________________
સ્તવન સગ્રહ
૧
પૂ. જયજય૦ ૫. પંચમિ આરતિ પુન્ય ઉપાયા, મુળચ'દ રિખવ ગુણુ ગાયા, જયજય૦ ૬. ૩ શ્રી આદિનાથની આરતિ
અપચ્છા કરતી આરતિ જિન આગે, હાંરે ! જિન આગે રે જિન આગે, હાંરે ! એતા અવિચળ સુખડાં માગે, હાંરે ! નાભિનદન પાસ....અપ૦ ૧. તાથેઇ નાટક નાચતી પાય ઠમકે, હાંરે ! દાય ચરણે ઝાંઝર ઝમકે, હાંરે ! સેાવન્ન ઘુઘરી ધમકે, હાંરે! લેતી કુડી ખાળ....અ૫૦ ૨. તાલ મૃગને વાંસળી ડફ્ વીણા, હાંરે ! રૂડા ગાત્ર ́તિ સ્વર ઝીણા, હાંરે ! મધુર સુરાસુર નયણાં, હાંરે ! જોતી મુખડુ' નિહાલ....અ૫૦ ૩. ધન્ય મરુદેવી માતને પ્રભુ જાયા, હાંરે ! તારી કચનવરણી કાયા, હાંરે ! મેતે પુરવ પુણ્ય પાયા, હાંરે ! દેખ્યા તારા દેદાર....અ૫૦ ૪. પ્રાણજીવન ! પરમેશ્વર ! પ્રભુ ! પ્યારા, હાંરે ! પ્રભુ સેવક છું હું તારા, હાંરે ! ભવાભવનાં દુખડાં વારા. હારે! તુમે દીન દયાળ....અપ ૫. સેવક જાણી આપણા ચિત્ત ધરજો, હારે! મારી આપદા સઘળી હરજો; હાંરે ! મુનિ માણેક સુખીયા કરજો, હાંરે ! જાણી પાતાના બાળ....અ૫૦ ૬. ૪ શ્રી શાંતિનાથ પ્રભુની આરતિ
જય જય આરતિ શાંતિ ? તુમારી, તારા ચરણ કમલમે' જાઉં અલિહારી....જય ૧. વિશ્વસેન અચિરાજિકે નદા, શાંતિનાથ મુખ પુનમચંદા....જય૦ ૨. ચાલીશ ધનષ્ય સેાવનમય કાયા, મૃગલ છને પ્રભુ ચરણુ સુહાયા....જય૦ ૩. ચક્રવતિ' પ્રભુ પાંચમા સેહે, સેાલમા જિનવર સુરનર મેાડુ....જય૦ ૪. મગળ આતિ તરહ કીજે, જન્મ જન્મના લારા લીજે....જય૦ ૫. કરજોડી સેવક ગુણ ગાવે, સૌ નરનારી અમરપદ પાવે...જય૦ ૬. ૫ શ્રી મહાવીર સ્વામિની આરતિ
જયદેવ જયદેવ, જય સુખના સ્વામિ ! પ્રભુ॰ (૨) વજૈન કરીચે તુજ ને. (૨) ભવભવના ભામી જય૦ ૧. સિદ્ધાથના સુત ! ત્રિશલાના ! જાયા! પ્રભુ॰ (૨) જશાદાના છે. કથજી (૨) ત્રિભુવન જગરાયા જય૦ ૨. બાલપણામાં આપ ગયા રમવા કાજે, પ્રભુ॰ (૨) દેવતાએ દીધા પડછાયેા, (૨) ખીવરાવવા કાજે, જય૦ ૩. એકવારનું રૂપ લીધું છે નાગનું, પ્રભુ॰ (૨) બીજીવારનું રૂપ (૨) લીધું ખાલકનું. જય૦ ૪. બાળક બીના સ, પોતે નથી ખીતા પ્રભુ॰ (૨) દેવતાનું કઈ ન ચાલ્યું (ર) હારી જતા રેતા જય૦ ૫. એવા છે ભગવાન, મહાવીર તમે જાણેા, પ્રભુ૦ (૨) વ`દે છે સઉ તેને (૨) નમે રાય રાણેા. જય૦ ૬.
૬ શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરત
જયજય આરતિ પાર્શ્વ'જિષ્ણુના પ્રભુ મુખ સહુ પુનમચંદા-જય૦ ૧. પહેલી આરતિ અગર કપુરા, ઝગમગ ઝગમગ જ્યોતિ સરા. જય૦ ૨. બીજી આરતિ પાસ પ્રભુની સહુ મલી કીજે ભક્તિ સલૂણી. જય૦ ૩. આરતી કિજે અતિ ઉજમાલા, જળહળ જળહુળ ઝાકઝમાલા. જય ૪. • મેાહન મુરિત નવ કરવાને, નિરૂપમ આપત નીલે વાને. જય૦ ૫. નવ નવ નાદ મૃદંગ ન ફેરી, વાગત જીલ્લરી ભ્રુગલ લેરી. જય૦ ૬. !મા કે સુત હૃદયમાં વસીયા આરિત કરતાં મન ઉલ્લુસીયા જય૦ ૭. ઘટ મનહર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org