________________
સજ્ઝય અને પદ-વિભાગ
૬૪૧
‘નિત્ય આતમા,’ જે અનુભૂત સભારે રે; બાળકને સ્તનપાનવાસના, પૂરવ ભવ અનુસાર રે; દેવ મનુજ નરકાદિક તેહના, છે અનિત્ય પર્યાયા રે; દ્રવ્યથકી અવિચલિત અખડિત, નિજગુણુ સ્માતમાયા ૐ. ૬૩ ત્રીજું સ્થાનક ચેતન કર્યાં;' કર્માંતણે છે ચેગે રે; કુંભકાર જિમ કુંભતણા જગ, દડાદિકસયેાગે રે; નિશ્ચયથી નિજ ગુના કર્તા, અનુપરિત વ્યવહાર રે; દ્રવ્યકમ ના નગરાદિકના, તે ઉપચાર પ્રકારે રે. ૬૪. ચાથુ થાક ‘ચેતન ભકતા', પુણ્ય પાપ ફલકેશ ; વ્યવહારે નિશ્ચય નય è, ભુજે નિજ ગુણુ ના રે; પાંચમું થાનક છે પરમ પ૪,' અચલ અનંત સુખવાસે રે; આધિ વ્યાધિ તન મનથી હિએ, તસ અભાવે સુખ ખાસારે. ૬૫. છઠ્ઠું થાનક ‘મેક્ષ'તથૅા છે, સજમ જ્ઞાન ઉપાયો રે; જો સહજે લહીએ તે સઘળે, કારણ નિષ્ફલ થાયે રે; કહે જ્ઞાનનય જ્ઞાનજ સાચું, તે વિષ્ણુ જૂડી કિરિયા રે; ન લહે રૂપું રૂપું જાણી, સીપ ભણી જે ફરિયા રે. ૬૬. કહે ક્રિયા નય કરિયા વિણ જે, જ્ઞાન તેહુ શું કરફ્યે રે ? જલ પેસી કર પ૬ ન હુલાવે, તારૂ તે કિમ તરણ્યે રે?' દૂષણુ ભૂષણ છે છંદ્ધાં બહુલાં, નય એકેકને વાદે રે; સિદ્ધાંતી બિહું નય સાધે, જ્ઞાનવંત અપ્રમાદે રે. ૬૭. પણ પરે સડસઠ ખેાલ વિચારી, જે સમકિત આરાહે રે; રાગદ્વેષ ટાલી મન વાલી, તે શમ સુખ અવગાડેરે; જેનુંમન સમકિતમાં નિશ્ચલ, કાઇ નહીં તસ મેલે રે; શ્રીનયવિજય વિધયસેવક, વાચક જસ ઇમ બેલે રે. ૬૮ ઇતિ શ્રી સતિના સડસઠે બેાલની સજ્ઝાય સપૂ મહે।પાધ્યાય શ્રીમદ્ યશોવિજયજીકૃત આઠ યોગ-દૃષ્ટિની સજ્ઝાય
ઢાલ પહેલી
પ્રથમ મિત્રા દૃષ્ટિ-વિચાર :-શિવ સુખ કારણુ ઉપર્દિશી, યાગ તણી અડ દિઠ્ઠી રૅ, તે ગુણ થુણી જિન વીરના, કરફ્યુ ધ'ની પુડ્ડી રે. વીર જિણેસર દેશના ૧ સઘન અઘન દિન ચણિમાં, ખાલ વિકલ ને અનેરા રે;. અરથ જોચે જિમ જૂજૂઆ, આધ નજરે તિમ ફેરા રે. વીર૦ ૨. દન જે હૂમ જૂજૂમાં, તે એઘ નજરને ફેરે રે; . ભેદ થિરાદિક દૃષ્ટિમાં, સમતિષ્ટિને હેરે રે. વીર્॰ ૩ દર્શન સકલના નય ગ્રહે, આપ રહે નિજ ભાવે રે; હિતકર જનને સજીવની, ચારો તેડુ ચરાવે, ૨. વી૨૦ ૪. દૃષ્ટિ થિરાદિક ચારમાં, મુગતિ પ્રયાણુ ન ભાજે રે; રણિ શયન જિમ શ્રમ હરે, સુરનર સુખ તિમ છાજે રે. વી૨૦ ૫. એડ પ્રસ‘ગથી મે' કહ્યું, પ્રથમ દૃષ્ટિ હવે કહ્રિયે રે; જિહાં મિત્રા તિહાં બેધ જે, તે તૃણ અગનિસ્યા લહિયે રે. વીર૦ ૬. વ્રત પણ યમ ઇદ્ધાં સંપજે, ખેદ નહિ શુભ કાજે રે; દ્વેષ નહિ વલી અવશ્યુ, એહ ગુણ અંગે વિરાજે રે. વી૨૦ ૭. ચાગનાં બીજ હાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામા રૈ; ભાષાચારજ-સેવના, ભવ-ઉદ્વેગ સુઠામા રે. વી૨૦ ૮. દ્રવ્ય અભિગ્રહ પાલવા, ઔષધ પ્રમુખને દાને ; આદર આગમ આસરી, લિખનાદિક બહુમાને રે. વીર૦ ૯. લેખન પૂજન આપવું, શ્રુતવાચન ઉદૃાહા ; ભાવ વિસ્તાર સઝાયથી, ચિંતન ભાવન ચાહા રે. વી૨૦ ૧૦. ખીજ કથા ભલી સાંભલી, રામાંચિત હુએ દેહ રે; એહ અવ ́ચક ચેગથી, હિયે ધરમ-સનેહેરે. વી૨૦ ૧૧. સદ્દગુરૂ યાગ વ`દન ક્રિયા, તેહુથી ફલ ાએ જેડારે, યાગ-ક્રિયા-કુલ ભેદથી, ત્રિવિધ અવ ચક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org