________________
ધુરઃ સિંધુરઃ વિશ્વ: સંતૃતસતપ્રતાપમહિમા-સૌભાગ્ય ભાગ્યોદય; સ શ્રી શાતિ જિનેશ્વરોડભિમતદે જીયાત્ સુવર્ણ છવિ . ૧. અભવ્યા! શ્રવૃત તાવતું સકલમંગલકેલિકલાલીલાસનકા, લીલારસરેપિત ચિત્તવૃત્તયઃ વિહિતઃ શ્રીમજિજનેદ્ર ભક્તિ પ્રવૃત્તયઃ સાંપ્રત શ્રીમછાંતિજિને, જન્માભિષેક કલશે ગીયતે. ૨.
શ્રી શાનિ જિનવર, સયલ સુખકર, કલશ ભણીએ તાસ, જિમ ભવિક જનને, સયલ સંપત્તિ, બહુત લીલ વિલાસ; કુરૂ નામે જનપદ, તિલક સમવડ, હથિણુઉર સાર; જિન નયરી કંચન, રયણ પણ કહ્યું, સુગુણ જન આધાર. ૧. તિહાં રાય રાજે, બહુ દિવાજે, વિશ્વસેન નરિદ; નિજ પ્રકૃતિ સેમ, તેજ તપનાહ, માનુ ચંદ હિણંદ, તસ પણખાણી, પટ્ટરાણી, નામે અચિરા ના સુખ સેજે સુતાં ચૌદ પેખે, સુપન સાર ઉદાર. ૨. સવઠ્ઠ સિદ્ધ વિમાનથી તવ, ચવી ઉર ઉપન્ન, બહુ ભદ ભદવકસિણુ ચત્તમી, દિવસ ગુણસંપન્ન; તવ રોગ વિયેગ વિડુર, મારી ઇતિ શમંત, વ૨ સયલ મંગલ, કેલકમલા, ઘર ઘરે વિલસત. ૩. તવ ચંદ યોગે, યેષ્ઠ તેરસ વદિ દિને, થયે જન્મ તવ મધ્યરયષ્ણુએ દિશિકુમારી, કરે સૂઈ કમ્મ; તવ ચાલ આસન, સુણીય અવિ હરિ, ઘંટનાદે મેલી, સુરવિંદ સથે મેરૂમથે, રચે મજજન કેલી. ૪. (ઢાળ) વિશ્વસેન ૫ ઘરે નંદન જનમીયા એ તિહુઅણુ ભવિયણ પ્રેમશું પ્રણમીયા એ. ૫. (ચાલ) હરે પ્રણમીયા તે ચોસઠ ઇંદ્ર, લેઈ કવે મેરૂ ગિવિંદ સુર નદી નીર સમીર, તિહાં ક્ષીર જલનિધિ નીર. ૬. સિંહાસને સુરરાજ, જિહાં મળ્યા દેવસમાજ; સર્વ ઔષધિની જાત, વર સરસ કમલ વિખ્યાત. ૭. (ઢાળ) વિખ્યાત વિવિધ પરે કમલના એક તિહાં હરખભર સુરભિ વરદામના એ. ૮. (ચાલ) હરે વરદામ માગઘનામ જે તીર્થ ઉત્તમ ઠામ તેહ તણી માટી સર્વ, કર ગ્રહ સર્વ સુપર્વ, ૯ બાવન ચંદન સાર, અભિયાગ સુર અધિકાર મન ધરી અધિક આનંદ, અવકતા જિનચંદ. ૧૦. ઢાળ) શ્રી જિનચંદને, સુરપતિ સવિ નવરાવતા એ; નિજ નિજ જન્મ સુતારથ ભાવતા એ. ૧૧. (ચાલ) હારે ભાવતા જન્મ પ્રમાણે, અભિષેક કલશ મંડાણુ; સાઠ લાખને એક પ્રહ, સત દેય તે પચાસ જે. ૧૨. આઠ જાતિના તે હેય, ચૌસઠ્ઠી સહસા જોય; એણી પરે ભક્તિ ઉદાર, કરે પૂજા વિવિધ પ્રકાર, ૧૩. (ઢાળ) વિવિધ પ્રકાર કરીય શિણગાર એક ભરીય જળ વિમલના વિપુલ ભંગાર એ. ૧૪. (ચાલુ) હરે ભંગાર થાળ ચગેરી, સુપ્રતિષ્ટ પ્રમુખ સુભેરી, સવિ કળશપરે મઠાણ, જે વિવિધ વસ્તુ પ્રમાણુ. ૧૫. આરતને મંગલદીપ, જિનરાજને સમી૫; ભગવતી ચુરણી માંહી, અધિકાર એહ ઉત્સાહી. ૧૬. (ઢાળ) અધિક ઉત્સાહશે હરખ જળ ભીંજતા એ; નવ નવ ભાંતિશું ભક્તિભર કીજતા એ. ૧૭. (ચાહ) હારે કીજતા નાટારંભ. ગાજતા ગુહીર મૃદંગ કરી કરી તિહાં કઠતાલ. ચઉતા તાલ કસાલ. ૧૮, શખ પણુવ ભુંગળ ભેરી, ઝલ્લરી વીણુ નફરી, એક કરે હય હેવાર, એક કરે ગજ ગુલકાર. ૧૯. (ઢાળ) ગુલકાર ગર્જનાવર કરે એક પાય દૂર દૂર ઘુર ઘુર ઘરે એ. ૨૦. (ચાલ) હરે સુર ધરે અધિક બહુ માન, તિહાં કરે નવ નવ તાન વર વિવિધ જાતિ ચંદ, જિનભક્તિ સુરતકંદ૨૧. વળી કરે મંગળ આઠ એ જંબૂ પન્નતિ પાક, ચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org