________________
સક્ઝાય અને પદ-વિભાગ
૬૯ લોકને, ભજે હદયસંદેહ. ધન૦ ૨૯. વાદી ત્રીજે રે તકનિપુણ ભ, મલવાદી પરિ જેહ; રજદુવારે જયકમલા વરે, ગાજતે જિમ મેહ. ધન૦ ૩૦. ભદ્રબાહ પરિ જે નિમિત્ત કહે, પરમત-ઇપણ કાજ; તેહ નિમિત્તીર ચોથે જાણીએ, શ્રીજિનશાસનરાજ. ધન. ૩૧. તપ ગુણ એ પે રે રેપે ધમને, ગોપે નવિ જિન આણ; આસવ લેપે રે નહિ કેપે કદા, પંચમ તપસી તે જાણ. ધન. ૩૨. છઠ્ઠો વિદ્યા રે મંત્રતણે બલિ, જિમ
શ્રી વયર મુર્ણિદ; સિદ્ધ સાતમે રે અંજનેયેગથી, જમકાલિક મુનિચંદ ધન ૩૩. કાવ્ય સુધારસ મધુર અથ ભર્યા, ધમહેતુ કરે જેહ; સિદ્ધસેન પરિ રાજા રીઝવે, અમ વર કવિ તેહ. ધન૦ ૩૪. જવ નવિ હવે પ્રભાવક એહવા, તવ વિધિપૂર્વ અનેક; જાત્રા પૂજાદિક કરણ કરે, તેહ પ્રભાવક છે. ધન. ૩૫.
ઢાળ સાતમી. પાંચ ભૂષણ સેહે સમક્તિ જેહથી, સખિ ! જિમ આભરણે દેહ ભૂષણ પાંચ તે મનિ વસ્યાં, સખિ ! મન વસ્યાં તેહમાં નહિ સંદેહ મુજ સમકિતરંગ અચળ હારે એ આંકણી. ૩૬ પહિલું કુશલપણું તિહાં, સખિ! વંદન ને પચ્ચકખાણ કિરિયાને વિધિ અતિ ઘણો, સખિ ! અતિ ઘણે આચરે જેહ સુજાણ મુજ ૦ ૩૭. બીજી તીરથસે વના, સખિ ! તીરથ તારે જેહા તે ગીતારથ મુનિવરો, સખિ! તેહથ્થુ તેહગ્ધ કીજે નેહ. મુજ૦ ૩૮. નગતિ કરે ગુરુદેવની, સખિ ! ત્રીજું ભૂષણ હોય; કિણહિ ચલાવ્યું નવિ ચલે, સખિ ! ચે શું એ ચોથું તે ભૂષણ જોય. મુજ ૦ ૩૯ જિનશાસન અનુમોદના, સખિ! જેહથી બહુ જન હુંત, કીજે તેહ પ્રભાવના, સખિી પાંચમું પાંચમું ભૂષણ ખંત, મુજ ૪૦.
ઢાળ આઠમી. પાંચ લક્ષણ-પાંચ લક્ષણુ કહ્યા સમકિતતણુ, ધુરિ ઉપશમ અનુકૂળ, સુગુણ નર! અપરાધીહ્યું પણ નવિ ચિત્તથકી, ચિંતવી એ પ્રતિકૂલ, સુગુણ નર! શ્રી જિનભાષિત વચન વિચારીએ, એ આંક. ૪૧. સુરનરસુખ જે દુઃખ કરી લેખ, વંછે શિવસુખ એક સુo બીજું લક્ષણ તે અંગીકરે, સાર સંવેગશે ટેક સુશ્રી જિન ૪૨. નારક ચારક સમ ભવઉભ, તારક જણને ધર્મસુગુણ નર! ચાહે નિક નિવેદ તે ત્રીજું લક્ષણ મમ. સુ. શ્રી જિન ૪૩ દ્રવ્યથકી દુખિયાની જે દયા, ધમહિણની રે ભાવ; સુત્ર એવું ધક્ષણ અનુકંપા કહી, નિજ શકતે મન લાવ. સુશ્રી જિન) ૪૪. જે જિનભાખ્યું તે નહિ અન્યથા, એહ જે દૃઢ રંગ; સુટ તે આસ્તિકતા લક્ષણ પાંચ , કરે કુમતિને એ ભંગ. સુ. શ્રી જિન૪૫.
ઢાળ નવમી છ યત્ના –પરતીથી પરના સુર તેણે, ચૈત્ય રહ્યાં વળી જેહ, વંદન પ્રમુખ તિહાં નવિ કરવું, તે જયણ પર્ મેયરે ભવિકા ! સમકિત યતના કીજે. એ આંકણી. ૪૬ વંદન તે કયે જન કહિએ, નમન તે શીશ નમાડયે; દાન ઈષ્ટ અન્નદિક દેવું, ગૌરવ ભગતિ દેખ રે. ભવિકા ! ૪૭. અનુપ્રદાન તે તેને કહીએ, વાર વાર જે દાન; દેષ કુપાત્રે પાત્રમતિએ, નહિ અનુકંપા મારે. ભવિકા ! ૪૮. અણબોલાયે જેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org