________________
સય અને પદ્મવિભાગ
૧૧. દ્વેષ પાપસ્થાનક સજ્ઝાય.
દ્વેષ ન ધરિયે લાલન ! દ્વેષ ન ધરી, દ્વેષ તજ્યાથી લાલન! શિવસુખ વિયે, લાલન ! શિવસુખ વચેિ પાપસ્થાનક એ ઈગ્યારમુ· કૂડ; દ્વેષરહિત ચિત્ત,હાએ સનિ રૂડું. લાલન હેાય સિ૦ ૧. ચરણુ કરણ ગુણુ બની ચિત્રશાલી; દ્વેષ ધૂમે' હાય, તે સવિ કાલી લા॰ તે સાવ૦ ૨. દોષ બેતાલીસ શુદ્ધ-આહ્વારા; ધૂમ્ર દાષે હાય, પ્રમલ વિકારી લા પ્રબલ૦ ૩. ઉગ્ર વિહાર -તપ-જપ-કિરિયા, કરતાં દ્વેષે તે; ભવ માંહે ફરિયા લા॰ ભત્ર૦ ૪. યોગનુ અંગ દ્વેષ ધ્યે પદ્મિલુ; સાધન સવ લહે, તેતુથી વહેલુ. લા॰ તેહુથી ૫. નિરગુણ તે ગુણવંત ન જાણું; ગુણવંત તે ગુણુ, દ્વેષમાં તાણે. લા॰ દ્વેષ૦ ૬. આપ ગુણીને વલી ગુણુરાગી; જગમાંહે તેહની કીતિ જાગી. લ! કીતિ॰ ૭. રાગ જેિ જિન્હોં ગુણુ લહિયે; નિરગુણ ઉપરે, સમચિત્ત ડ્ડિયે લ!૦ સમ૦ ૮, ભવ-યિતિ ચિરંતન સુજસ વિલાસે, ઉત્તમના ગુણ, એમ પ્રકાશે. લા॰ એમ ૯.
૧૨. કલહ પાપસ્થાનક સજ્ઝાય
કલહુ તે બારમું પાપનુ` સ્થાન, દુગ'તિ-વનનુ` મૂલ નિજ્ઞાન; સાજન ! સાંભતા; મહેાટા રાગ કલહ કામલે—એ આંકણી. દંત-કલહુ જે ઘર માંડે હાય, લચ્છીનિવાસ (તાં નવિ જોય. સાજન ! ૧. શું સુંદરી ! તૂ ન કરે... સાર ' ન કરે નાપે કાંઇ ગમાર ?” સાજન ! ક્રોધ મુખી તૂ. તુને ધિર !' ‘તુજથી અધિકા કુણ કલિકાર' ? સાજન ! ૨. સાહસું એણે પાપિણી નિત્ય, ‘પાપી તુજ પિતા જુએ ચિત્ત;’ સાજન ! ઃ'ત-કલહુ ઈમ જેતુને થાય, તે પતિને સુખ કુણુ ઠાય ? સાજન ! ૩. કાંટે કાંટે થાયે વાડ, ખેલે એટલે વાધે રાડ; સજન! જાણીને મૌન ધરે ગુણવત, તે સુખ પામે અતુલ અનત. સાજન ! ૪. નિત્યે કલહુણુ-કેહુણસીલ, ભ‘ડણુસીલ વિવાદ ન સીલ; સાજન ! ચિત્ત ઉતાપ ધરે જે એમ, સયમ કરે નિરથ ક તેમ, સાજન ! ૫. કલહ કરીને ખપાવે જેહ, લઘુ ગુરૂ આરાધક હોય તેઠુ; સાજન! કલહ સમાવે તે ધન્ન ધન્ન, ઉપશમ સાર કહ્યું સામન્ન. સાજન ! ૬. નારદ નારી નિર્દય-ચિત્ત, કલહ ઉદીરે ત્રણે નિત્ય; સાજન | સજ્જન-મુજસ-સુશીલ મહત, વારે કલહ સ્વભાવે સત. સાજન ! છ
૧૩. અભ્યાખ્યાન પાપસ્થાનક સન્ઝય
-
પાપ સ્થાનક તે તેરમું છાંડીયે, અભ્યાખ્યાન દુર તેાજી; અછતાં આલ જે પરનાં ઉચ્ચરે, દુઃખ પામે તે અનતેજી. ૧. ધન ધન તે નર જેજિનમત ધરે -એ આંકણી અછતે દોષે રે અભ્યાખ્યાન જે, કરે ન પૂરે ઠાણાજી; તે તે દ્વેષે રે તેહુને દુઃખ હવે, ઈમ ભાંખે જિન-ભાણેજી. ધન૦ ૨. જે બહુ-મુખરીરે વળી શુશુ-મત્સરી, અભ્યાખ્યાની હાયજી; પાતક લાગેરે અણુકીધાં સહી, તે કીધુ સિવ ખાયજી ધન૦ ૩. મિથ્યામતિનીરે દશ સ'ના જિકે, અભ્યાખ્યાનના લેઢાજી; ગુણ અવગુણુનારે જો કરે પાલટા, તે પાસે બહુ ખેોજી, ધન૦ ૪. પરને દોષ ન અછતાં દ્વીજિયે, પીજીયે જો જિન-વાણી; ઉપશમ-રસસ્તુંરે ચિત્તમાં ભીયે, કીજીયે મુજસ કમાણીજી. ધન૦ પ્
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org