________________
સજજને સન્મિત્ર મિથ્યાત્વ તે જગ પરમ રોગ છે, વલીય મહા અંધાકારેજી, પરમ શત્રુને પરમ શરૂ : તે, પરમ નરક-સચારાજી; પરમ દેહગ ને પરમ દરિદ્ર તે, પરમ સંકટ તે કહીયેજી, પરસ કંતાર પરમ દુર્મિક્ષ તે, તે છોડે સુખ લહીયે છે. ૭. જે મિથ્યાત્વ લવલેશ ન રાખે, ચૂધ મારગ ભાખે છે, તે સમકિત–સુરતરૂ-ફલ ચાખે, રહે વલિ અણીયે આંખેજ, મહેટાઈ શી હેય ગુણ પાખે?, ગુણ પ્રભુ સમકિત દાખે, શ્રી નયવિજય વિબુધપયસેવક, વાચક જસ ઈમ ભાખે છે. ૮. ઇતિ સકલ પતિ શમણિ મહોપાધ્યાય શ્રી યશોવિજય વાચક વિરચિત(
શ્રી અષ્ટાદશ પાપાનક સઝાય સંપૂર્ણ
અમૃતવેલિની નાની સઝાય. ચેતન ! જ્ઞાન અજુઆલજે, ટાલજે મેહ સંતાપ રે, દુરિત નિજ સંચિત ગોલજે, પાલજે આદયું આપ રે; ચેતન ! જ્ઞાન અજુઆલજે. ૧. ખેલ તણી સંગતિ પરિહરે, મત કરે કેઈક્યૂ ક્રોધ રે; શુદ્ધ સિદ્ધાંત સાંભર, ધારજે મતિ પ્રતિબોધ રે. ચેતન ! ૨. હરખ મત આણજે તૂસ, હૃહવ્યો મત ધરે ખેદ રે; રાગ દ્વેષાદિ સંધિ (સંઘે રહે, મનિ વહે ચારૂ નિર્વેદ રે ચેતન ! ૩. પ્રથમ ઉપકાર મત અવગણે, તું ગણે ગુરૂ ગુણ શુદ્ધ રે જિહાં તિહાં મત ફરે ફૂલ, ઝૂલતો મમ રહે મુદ્ધ ૨ ચેતન ! ૪. સમકિત--રાગ ચિત્ત રંજજે, અંજજે નેત્ર વિવેક રે, ચિત્ત મમકા મત લાવજે, ભાવજે આતમ એક રે. ચેતન ! ૫. ગારવ--પંકમાં મમ લુલે, મત ભલે મચ્છર ભાવ રે, પ્રીતિ મ ત્યજે ગુણવંતની, સંતની પંક્તિમાં આદિ રે ચેતન ! ૬. બાહા કિયા કપટ તું મત કરે, પરિહરે આ ધ્યાન રે; મીઠડો વદને મને મેલડે, ઈણ કિમ તું શુભજ્ઞાન રે? ચેતન ૭. ચાલો આપદે રખે, મત ભખે પુંઠને મસ રે; કથન ગુરૂનું સદા ભાવજે, આપ ભાવજે વંશ રે. ચેતન !૮. હઠ પડયો બેલ મત તાણજે, આણજે ચિત્તમાં સાંન રે વિનયથી દુખ નવિ બાંધયે, વાધયે જગતમાં માને છે. ચેતન ! . કોકવારે તુઝ ભેલવ્યે, ઓલવે ધમને પંથ રે; ગુરૂ-વચન-દીપ તે કરિ ધરે, અનુસરે પ્રથમ નિગ્રંથરે. ચેતન ! ૧૦. ધારજે ધ્યાનની ધારણુ, અમૃતરસ પારણું પ્રાય રે; આલસ અંગનું પરિહરે; તપ કરી ભૂષજે કાય રે. ચેતન ! ૧૧. કલિ–ચરિત દેખિ મત ભડકજે, અડકજે મત શુભ ગ રે, સૂખડી નવમ રસ પાવના, ભાવના આજે ભેગ રે. ચેતન: ૧૨. લેકભયથી મન ગોપવે, રોપવે તૂ મહાદેવ રે, અવર સુકૃત કીધા વિના, તુઝ દિન જતિ શુભ શેષરે. ચેતન ! ૧૩. લેક સન્નાવમાં ચતુર તું, કાંઈ અછતું નહિ બે લ ૨; ઈમrગ મુગતિર્યું બાઝ, વાસસ્પેન્સ જિમ ગ્રંહી (ગૃહ) મોલ રે, ચેતન ! ૧૪. જ્ઞાન-દર્શન-ચરણ ગુણ તણું, અતિ ઘણે ધરે પ્રતિબંધ રે; તન મન વચન સારો રહે, તું વહે સાચલી સંધ રે. ચેતન ! ૧૫. પોપટ જિમ પડો પાંજરે, મનિ ધરે સબલ સતાપ રે, તિમ પડે મત પ્રતિબંધ તૂ, સંધિ સભાલજે આપ રે. ચેતન ! ૧૬. મન
માટે શુભ ગ્રંથમાં, મત ભીમાડે ભ્રમ–પાશરે; અનુભવ રસવતી ચાખજે, રાખજે સુગુ રૂની આશ રે. ચેતન ! ૧૭. “આપ સમ સકલ જગ લેખ, શીખવે લેકને તવ રે. “
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org