________________
૪૦
સજ્જન સન્મિત્ર
ખેલવું, તે કહિએ આલાપ; વાર વાર આલાપ જે કરવા, તે જાણા સ’લાપ રે. ભવિકા !૰ ૪૯ એ જયણાથી સમકિત દ્વીપે, વલી દીપે વ્યવહાર; એહુમાં પણ કારણથી જયણા, તેઢુના અનેક પ્રકાર રે. ભવિકા ! ૫૦,
ઢાળ દશમી
છ આગાર ઃ-શુદ્ધ ધમ'થી નવિ ચલે, અતિ દૃઢ ગુણુ આધાર લલના; તે પણ જે નહિ એહુવા, તેને એ આગાર લલના. ૫૧. ખેલ્યું તેવું પાલીએ, ઇ'તીદંત સમ ખેલ લલના; સજનના દુજનતણા, કચ્છપ કાર્ટિને તાલ લલના. મેલ્યું॰ પર. રાજા નગરાદિક ધણી, તસ શાસન અભિયાગ લલના, તેંડુથી કાર્ત્તિકની પરે, નહિ મિથ્યાવસ’ચાગ લલના. એલ્યું૦ ૫૩. મેલે જનને ગણુ ક્યો, બલ ચારાદિક જાણુ લલના; ક્ષેત્રપાલાદિક દેવતા, તાતાદિક ગુરૂ ઠાણુ લલના. એલ્યુ૦ ૫૪. વૃત્તિ દુર્લભ આજીવિકા, તે ભીષણકાંતાર લલના; તે હેતે દૂષણુ નહી, કરતાં અન્ય આચાર લલના. ખેલ્યું ૫૫. ઢાળ અગીયારમી
છ ભાવના :–ભાવીજે રે સકિત જેથી રૂમડું, તે ભાવના રે ભાવા મન કરી પરવડું; જો સમક્તિ રે તાજુ સાનુ મૂલ રે, તે ત્રનતરૂ ૨ દીએ શિવક્લ અનુકૂલ રે. ૫૬. છુટકઃ-અનુકૂલ મૂલ રસાલ સમકિત, તેડુ વિષ્ણુ મતિઅધ રે; જે કરે કિરિયા ગવ`ભરિયા, તેડુ જાહો ધધ રે; એ પ્રથમ ભાવના ગુણા રૂમડી, સુણે। બીજી ભાવના; બારણું. સમકિતધમ'પુરનું, એડવી તે પાવના. ૫૭.
ઢાળ ચાલુ
ત્રીજી ભાવના રે સમકિતપીઠ જો દૃઢ સહી, તે માટે રે ધર્મ પ્રાસાદ ડગે નહી; પાયે ખાટે ૨ માટે મંડાણ ન શેલીએ, તેણે કારણુ રે સમકિતણું ચિત્ત થેલીએ. ૫૮. છુટક :-થાલીએ ચિત્ત નિત એમ ભાવી, ચેથી ભાવના ભાવીએ; સમકિત નિધાન સમસ્ત ગુણુનું, એહવું મન લાવીએ; તે વિના છૂટાં રત્નસરિખા, મૂલ ઉત્તર ગુણ સવે; ક્રિમ રહે? તાકે જેહ હરવા, ચારોર લવાભવે. ૫૯
ઢાળ ચલુ
ભાવે પ`ચમી ? ભાવના શમ દમ સારરે, પૃથ્વી પર રૈ સમકિત તસ આધાર રે; છઠ્ઠી ભાવના રે ભાજન સમકિત જો મિલે, શ્રત શીલના રે તે રસ તેહમાંથી નિત્ર લે. ૬૦. છુટક :-વિલે સમક્તિભાવના રસ, અમિય સમ સવરતણે; ષટ્ ભાવના એ કહી એહુમાં, કરો આદર અતિ ઘણુંા; ઈમ ભાવતાં પરમાથ જલનિધિ, હાય નિતુ ઝકઝાલ એ; ધન પવન પુણ્ય પ્રમાણુ પ્રકટે, ચિદાન દ કલ્લોલ એ. ૬૧.
ઢાળ બારમી
છ સ્થાનકઃ-રે જિહાં સકિત તે થાનક, તેમનાં ષવિધ કડીએરે; તિહાં પડિલું થાનક છે ચૈતન,' લક્ષણુ આતમ લહીએ રે; ખીરનીરપરિ પુદ્દગલમિશ્રિત, પણ તેહુથી છે અલગ રે; અનુભવ હ"સચંચૂ જ લાગે, તે નવ દીસે વલગા ૨, ૬૨. બીજી થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org