________________
૩૦
સજ્જન સન્મિત્ર
થઈય મંગલ એમ, મન ધરી અધિક બહુ પ્રેમ. ૨૨. (ઢાળ) પ્રેમતુઃ ઘાષણા પુણ્યની સુરાસુર સહુએ; સમકિત પાષણા શિષ્ટ તૈષણા એમ બહુ એ. ૨૩. (ચાલ) હાંરે ખડું પ્રેમશું સુખ ક્ષેમ, ઘર આણીયા નિધિ તેમ; બત્રીસ કોડિ સુવન્ન, કરે વૃષ્ટિ રયણની ધન્ન. ૨૪. જન જનની પાસે મેલી, કરે અઠ્ઠાઈની કેલી; ન`દીશ્વરે જિન ગેહું, કરે મહાત્સવ સસસ્નેહ ૨૫. તાલ પહેલી :-હવે રાય મહાત્સવ કરે, ર`ગ ભર થયા જખ પરભાત, સુર પૂજા સૂત નયણે નિરખી, હરશિયા તવ તાત; વર ધવલ માંગલ ગીત ગાતાં, ગધ ગાવે રાસ; બહુ દાને માને સુખીયાં કીધાં, સયલ પૂગી આશ. ૨૬. તિહાં ૫'ચવરણી કુસુમવાસિત, ભૂમિકા સ`લિત્ત; વર અગર કુંદરૂ ધૂપપણુ, છડા કુંકુમત્તિ; શિર મુકુટ મડલ કાને કુંડલ, હૈયે નવસર દ્વાર; એમ સયલ ભૂષિતાંબર, જગત્જન પરિવાર. ૨૭ જિન જન્મકલ્યાણ મહેાત્સૂવે, ચૌભૂવન ઉદ્યોત; નારકી થાવર પ્રમુખ સુખીયાં, સકલ માંગલ હાત; દુઃખ દુરિત ઇતિ શમિત સઘળાં, જિનરાજને પરતાપ; તેણે ડુતે શાંતિ કુમાર વીયું, નામ ઇતિ આલાપ, ૨૮. એમ શાંતિ જિનના કલશ ભણતાં હાવે મંગલમાલ; કલ્યાણુ કમલાકેલી કરતાં, લહે લીલ વિલાસ; જિનસ્નાત્ર કરીએ સહેજે તરીએ ભવસમુદ્રના પાર; એમ જ્ઞાન વિમલ સૂરઃ જપે, શાંતિજિન જય જયકાર. ૨૯.
૭૮ લુણુ ઉતારણુ
લૂણુ ઉતારા જિનવર અગે, નિમર્માળ જળધારા મન ર‘ગે. લૂણુ ૧. જીમ જીમ તાતા લૂણુજ ફૂટે, તિમ તિમ અશુભ કમ' બધ ત્રુટે. લૂણ૦ ૨. નયન સલૂણાં શ્રી જિનજીનાં, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણુ૦ ૩. રૂપ સલૂણું જિનજીનું દિશે, લાયું લૂણ તે જળમાં પેસે. લૂણુ॰ ૪. ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ ખેપવીચે લૂણુ ઉદારા. લૂણુ॰ ૫, જિન ઉપર દ્રુમણેા પ્રાણી, તે એમ થાજો લૂણુ જ્યાં પાણી. લૂણ૦ ૬. અગર કૃષ્ણાગરૂ કુંદરૂ સુગધે, ધુપ કરી જે વિવિધ પ્રખધે. લૂણું૦ ૭.
૭૯ આરત
વિવિધ રત્નમણિ જડિત રચાવા, થાળ વિશાળ અનેાપમ લાવા; આરતિ ઉતારા પ્રભુજીની આગે, ભાવના ભાવી શિવ સુખ માગેા. આ૦ ૧. સાત ચૌદ તે એકવીશ ભેદ્યા, ત્રણ ત્રણ વાર પ્રદક્ષિણા દેવા. આ૦ ૨. જિમ જિમ જલધારા કેઇ જપે, તિમ તિમ દેય થરહર ક‘પે. આ૦ ૩. બહુ ભવસ`ચિત પાપ પણાસે, દ્રવ્ય પૂજાથી ભાવ ઉદ્ભાસે. આ૦ ૪. ચૌદ ભુવનમાં જિનજીને તાલે, કાઈ નહીં આવે આરિત એમ બેલે, આ૦ ૫. ૨ શ્રી આદિનાથની આરત
જયજય આરતિ આદિ જિષ્ણુ'ા, નાભિરાયા મરુદેવીકા ના; જયજય૦ ૧. પહેલી આરતિ પૂજા કીજે, નરભવ પામીને લાડે લીજે; જયજય૦ ૨. દૂસરી આરતિ દીન દયાળા, ધુળેવ મંડપમાં પ્રભુ જગ અજવાળા જયજય૦ ૩. તીસરી આરતિ ત્રિભુવન દેવા, સુરનર ઈંદ્ર કરે તારી સેવા; જયજય૦ ૪. ચેાથી આરતિ ચગતિ સૂરે, મનવાંછિત ફળ શિવસુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org