________________
At
અજન સન્મિત્ર પામી યૌવન વેષરે; પાંચ પાંડવે તે વરીજી, હુઇ હુઇ દ્રૌપદી એષરે; સાધુ॰ ૯, તે મનુષ્ય જન્મ પામી કરીજી, લેશે લેશે ચારિત્ર નિરધારરે; કેવળ જ્ઞાન પામી કરીજી, જશ કહે જાશે જાશે મુક્તિ મેઝારરે; સાધુ૦ ૧૦.
ચાર આહારની સઝાય. અથવા આહાર-અાહારની સજ્ઝાય
સમર્· ભગવતી ભારતી, પ્રણમી ગુરૂ ગુણવતાર, સ્વાદિમજેહ દુવિહારમાં, સૂઝે તે કહું કારે. ૧. શ્રી જિનવચન વિચારીએ, કીજીએ ધનિઃસગાર, વ્રત પચ્ચ ખાણુ ન ખ'ડીએ, ધરીએ સાઁવર રગેરે. શ્રી જિન૦ ૨. પીંપર સુંઢ તીખા ભલા, હરડે જીરૂ તે સારરે, જાવ ત્રી-જાયફલ-એલચી, સ્વાદિમ ઈમ નીરધારરે; શ્રી જિન૦ ૩. કાઠ-કુલજર-૩ મડા-ચણીકમાવા-કચૂરારે, મેથ ને કટામેલિયા, પાડાકર-મૂલ કપૂરારે શ્રી જિન ૪. હીંગલા અષ્ટક-ખાપચી, મૂકી-હિંગુ ત્રેવીસરે, બલવણુ-સ‘ચલ સૂજતાં, સ‘ભારા નિક્રિસારે. શ્રી જિન૦ ૫.હરડાં ખેડુડાં વખાણીયે, કાથા પાન-સાપા રીૐ; અજ અજમાદ અજમા ભલા, ગેરવહિ નિરધારારે, શ્રી જિન ૬. તજ ને તમાલ લવીંગસું, જેઠીમધ ગણા સેલારે; પાન વલી તુલસી તણાં, વિવ્હારે લેન્ત્યા હૅલારે. શ્રી જિન૦ ૭. મૂલ જવાસના જાણીએ, વાવડિંગ કસેલારે; પીપલીમૂલ જોઈ લીજીએ, રાખજા વ્રત વેલેરે. શ્રી જિ૦ ૮. માવલ ખેર ને ખેજડા, છાલી ધાર્દિક જાણેાર; કુસુમ સુગધ સુવાસિયા, વાસી પૂનિતસ્યા પાણીરે; શ્રી જિન૦૯ એહુવા ભેદ અનેક છે, ખાદિમ નીતિ માંહેર, જીરૂ સ્વાદિમ કહ્યું ભાષ્યમાં, ખાદીમમાં ખીજે ડામેરે. શ્રી જિન૦ ૧૦. મધ્ ગાલ પ્રમુખ જે ગ્રંથમાં, સ્વાદિમ જાતિમાં ભાખ્યું; તે પણ તૃપ્તિને કારણે, આવરણાએ નવિ શખ્યારે; શ્રી જિન ૧૧. હવે અણુાહાર તે વર્ણવું, જે ચૌવિહારમાં સૂજેરે, લીંમ પ'ચાગ ગલા કડુ, જેથી મતિ નવી સૂઝેરે; શ્રી જિન ૧૨. રાખ ધમાસા ન રાહણી, સુખડ ત્રીફલાં વખાણુારે; કીરયાત અતિવિષ ખેલીયા, રીંગણી પણ તિમ જાણેારે; શ્રી જિન૦ ૧૩. આછી આસધ ચીતા, ગૂગલ હુરડાં દાàારે; મેણુ કહી અણુહારમાં, વળી મજીઠ નિહાલારે. શ્રી જિન ૧૪. કણેરનાં મૂલ પુંવાડીયા, બાલખીયે તે જાણારે, હલદર સૂજે ચાવિહારમાં, વળી ઉપલેટ વખાણારે. શ્રી જિન૦ ૧૫. ચેપચીની વજ જાણીએ, એરડી મૂલ ક'થેરીરે ગાય ગેાત્ર વખાણીયે, વલી કુંવાર અનેરી. શ્રી જિન ૧૬. કદરૂ વડકુડા ભલા, તે અણુહારમાં કહીએરે; એહવા ભેદ અનેક છે, પ્રવચનથી. સવી લહીએરે શ્રી જિન૦ ૧૭. વસ્તુ અનિષ્ટ ઈચ્છા વિના, તે મુખમાં ધરીજેરે; ચાર આહારથી બહિરો, તે અણુહાર કહિજેરે. શ્રી જિન૦ ૧૮, એહ જુગત શું જે લહી, વ્રત પચ્ચખાણુ ન ખડેરે. તેહશું ગુણ અનુરાગીણી,શિવ લચ્છિ રતિ મડૅરે. શ્રી જિન૦ ૧૯. શ્રી નયવિજય સુશુ રૂતણા, લેઈ પસાય ઉદારરે; વાચક જવિજય કહ્યો, એન્ડ્રુ વિશેષ વિચારરે. શ્રી જિન ૨૦. ખીજની સજ્ઝાય
મીજ કહે ભવ્ય જીવનૅરેલા, નિપુણા આણી ઉમ‘ગરે; ગુણ્નર, સુકૃત કરણિ ખેતમેરે લા, વાવે સમક્તિ ખીજરે સુગુણનર. ધરા ધમ'સ્યું પ્રિતડીરે લેા, કરી નિશ્ચે વ્યવહારરે. સુ ઈડુભવે પરભવે ભવાલવેરે લા, હાવે જયું જગ જયકારરે, સુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org