________________
સાય અને પદ-વિભાગ
(૪૫
હિત હાવે, તેણે કહી એ વાતજી; શુદ્ધ ભાવ ને સૂની કરિયા, એહુમાં 'તર કેતેાજી? ઝલહુલતા સૂરજ ને ખાઓ, તાસ તેજમાં જેતાજી. ૬. ગુહ્ય ભાવ એ તેહને કહિંચે, જેશું અંતર ભાંજેજી; જેઠુચ્ચું ચિત્ત પટતર હોવે, તેહશું ગુહ્ય ન છાજેજી, ચેાગ્ય અાગ્ય વિભાગ અલહુતે, કહસ્ય મોટી વાતાજી; ખમસ્યું તે પતિ-પરષદમાં, મુષ્ટિ-પ્રહાર ને લાતાજી. ૭ સભા ત્રણ શ્રોતા ગુણ અવગુણ, નદી સૂત્રે દીસેજી; તે જાણી એ ગ્રંથ ચોગ્યને, દેજો સુગુણ જગીશેજી; લેાક પૂરો નિજ નિજ ઇચ્છા, યાગ ભાવ ગુણ ૫ણેજી; શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક જસને વયણેજી. ૮.
ઇતિ શ્રીમદ્ ચાવિજય વાચક વિરચિત આઠ ચેાગદષ્ટિ સજ્ઝાય સપૂ સકલ પંડિત શિરોમણિ રહે.પાય નદ્ યોાવિજય વાચક વિરચિત
અઢાર-પાપસ્થાનક સજ્ઝાય
૧ હિંસા પાપસ્થાનક સજ્ઝાય
પાપસ્થાનક પહિલું કહ્યું રે, હિંસા નામે દુરત; મારે જે જગ-જીવને રે, તે લહે મરણુ અન ́ત રે. ૧. પ્રાણી ! જિનવાણી ધરા ચિત્ત.-એ આંકણી, માતપિતાદિ અનંતનાં રે, પામે વિયેાગ તે માં; દારિદ્ર દેહગ નવિ ટલે રે, મિલે ન વલ્લભ-‰દરે. પ્રાણી ! ૨. હાએ વિપાકે દશગણું રે, એક વાર કિયું કરું શત સહસ કોડિ ગમે રે, તીવ્ર ભાવના મમ' રે. પ્રાણી ! ૩. ‘મર' કહેતાં પણ દુઃખ હુવે રે, મારે કિમ નવિ હોય? હિંસા ભગિની અતિ ભૂરી રે, વૈશ્વાનરની જોય ૨. પ્રાણી ! ૪. તેહને જોરે જે હુઆ મૈ, રૌદ્ર-ધ્યાન પ્રમત્ત; નરક–અતિથિ તે નૃપ હુઆ હૈ, જિમ સુબ્રૂમ બ્રહ્મદત્ત રે. પ્રાણી ! ૫. રાય વિવેક કન્યા. ક્ષમારે, પરણાવે જસ સાય; તેહ થકી ૢ લેરે, હિંસા નામ ખલાય ૨. પ્રાણી ! ૬:
૨. મૃષાવાદ પાપસ્થાનક સજ્ઝાય.
બીજું પાપનું સ્થાન, મૃષાવાદ દુર્ધ્યાન; આજો છારે ભવ ! મા ધર્માંશું પ્રીતડીજી, ૧. વૈર–ખેદ-અવિશ્વાસ, એહુથી દોષ અભ્યાસ; આજ હૈા થાયે રે, નવે જાએ વ્યાધિ અપથ્યથીજી. ૨. હેિવુ' કાલિક-સૂર, પરિજન વચન તેભૂરિ; આજ હું સહેવું રે, નવિ કહેવું જૂઠ ભયાક્રિકેજી. ૩. આસન ધરત આકાશ, વસુ નૃપ હુએ સુપ્રકાશ; આજ હો જાઠે રે, સુર રૂઠે ઘાલ્યા રસાતલેજી. ૪. જે સત્ય વ્રત ધરે ચિત્ત, હાય જગમાંઠુિં પવિત્ત; આજ હું તેડુને રે, નવ ભય સુર-વ્યંતર–યક્ષથીજી. ૫. જે નવ ભાખે અલીક, ખેલે ઠાવું ઠીક; આજ હૈા ટેકેરે, સુવિવેકે સુજસ તે સુખ વરેજી. ૬.
૯. અદત્તાદાન પાપસ્થાનક સજ્ઝાય.
ચારી વ્યસન નિવારીયે, પાપસ્થાનક હૈ। ત્રીજું કહ્યું ધાર કે; ઇહુભવ પરભવ દુઃખ ઘણાં, એહ વ્યસને હા પામે જગ ચારકે. ચારી૰ ૧. ચાર તે પ્રાયે ઇશ્ત્રિી હુયે, ચારીથી હા ધન ન હુરે નેટ કે; ચારને કોઈ ધણી હિ, પ્રાયે ભૂખ્યુ ડે રહે ચારનું પેટ કે ચારી૰ ૨. જિમ જલમાંહે નાખીએ, તલે આવે હા જલને અયગાલ કે; ચાર કંઠાર કરમ કરી, જાયે નરકે હા તિમ નિપટ નિટોલ કે. ચેરી૰ ૩. નાડુ-પડયુ.-વલી વીસસુ",
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org