________________
સજ્જન સન્મત્ર
१७२
મગલીક વાજે સાંભળતાં વિ સકટ ભાંગે. જય૦ ૮. આતિ આરતિ દૂર નિવારે, મંગલ મંગલ દીપ વધારે. જય૦ ૯ અશ્વસેન કુલ દીપક પાસ, સેવકને ઢીચે સમકિતવાસ, જય૦ ૧૦. પીપ ધરતાં પ્રભુ આગે, પરમ ઉદયરત્ન પ્રભુતા જાગે. જય૦ ૧૧. ૭ શ્રી ૫ચ જ્ઞાનની આરિત
જય પારસ દેવા જય પાસ દેવા સુશ્કર કર તારી સેવા ત્રણુ જગના દેવા, જયદેવ જયદેવ પહેલું રે મતિજ્ઞાન અઠ્ઠાવીશ ભેદે અષ્ટ કમ ને છેદે પાપના દળ ભેરુ-જયદેવ જયદેવ બીજું ? શ્રુતજ્ઞાન ચાવીશ જીજા ચૌદ પુરવધર સુદ્ધા ભાંગે ભવ કીધા-જયદેવ જયદેવ ત્રીજીૐ મારતી અવિષજ્ઞાન કેરી. મટાડે ભવની ફેરી-સેવા કરૂં તારી જયદેવ જયદેવ ચેથીરે આરતી મન:પર્યંત્ર જાણે દાય ભેદના રાણા-મુક્તિ સકરાણા-જયદેવ જયદેવ ૫'ચમી રે આરતી કેવળ એક ભાખ્યું. અખંડ સુખ જેણે ચાખ્યું અજરામર રાખ્યું જયદેવ જયદેવ આરતી રે ૫’ચજ્ઞાન જે કાઈ ગાશે સમક્તિ શુદ્ધ અભ્યાસે સૌભાગ્ય ગુણ ગાશે જયદેવ. ૮ શ્રી નવપદજીની આતિ
જય જય આરતિ નવપદ તેરી, આશ લી સબ આજ હૅમેરી-જય જય૦ પહેલે પદ્મ અરિહંતને ધ્યાવે, જનમ જનમના પાપ ગમાવે—જય જય૦ ખીજે સિદ્ધ બુદ્ધ ધ્યાન લગાવા, સુરનર નારી મીલી ગુણ ગાવા-જય જય૦ ત્રીજે સૂરિ શાસન શાભાવે, ચાચે પાઠક ભણે ભણાવે-જય જય૦ ધમ' સેવનમે સાધુ સુરા, દશન જ્ઞાન સયમ તપ પુરા--જય જય૦ સકલ દેવ ગુરુ ધમ'ને સેવા, ચૌગતિ ચૂરણ અનુપમ મૈવેદ્ય-જય જય૦ નવપદ ધ્યાન ધરી ભાવે ભાવ, રિદ્ધિ સિદ્ધિ સખ રરંગભર આવે—જય જય૦ ઉજ્જૈન નગરે શ્રી શ્રીપાળે, સેન્ટા સહુ મયણા ત્રીકાળે-જય જય૦ આલે, નવપદ ચદ્ર પ્રાસાદ અમાલે-જય જય૦
જય જય મગળ જય જય
૯ ચાવીશ તીર્થંકરાની આરિત
જયદેવ જયદેવ જયજય જિનચંદ્યા; પ્રભુ૦ (૨) પરમ મહેશ્વર દેવા (૨) અમૃત સુખકા. જય૦ ૧. આદિશ્વર જિનરાજ, સુનદા સ્વામિ; પ્રભુ૦ (૨) અજિત અચળપદ પામ્યા (૨) સ’ભવ ગુણગ્રામી. જય૦ ૨. અભિનંદન ભગવાન, સુમતિ જગત્રાતા પ્રભુ॰ (૨) પદ્મ, સુપાર્શ્વ, જિષ્ણુ દા, (૨) અભયદાન દાતા. જય૦ ૩. ચંદ્ર, સુવિથિ, જગનાથ, શિતલ ઉપગારી; પ્રભુ૦ (૨) શ્રી શ્રેયાંસને વજ્જુ, (૨) દ્રુતિ પડલહારી જય૦ ૪. વાસુપૂજ્ય મહારાજ, વિમલ વિમળ પ્રાણી ! પ્રભુ (ર) અનત ધમ' પ્રભુજી, (૨) વરીયા શિવરાણી, જય૦ ૫. શાંતિ, થુ, અરનાથ, મગળ કર મલ્લિ; પ્રભુ॰ (ર) મુનિસુવ્રત, નમિ, નેમ, (૨) કાપેા અઘવલ્લિ જય૦ ૬. પાર્શ્વનાથ મહાવીર, જગજન હિતકારી, પ્રભુ॰ (૨) શિવસુખ અમને આપા, (૨) ભવજલધિ તારી જય૦ ૭. માણિક જૈન સમાજ, અવિરત ગુણ ગાવે; પ્રભુ॰ (૨) પદ પકૈરુદ્ધ પ્રણમી, (૨) સમકિત ખીજ વાવે. જય૦ ૮. ૮૦ શ્રી મંગળ દીવે.
ઢીવા રે ઢીવા મ"ગળિક દીવે, ભુવન પ્રકાશક જિન ચિર જીવા. ૧. ચંદ સૂરજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org