________________
સઝાય અને પદ-વિભાગ માગ કહેતો મન હારજે, ધારજે તું દૃઢ સત્વ રૂ. ચેતન ! ૧૮. શ્રી નયવિજય ગુરૂ સીસની, સી ખડી અમૃતવેલ રે, સાંભલી જે એ અનુસરે, તે લહે જસ રંગરેલ રે. ચેતન ! ૧૯
૫. શ્રી અમૃતવેલિની મોટી સઝાય ચેતન ! જ્ઞાન અજુઆલીએ, ટાલીએ મેહ-સંતાપ રે, ચિત્ત ડમડલ, વાલીએ, પાલીએ સહજ ગુણ આપશે. ચે. ૧. ઉપશમ અમૃત–રસ પીજીએ, કીજીએ સાધુ-ગુણ ગાન રે; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જનને મારે. ચે૨. ધ-અનુબંધ નવિ રાખીએ, ભાંખીએ વયણ મુખે સાચા રે સમક્તિ-રત્નરૂચિ જેડીએ, છેડીએ કુમતિ મતિ કાચ રે. ચે. ૩. શુદ્ધ પરિણામને કારણે, ચારનાં શરણું ધરે ચિત્ત રે; પ્રથમ તિહાં શરણ અરિહંતનું, જેહ જગદીશ જગ-મિત્તરે. ચે૪. જે સમોસરણમાં રાજતા, ભાંજતા ભાવિક–સંદેહ રે ધર્મનાં વચન વરસે સદા, પુષ્કશ જિમ મેહ રે. ચે. ૫. શરણ બીજું ભજે સિદ્ધનું, જે કરે કમં ચકચૂર રે; ભેગવે રાજ શિવ-નગરનું, જ્ઞાન આનંદ ભરપૂર. . ૬. સાધુનું શરણ ત્રીજું ધરે, જેહ સાથે શિવ-પથ રે, મૂલ ઉત્તર ગુણે જે વર્યા, ભવ તર્યા ભાવ-નિગ્રંથરે. ૨૦ ૭. શરણુ શું કરે ધર્મનું, જેહમાં વર દયાભાવ રે જેહ સુખ--હેતુ જિનવર કહ્યું, પાપ જલ તારવા નાવરે. ૨૦ ૮. ચારનાં શરણ એ પતિવજે, વલી ભજે ભાવના શુદ્ધ રે, દુરિત સવિ આપણનિધિએ, જિમ હોયે સંવ૨ વૃદ્ધરે. ૨૦ ૯.
હભવ પરભવ આચર્યા, પાપ-અધિકરણ મિથ્યાત રે, જે જિનાશાતનાદિક ઘણાં, નિંદિએ તેહ ગુણ-ઘાતરે, ચેટ ૧૦ ગુરૂ તણું વચન તે અવગુણ, ગંથિયા આપ મતજાલ રે, બહુ પરે લેકને ભોલવ્યા, નિંદિએ તેહ જંજાલ રે. ૨૦ ૧૧. જેહ હિંસા કરી આકરી, જેહ બેલ્યા મૃષાવાદ રે, જે પરધન હરિ હરખિયા, કીલે કામ–ઉનમાદરે. ચે. ૧૨. જેહ ધન ધાન્ય મૂછ ધરી, સેવિયા ચાર કષાય રે; રાગને શ્રેષને વશ હુવા, જે કીયા કલહ-ઉપાય રે. ૨૦ ૧૩. જૂઠ જે આલ પરને દિયાં, જે કર્યા પિશુનતા પાપ રે, રતિ અરતિ નિંદ માયા મૃષા, વલિય મિથ્યાત્વ–સંતાપરે. ૨૦ ૧૪. પાપ જે એહવા સેવયાં, તેહ નિદિ વિહું કાલરે; સુકૃત અનુમોદના કીજિએ, જિમ હેય કમ વિસશલ રે. ૨૦ ૧૫. વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિન નામ સાગ રે, તેહ ગુણ તાસ અનુમદિએ, પુણય-અનુબંધ શુભ ગરે. ૨૦ ૧૬. સિદ્ધની સિદ્ધતા કર્મના, ક્ષય થકી ઊપની જેહ રે; જેહ આચાર આચાર્યને, ચરણવન સિંચવા મેહરે. ચિ૦ ૧૭. જેહ ઉવઝાયને ગુણ ભલે, સૂત્ર સજઝાય પરિણામ રે; સાધુની જેહ વલી સાધુતા, મૂલ ઉત્તર ગુણ-ધામરે. ૨૦ ૧૮. જેહ વિરતિ દેશ શ્રાવક તણી, જે સમકિત સદાચાર રે, સમકિત દૃષ્ટિ સુરનર તણે, તેવું અનુમદિએ સાર રે. ૨૦ ૧૯. અન્યમાં પણ દયાદિક ગુણે, જેહ જિન-વચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોહિએ, સમતિ-બીજ નિરધારરે. ચે૨૦, પાપ નાવ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ-રાગ રે. ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગશે. ૨૦ ૨૧. શેડલ પણ ગુણ પરણે, સાંભલી હર્ષ મન આણ રે દેષ લવ પણ નિજ દેખતા, નિજ ગુણ નિજાતમાં જાણુ. ૨૦ ૨૨ ઉચિત વ્યવહાર અવલ બને, ઈમ કરી થિર પરિણામ રે, ભાવિયે શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org