરે, ચવિયા ચંદ્રપ્રભુ સ્વામ, લહી સુખકામ, સુહ અજિત સંભવ અનંતજી, સુઇ ચિત્ર શુદિ પંચમી શિવ ધામ, શુભ પરિણામ. સુ. ૧. વૈશાખ વદિ પંચમી દિને, સુત્ર સંજમ લિયે કુંથુનાથ, બહ નર સાથે; સુ જેટ શુદિ પંચમી વાસરે, સુ- મુક્તિ પામ્યા ધર્મનાથ, શિવપુર સાથ. સુ. ૨. શ્રાવણ શુદિ પંચમી દિને, સુo જમ્યા નેમિસુરંગ, અતિ ઉછરંગ, સુત્ર માગસર વદિ પંચમી દિને, સુટ સુવિધિ જન્મ સુખસંગ, પુન્ય અભંગ. સુત્ર ૩. કાતિક વાદ પંચમી દિને, સુસંભવ કેવળજ્ઞાન, કરે બહુ માન સુત્ર દસ ક્ષેત્રે ને જિન સુણે, સુપંચમી દિનનાં કલ્યાણ, સુખ નિધાન. સુત્ર ૪.
હાલ ૪:-હાંરે મારે જ્ઞાન ગુરુના વયણ સુણી હિતકાર, ચાર વિદ્યાધરી પંચમી વિધિ તે આચરેરે લેલ; હાંરે મારે શાસન દેવ પંચ જ્ઞાન મહારજે, ટાળીરે અશાતના દેવ વંદન સદારે લોલ. ૧. હાંરે મારે તપ પૂરણથી ઉજમણા ભાવજો, એહવે વિદ્યુત યેગે સુરપદ વિવર્યા રે લેલ હારે મારે ધમ મને રથ આળસ તજતાં હોય જે, ધન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org