________________
૪૮
સજ્જન સન્મિત્ર ભવ દુસ્તર કહે, સુણેા બીજાને કહે વલી તાગ. ગુણુ॰ ૬. વિધિ નિષેધ નવિ ઉપદિશે, સુષ્ણેા એકાંતે ભગવત; ગુણુ॰ કારણે નિઃકપટી વું, સુણ્ણા॰ એ આણા છે તત, ગુણ ૭. માયાથી અલગા તલા, સુણેા॰ જિમ મિલેા મુગતિમ્યું ર'ગ; ગુણુ॰ સુજસ વિલાસ સુખી રહેા, સુણા॰ લક્ષણ આવે અ‘ગ. શુષુ॰ ૮.
૯ લાભ પાપસ્થાનક સજ્ઝાય
જીરે મારે, લાભ તે દોષ અર્થાલ, પાપસ્થાનક નવમું કહ્યું; જીરેજી. જીરેમારે, સવ' વિનાશનું મૂલ, એહુથી કુણે ન સુખ લહ્યું. જીરેજી. ૭૦ ૧. જીરેમારે, સુષુિ એ બહુ લાભાંધ, ચક્રવર્તી હિરની કથા; જીરેજી. જીરેમા, પામ્યા કઢુક વિપાક, પીવત રક્તજ લા યથા, જીરેજી, ૨. જીરેમારે, નિધનને શત ચાહુ, શત લહે સહસ લેાભિએ; જીરેજી. સહુસ લડે લખ લાભ, લખ લાભ્યે મન કેાડીએ. જીરેજી, ૩. જીરેમારે, કાટીશ્વર નૃપ ઋદ્ધિ, નૃપ ચાહે ચક્રીપણુ; જીરેજી. ચાહે ચક્રી સુરભાગ, સુર ચાહે સુરપતિપણુ. જીરેજી. ૪. જીરેમારે, મૂલે લઘુપણે લાભ, વાધે સરાવ પર સહી; જીરેજી. જીરેમારે, ઉત્તરાધ્યયને અન‘ત, ઇચ્છા આકાશ સમી કહી. જીરેજી. પ. જીરેમારે, સ્વયંભૂરમણ સમુદ્ર, કોઇ જે અવગાડી શકે; જીરેજી. જીમારે, તે પણ લાભ-સમુદ્ર, પાર ન પામે ખલ થકે. જીરેજી. ૬. જીરેમારે, કાઇક લાભને હેત, તપ શ્રુત જે હારે જડા; જીરેજી. જીરેમારે, કાગ−ઉડાવણુ હેત, સુરમણિ નાંખે તે ખડા. જીરેજી. છે. જીરેમારે, લાભ ત્યજે જે ધીર, તસ સર્વિ સ`પતિ કિકરી; જીરેજી. જીરેમારે સુજસ સુપુણ્ય વિલાસ, ગાવે તસ સુરસુંદરી. જીરેજી. ૮.
૧૦. રાગ પાપસ્થાનક સજ્ઝાય
પાપસ્થાનક દશમું કહ્યું રાગ રે, કુદ્ધિ ન પામ્યા તેઢુના તાગ રે; રાગે વાહ્યા હરિ હર ખંભારે, રાચે નાચે કરે ય અચ'ભા રે. ૧. રાગ કેસરી છે વડરાજા રે, ષિયાભિલાષ તે મ`ત્રી તાજા રે; જેહુના છે.રૂ ઇંદ્રિય પંચારે, તેઢુના કીધા એ સકલ પ્રષા. રે. ૨. જેહ સદાગમ વશ હુઈ જાણ્યે રે, તે અપ્રમત્તતા શિખરે વાગ્યે ૨. ચરણુધમ-નૃપ શૈલ-વિવેકે રે, તેહશ્યું ન ચલે રાગી ટેકે રે. ૩. બીજા તે સર્વ રાગે વાહ્યા રે, એકા દશ ગુણઠાણે ઉમાન્ના રે; રાગે પાડ્યા તે પણ પૂરે, નરક નિગેાદે મહા દુઃખ જુત્તા રે ૪. રાગ-હરણ તપ-જપ શ્રુત ભાખ્યા રે, તેહુથી પણિ જેણે ભવ-ફલ ચાખ્યા રે; તેહુના કાઈ ન છે પ્રતિકારા રે, અમિય હુવે વિષ તિહાં શ્થા ચારા રે ? ૫. તપ ખલે છૂટા તરણુ તાણી રૅ, કચન કેડી આષાઢભૂતિ નાણી રે; નર્દિષણુ પણ રાગે નડિયા રે, શ્રુત-નિધિ પણ વેશ્યાવશ પડિયા રે. ૬. ખાવીસ જિન પણ રહી ઘરવાસે રે, વરત્યા પૂરવ રાગ-અભ્યાસે રે; વજ્ર બધે પણ જસ ખલે ટે ૨, નેહ-તંતુથી તેડુ ન છૂટે રે. ૭. દેહ-ઉચ્ચાટન અગ્નિનું કહેવું રે, ઘણુ-કુટ્ટન એ સવિ દુઃખ સહવુ'રે; અતિ ઘણું રાતી જે હાય મજિઠર, રાગ તણા ગુણ એહુજ ફ઼િ રે ૮. રાગ ન કરજો કઈ નર કિશ્યુ રે, નવિ રહેવાય તા કરયા મુનિશ્યુ રે; મણિ જિમ કૃણિ-વિષનૂ' તિમ તેહા રે, રાગનુ ભૈષજ સુજસ સનેડો રે. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org