________________
સજન સમિત્ર રહ્યું રાખ્યું–હ થાપણ કર્યું જેહ કે; તૃણ-તુસ માત્ર ન લીજીયે, અણુદીધું છે કિહાં કેઈનું તેલ કે ચોરી૪. દ્વરે અનર્થ સકલ ટલે, મિલે વાહલા સઘલે જસ થાય કે સુર સુખનાં હુએ ભેટણ, વ્રત ત્રીજું હે આવે જસ દાય કે ચોરી ૫ ત્યજી ચોરપણું ચરતાં, હુએ દેવતા રહિણી જેમ કે, એહ વ્રતથી સુખ જસ કહે, વલી પ્રાણી છે વહે પુયસ્યુ પ્રેમ કે. ચેરી. ૬.
- ૪ અબ્રહ્મચર્ય પાપસ્થાનક સઝાય
પાપસ્થાનક શું વજિએ, દુર્ગતિ મૂલ અખંભ; જગ સવિ મૂકયે છે એહમાં, છાંડે તેહ અચંભ. પા૫ ૧. રૂડું લાગે રે એ ધરે, પરિણામે અતિ અતિ કર; ફલ કિંપાકની સારિખું, વરજે સજ્જન દૂર. પા૫૦ ૨. અધર વિક્રમ મિત ફૂલડાં, કેચ ફલ કઠિન વિશાલ; રામા દેખી ન રાચિયે, એ વિષવેલિ રસાલ. પા૫૦ ૩. પ્રબલ જવલિત અય-પૂતલી, આલિંગન ભલું તંત; નરક–દવાર નિત બિની,-જઘન-સેવન તે દુરત. પાપ૦ ૪. દાવાનલ ગુણ–વન તણે, કુલ–મશીકૂચક એહ રાજધાની મેહરાયની, પાતકકાનન-મેહ. પાપ૦ ૫. પ્રભુતાયે હરિ સારિક રૂપે મયણુ અવતાર; સીતાએ રે રાવણ યથા, છાંડ પરનર નારિ. પાપ૦ ૬. દશ શિર રજ માહે રેલીયાં, રાવણ વિવશ અખંભ; રામે ન્યાયે રે આપણે, રેગ્યે જગિ જય–શંભ. પા૫ ૭. પાપ બધાએ રે અતિ ઘણાં, સુકૃત સકલ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદિય સફલ નવિ થાય. પા૫૦ ૮. મંત્ર ફલે જગિ જસ વધે, દેવ કરે રે સાનિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. પા૫૦ ૯. શેઠ સુદર્શનને ટલી, લિ સિંહાસન હોય; ગુણ ગાયે ગગને દેવતા, મહિમા શીલને જોય. પા૫૦ ૧૦. મૂલ ચારિત્રનું એ ભલું, સમકિત–વૃદ્ધિ-નિદાન, શીલ સલિલા ધરે જિકે, તસ હુએ સુજસ વખાણ. પાપ૦ ૧૧.
૫ પરિગ્રહ પાપસ્થાનક સક્ઝાય પરિગ્રહ મમતા પરિહરે, પરિગ્રહ દોષનું મૂલ સલુણે પરિગ્રહ જેહ ધરે ઘણે, તસ તપ-જપ પ્રતિકૂલ. સલુણે ૧. પરિગ્રહ મમતા પરિહરે, એ આંકણું નવિ પલટે મૂલ રાશિથી, માર્ગી કદિય ન હોય; સલૂણે, પરિગ્રહ-પ્રહ છે અમિન, સહુને દિએ દુઃખ સોય. સલૂણે, પરિગ્રહ૦ ૨. પરિગ્રહ મદ ગુરૂઅત્તણે, ભવ માંહિ પડે જત; સલુણે યાન પાત્ર જિમ સાયરે, ભારાક્રાંત અત્યંત સલૂણે પરિગ્રહ. ૩. જ્ઞાન–ધ્યાન હય–ગવરે, તપ-જપ-કૃત પરિતત; સલૂણે છેડે પ્રથમ પ્રભુતા લહે, મુનિ પણ પરિગ્રહવંત સલૂણે પરિગ્રહ૦ ૪. પરિગ્રહગ્રહવશે લિંગિયા, લે કુમતિ રજ સીસ; સલુણે જિમ તિમ જગિ લવતા ફિરે, ઉનમત્ત હુઈ નિસદીસ. સલૂણે પરિગ્રહ૦ ૫. તૃપતો ન જીવ પરિગ્રહ, ઇંધણથી જિમ આગ; સલુણે. તષ્ણ-દહ તે ઉપસમે, જલસમ જ્ઞાન વૈરાગ. સવણે પરિગ્રહ૦ ૬. તૃપતો સગર સુતે નહિ, ગેધનથી કૂચીકણું સલૂણે તિલક શેઠ વલી ધાન્યથી, કનકે નંદ સકણું, સલણે પરિગ્રહ૦ ૭. અસંતુષ્ટ પરિગ્રહ ભર્યા, સુખીયા ન ઈદ-નરિદ; સલણે સુખી એક અપરિગ્રહી, સાધુ સુજસ સમ-કંદ. સલુણે પરિગ્રહ૦ ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org